ફોકાસીયા બ્રેડ સાથે ચીમીચુરી (foccasia bread with Chimichurri recipe in gujarati)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#goldenapron3
Week17
હર્બસ(herbs)
અહી મેં ફોકાસીયા બ્રેડ રોઝ્મેરી હર્બ વાપરી બનાવી છે એની સાથે ચીમીચુંરી સૉસ બનાવ્યો છે જે ઍક સ્પેનિશ આઈટમ છે.એ ઓરીજીનલી આર્જેન્ટિના થી છે.ઍ ગ્રીન અને રેડ હોય છે ગ્રીન ને વેરડે અને રેડ ને રોજો કહેવાય છે.જે મોટેભાગે કોઇ વાનગી ગ્રીલ કરવાની હોય તેના પર લગાવવા માં આવે છે. જે મેં અહી ઍક ડીપ તરીકે બ્રેડ સાથે સર્વ કર્યો છે.

ફોકાસીયા બ્રેડ સાથે ચીમીચુરી (foccasia bread with Chimichurri recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
Week17
હર્બસ(herbs)
અહી મેં ફોકાસીયા બ્રેડ રોઝ્મેરી હર્બ વાપરી બનાવી છે એની સાથે ચીમીચુંરી સૉસ બનાવ્યો છે જે ઍક સ્પેનિશ આઈટમ છે.એ ઓરીજીનલી આર્જેન્ટિના થી છે.ઍ ગ્રીન અને રેડ હોય છે ગ્રીન ને વેરડે અને રેડ ને રોજો કહેવાય છે.જે મોટેભાગે કોઇ વાનગી ગ્રીલ કરવાની હોય તેના પર લગાવવા માં આવે છે. જે મેં અહી ઍક ડીપ તરીકે બ્રેડ સાથે સર્વ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યકિત
  1. બ્રેડ માટે સામગ્રી:
  2. 1,1/2 કપ મેંદો
  3. 1,1/2 ટે સ્પૂન ઓલિવ ઓઇલ
  4. 1 ટી સ્પૂનઇન્સ્ટંટ ઈસ્ટ
  5. 1 ટે સ્પૂનદળેલી ખાંડ
  6. 1/2 ટી.સ્પૂનમીઠું
  7. 1 કપહુફાળું પાણી
  8. 1 ટી સ્પૂનમીક્ષ હર્બસ
  9. 1 ટી સ્પૂનડ્રાય કે ફ્રેશ રોઝ્મેરી
  10. 1/2 ટી.સ્પૂનચીલી ફલેકસ
  11. 1/4 કપલાલ લીલા પીળા કેપ્સીકમ ની સળીઓ
  12. 1/4 કપઓલિવ ની રિંગ
  13. ચીમીચુરી સૉસ માટે સામગ્રી:
  14. 1/2 કપપાર્સલી
  15. 1/2 કપકોથમીર
  16. 1 ટે સ્પૂનલસણ સમારેલુ
  17. 1લીંબું નો રસ અથવા વિનેગર
  18. 1/2મીડીયમ લાલ કેપ્સીકમ(ઓપ્સ્નલ)
  19. 1/4 કપઓલિવ ઓઇલ
  20. 1 ટી સ્પૂનચીલી ફલેકસ
  21. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડ માટે એક બાઉલમાં મેદો, મીઠું,ઓલિવ ઓઇલ,મીક્ષ હર્બ,દળેલી ખાંડ, ઈસ્ટ મીક્ષ કરી હુફાળા પાણી થી રોટલી જેવો ઢીલો લોટ બાંધી બરાબર 5 મિનિટ મસળો.

  2. 2

    પછી તેને બેકીંગ ટ્રે માઓલીવ ઓઇલ લગાવી બરાબર ફેલાવી લઈ ભીનુ કપડુ ઢાકી દોઢ કલાક સુધી ગરમ જગ્યા એ મુકી દો (ખુણા માં)

  3. 3

    હવે દોઢ કલાક પછી તેના પરથી ધીમેથી કપડું હટાવી 1ટી સ્પૂન ઓલિવ ઓઇલ લગાવી હાથની આંગળીઓના ટેરવા વડે ખાડા કરી તેના પર લાલ પીળા કેપ્સીકમ ની સળીયો અને ઓલિવ ની રીંગ મૂકો.

  4. 4

    હવે તેના પર ચીલી ફલેકસ અને રોઝમેંરી,મીક્ષ હર્બ છાંટીને 180 ડીગ્રી પર અગાઊથી ગરમ કરેલા ઓવન માં 20-25 મીંનીટ માટે બેક કરો.

  5. 5

    ચીમીચૂરી સૉસ માટે ઍક ચોપર મા પાર્સલી,કોથમીર,લસણ,લીંબું નો રસ,મીઠું,લાલ મરચું,ચીલી ફલેકસ અને ઓલીવ ઓઈલ ઉમેરી પીસી લો.

  6. 6

    હવે આ સૉસ ને ફોકાસીયા બ્રેડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes