ગ્રીન પનિયારમ

#નાસ્તો
નાસ્તા માટે પનિયારમ(અપ્પમ) એક ખૂબ જ સરસ ઓપ્શન છે.ઝડપથી અને આસાનીથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.આજે મેં પાલક પેસ્ટ અને વેજીટેબલ નાખી બનાવ્યા છે.
ગ્રીન પનિયારમ
#નાસ્તો
નાસ્તા માટે પનિયારમ(અપ્પમ) એક ખૂબ જ સરસ ઓપ્શન છે.ઝડપથી અને આસાનીથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.આજે મેં પાલક પેસ્ટ અને વેજીટેબલ નાખી બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઈડલી નું ખીરું લો.પા ક ફુદીના અને ધાણા ની પેસ્ટ તૈયાર કરી લો.બધા શાકભાજી ધોઈને ચોપર માં નાખી ઝીણું કરી લો.
- 2
હવે ઈડલી ખીરું માં પાલક પેસ્ટ, બધા શાકભાજી આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી અને બરાબર મિક્સ કરો.
- 3
ખીરું તૈયાર છે.હવે અપ્પમ પાત્ર ને ગરમ કરવા મૂકો અને તેમાં ચમચી ની મદદથી ખીરું નાખી લો.૪-૫ મિનિટ સુધી ચડવા દો પછી પલટાવી ફરી બે મિનિટ સુધી ચડવા દો.તૈયાર છે ગ્રીન પનિયારમ...
- 4
લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#GP4#Week7નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
-
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
બીટરુટ હાર્ટ શેેપ કટલેટ
#લવઆજે મેં લવ ચેલેન્જ માટે મારી ફેવરીટ ડિશ બીટ ની કટલેટ બનાવી છે જે વેલેન્ટાઈન ડે માટે પરફેક્ટ છે.સાથે શેપ પણ હાર્ટ નો આપ્યો છે.જે ખૂબ જ સરસ લાગે છે.્ Bhumika Parmar -
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
વેજ ગ્રીન પીસ પુડલા
#નાસ્તોફ્રેન્ડસ, સવાર નો નાસ્તો હેલ્ધી અને ટેસ્ટી પણ હોવો જરૂરી છે. માટે મેં અહીં લીલા વટાણા,પાલક , કેપ્સીકમ, ડુંગળી અને ટોમેટો મિક્સ કરી તીખા પુડલા બનાવ્યા છે જેને આથેલા લીલા મરચાં - ગાજર અને કેચઅપ સાથે સર્વ કરેલ છે. asharamparia -
વેજ મેયો પુડલા સેન્ડવિચ (veg mayo pudla sandwich recipe in Gujar
#GA4#Week12સેન્ડવિચ આપણે ઘણા પ્રકારની બનાવીએ છીએ.અને નાના થી માંડીને મોટા બધા ને ભાવે છે.આજે મેં ચણા ના લોટ ના પુડલા માંથી વેજીટેબલ નાખી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
#મિલ્કી સેન્ડવીચ મારા ઘરના બધા સદસ્યો ને ખૂબજ ભાવે છે.જલ્દી અને સરળતાથી બની જાય છે. Bhumika Parmar -
પાલક મટર પૂરી
#નાસ્તોમટર પાલક પૂરી નાસ્તામાં ખાવાની મજા આવે છે.સાથે ગરમ ગરમ ચા મળે તો સ્વર્ગ મળી જાય એવું લાગે છે. Bhumika Parmar -
-
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
વેજ પૌવા
#નાસ્તોદિવસ ની શરૂઆત નાશ્તા થી જ કરવી જોઈએ જેથી આપણને આખા દિવસ એનર્જી મળી રહે છે.નાશ્તો ફરજિયાત કરવો જ જોઈએ.શિયાળા ને અનુરૂપ આજે મેં વેજ પૌવા બનાવ્યા છે.ગાજર, વટાણા, ટામેટા, ડુંગળી અને બટાકા નાખી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
અપ્પમ (Appam Recipe In Gujarati)
#Appam#Pritiઅપ્પમ એમ તો ઘણા બધી રીતે બને છે. મેં અહીં તુવેર ની દાળ અને ફાડા ને મિક્સ કરી ને બનાયા છે આ અપ્પમ. જે હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. ગરમ નાસ્તા માટે અપ્પમ એક બેસ્ટ ઓપ્શન છે. Bansi Thaker -
લીલી પીળી ઈડલી
#લીલીપીળીઈડલી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ. અને બધા ને ભાવતી વાનગી છે. તો મેં ઈડલી ને વધુ હેલ્થી બનાવવા માટે પાલક નો ઉપયોગ કરી ને લીલી અને હળદર નાખી ને પીળી ઈડલી બનાવી છે. Bhumika Parmar -
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
મિક્સ વેજ તહરી(તેહરી)
#goldenapron2#Uttarpradesh તેહરી એ ઉત્તર પ્રદેશ ની ફેમસ ડીસ છે.જે અલગ અલગ પ્રકારની બને છે.આજે મેં મીક્સ વેજીટેબલ નાખી બનાવી છે. Bhumika Parmar -
સ્પિનેચ ફલાફલ વીથ ઝાત્ઝીકી ડીપ અને ટેબુલેહ સલાડ
#બરોડાલાઈવઆજે મેં બરોડા લાઈવ માટે લેબનીશ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.અને સાથે સલાડ અને ડીપ પીરસ્યું છે. Bhumika Parmar -
વેજિટેબલ પનિયારમ
#ઇબુક#પોસ્ટ-5આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે જે ત્યાં સવારના નાસ્તા માં બનાવે છે ત્યાં ઈડલી કે ઢોસા ના બેટર થી બનાવે છે મેં રવો ને વવેજિટેબલે સાથે બનાવ્યા છે ખુબજ હેલ્ધી ને ડાયટ વાળા માટે સારી ડીશ છે અને ઝડપ થી બની જાય છે Kalpana Parmar -
-
સ્ટફ્ડ કેબેજ ઘૂઘરા
#સ્ટફડઘૂઘરા નું નામ આવે એટલે આપણા મનમાં દિવાળી માં બનતા મીઠાં ઘૂઘરા યાદ આવી જાય.પરતુ મેં અહીં તીખાં કોબીજ ના સ્ટફીગ વાળા ઘૂઘરા બનાવ્યા છે અને ચાટ બનાવી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચીઝી વેજીટેબલ મેગી(cheese vegetables meggi recipe in Gujarati)
#સ્નેકસબાળકો થી લઈને મોટા બધા ની મનપસંદ હોય છે મેગી.અને સાંજ ની ભૂખ માટે તો એકદમ સરસ ઓપ્શન છે.ઝટપટ અને આસાનીથી બની પણ જાય છે અને મજા પણ ખૂબજ આવે છે ખાવાની. Bhumika Parmar -
નાયલોન ખમણ
#નાસ્તો સવાર ના નાસ્તા માટે ઓછા તેલ મા બનતા નાયલોન ખમણ ખાવામા પૌષ્ટિક,અને ટેસ્ટી લાગે છે. Krishna Gajjar -
વેજ અપ્પમ (veg Appam recipe in gujarati)
આજે સવારે નાસતા મે વેજ અપ્પમ બનાવ્યા તે જલ્દી બની જાય છે હેલ્થી અને ખાવા માં સોફ્ટ છે Payal Sachanandani (payal's kitchen) -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ