મેગી મસાલા ટીકી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેગીને એક કપ પાણી નાખી એક તપેલીમાં બાફી લેવી મેગી એકદમ ડ્રાય થઇ જવી જોઈએ જરાય પાણી ન રહેવુંજોઈએ બે બટેટાને બાફી લેવા
- 2
હવે બધુ મિશ્રણ તૈયાર કરવાનું સૌપ્રથમ બે બટેટાનો છૂંદો કરી તેમાં મેગી નાખવાની અને તેના મીઠું ચાટ મસાલો અડધી ચમચી કોથમીર નાખવાની એક ગાજરનું છીણ નાખવાનું ડુંગળી ઝીણી સમારેલી અડધો કપ નાખવાની મેગી મસાલો બ્રેડનો ભૂકો અથવા ચણાનો લોટ નાખવો બેમાંથી એક વસ્તુ નાખવી
- 3
હવે બધું મસાલો મિક્સ કરી અને એના નાના નાના પેટીસ જેવા ગોળ થેપલી વાળવી પછી એક કઢાઈમાં તેલ ગરમ મૂકી અને તેને ધીમા આંચે બ્રાઉન કલરની તળી લેવું
- 4
પછી તળાઈ જાય એટલે એને કાચના બાઉલમાં સર્વ કરી અને ગ્રીન ચટણી સાથે પીરસવા
- 5
આ મેગી મસાલા ટીકી ખૂબ જ ખાવા માટે ટેસ્ટીને ક્રિસ્પી લાગે છે અને ખૂબ જ મસ્ત અને ખાવામાં બાળકોને પણ અતિ પ્રિય લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ની ટીકી (Maggi Tikki Recipe In Gujarati)
આ રેસિપી બાળકોને ટિફિનમાં ઝટપટ બની જાય તેવી ઇન્સ્ટન્ટ ટિક્કી છે અને બાળકોને પણ ટેસ્ટી લાગશે Vaishali Prajapati -
-
-
ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી
#goldenapron3Week 3આજે હું તમારાં બઘા ની સાથે ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી ની રેસીપી શેર કરૂં છું. આ ટિક્કી ખાવા મા ખુબજ ટેસ્ટી અને બનાવવા માં ખુબજ સરળ છે. Upadhyay Kausha -
મસાલા મેગી (Masala Maggi Recipe In Gujarati)
#weekendrecipe#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
-
દાલગોના કોફી
#લોકડાઉનસમગ્ર ભારત અત્યારે lockdown ની પરિસ્થિતિ માં ફસાઈ ગયું છે ત્યારે અમારી જેવી સ્ત્રીઓ ઘરમાં રહીને પોતાના કુટુંબને નવું નવું રાંધીને ખવડાવી રહી છે .તથા નવી નવી રેસિપી youtube ઉપર જોઈને શીખી પણ રહી છે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે ડાલગુના કોફી ખૂબ જ ટ્રેન્ડિંગ થઈ રહી છે ,તો મેં પણ ઘરે બનાવી લીધી .બૌવજ ઓછી વસ્તુ ઓ સાથે બનાવી શકાય.તમે પણ બનાવો.બધી જ વસ્તુઓ ઘરે પડી છે.બસ મારે ખાલી બનાવવાની જ વાર હતી તો ચાલો ડાલના કોફી ની રેસીપી જોઇએ. Parul Bhimani -
મેગી મસાલા ટીક્કી (Maggi Masala Tikki Recipe in Gujarati)
#MaggiMagicInMinute#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
રબડી (Rabdi recipe in gujarati)
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે. Jignasha Upadhyay -
-
મસાલા મેગી સેન્ડવીચ (Masala Maggi Sandwich Recipe In Gujarati)
#MRC#monsoon season challenge Jayshree Doshi -
-
-
-
મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટ (Maggi Noodles Grilled Toast Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ મેગી ટ્વીસ્ટમેગી નૂડલ્સ માં થી નવી નવી રેસિપી બધા લોકો બનાવે છેઆજે હુ આપની સામે એક નવી રેસિપી લઈને આવી છુ મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટછોકરાઓ ને નવુ લાગશેખુબ જ ટેસ્ટી બન્યું છેતમે પણ જરૂર બનાવજો chef Nidhi Bole -
-
બિસ્કિટ કેક(કુકર માં)
#બર્થડેકેક બાળકો ને અતિપ્રિય.. હું મારી દીકરી ની બર્થડે પર કેક બનાઉ જ.. એને મારા હાથ ની કેક ખૂબ ભાવે.. Tejal Vijay Thakkar -
-
-
-
ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)
ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??#સુપરશેફ2#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
હોમ મેડ બિસ્કિટ (Homemade Biscuits recipe in gujarati)
લોકડાઉન મા ઘર પર જ બિસકીટ બનાવીશું.જેથી નાના બાળકો ને પણ આપી શકાય. મેઘા મોનાકૅ વસાણી -
-
-
મેગી નુડલ્સ કબાબ (Maggi Noodles Kebab Recipe In Gujarati)
આપણે મેગી નૂડલ્સ માંથી ઘણી બધી રેસિપી બંને છે આજે મેં કાંઈક નવું બનાવ્યું છે તમે જોઈ ને તમારા કિડસ માટે બનાવજો છોકરાઓ ને ટેસ્ટી લાગશે chef Nidhi Bole -
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak
More Recipes
ટિપ્પણીઓ