પંજાબી છોલે વીથ બનાના ટીકકી

#રસોઈનીરંગત
#મિસ્ટ્રીબોક્સ
છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે.
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત
#મિસ્ટ્રીબોક્સ
છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ની ટીકકી બનાવા માટે કેળા ને મેસ કરી લો તેમા બ્રેડ ક્રમ્સ,કોનૅ ફ્લોર,મીઠું,ગરમમસાલો,કેરી પાવડર નાખી માવો તૈયાર કરો,હવે તેની ગોળ ટીકકી વાળી લો,પેન મા તેલ ગરમ કરવા મૂકો,હવે તેમા ટીકકી તળી લો.
- 2
છોલે બનાવા માટે ડુંગળી,ટામેટા અને લસણ ને જીણું કાપી લો,કઢાઈ મા 1 ચમચી તેલ ગરમ કરવા મૂકો, તેમા તમાલપત્ર,તજ નાખી સાતળો, હવે તેમા કટ કરેલા ડુંગળી,ટામેટાઅને લસણ નાખી સાતળો
- 3
પછી ઠંડુ પડે એટલે મીક્ષર મા વાટી પેસ્ટ તૈયાર કરો,
- 4
હવે કઢાઈ મા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો, તેમા જીરૂ નાખો,પછી તેમા ડુંગળી,ટામેટા,લસણ ની પેસ્ટ ઉમેરો,પછી તેમા ધાણાજીરૂ,હળદર, લાલ મરચું પાવડર,ગરમમસાલો,અને મીઠું નાખી સાંતળો,પછી ગ્રેવી માં થી તેલ છૂટે એટલે બાફેલા ચણા ઉમેરો,10 મીનીટ થવા દો,તૈયાર છે પંજાબી છોલે ચણા.
- 5
ડીસ મા ટીકકી મૂકો,હવે તેના પર છોલે નાખો, પછી કોથમીર ની ચટણી,ખજુર-આંમલી ની ચટણી નાખો,હવે તેના પર ચીઝ છીણી ની સ્પીંકલ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ #આ રેસીપી છોલે અને કેળા માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
બનાના છોલે સોવરી મફિન્સ
આ એક હેલ્થી રેસીપી છે જેમા મે રવો,કાચા કેળા,અને છોલે નો ઉપયોગ કર્યો છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Voramayuri Rm -
કેળા-પાલકસમોસા
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ આ રેસીપી કેળા અને પાલક ની ભાજી માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
-
-
બનાના કટોરી ચાટ
#cooking company#મિસ્ટ્રીબોક્સ આમાં કેળા, છોલે, ચીઝ અને સીંગદાણા નો ઉપયોગ કર્યો છે. ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Namrata Kamdar -
છોલે શીખ કબાબ
#ગામઠીરેસિપી#મિસ્ટ્રીબોક્સઆ એકદમ સ્વાદિષ્ટ અને બાળકો ને પન ભાવે તેવી રેસિપી છે.જેમા મે છોલે,કેળા,અને સીંગ દાના નો ઉપયોગ કાર્યો છ Voramayuri Rm -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
બનાના પીનટ બ્રાઉની વીથ સ્પીનચ છોલે આઇસ્ક્રીમ
#kitchenqueens #મિસ્ટ્રીબોક્સઆજે મે થોડા ટવીસ્ટીંગ સાથે આઇસ્ક્રીમ બનાવ્યું છે સ્પીનચ અને છોલે નો ઉપયોગ આપણે હંમેશા પરાઠા, સબ્જી,કબાબ માં જ કરીએ આજે મે તેનો ઉપયોગ આઇસ્ક્રીમ માં કર્યો છે અને હેલ્ધી આઇસ્ક્રીમ તૈયાર કર્યું છે. Sangita Shailesh Hirpara -
-
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
ગોટા વીથ સેવ ઉસળ
#ફેવરેટઆ રેસીપી મારા ઘર ની ફેવરેટ રેસીપી છે,આ રેસીપી સવારે નાસ્તા મા અને ડીનર મા બનાવી શકાય છે,વડોદરા ની ફેમસ વાનગી છે. Tejal Hitesh Gandhi -
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
-
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
બનાના પીનટ સ્ટફી
કેળા અને સીંગદાણા માંથી કેલ્શિયમ અનેઆયર્ન મળે છે મોટા અને નાના બધા માટે ઉત્તમ છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
પીનટ ગુલાબજાંબુ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી માં મિસ્ટ્રીબોકસ ના ત્રણ ઘટકો યુઝ કર્યા છે.મગફળી,છોલે ના સફેદ ચણા અને પાકા કેળા નો ઉપયોગ કરી આ યુનિક સ્વીટ બનાવી છે. Jagruti Jhobalia -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
-
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
પાલક છોલે ખીચું સ્વિસ રોલ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીકેમ છો મિત્રો ,આપ સૌ જાણો છો ખીચું ગુજરાતી ઓ ની મનગમતી ડીશ છેબાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે ,તો મે એમા પાલક અને છોલે નો ઉપયોગ કયોં છે પાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છે અને છોલે મા ફાઈબર , પોટેશિયમ & વિટામિન c હોય છે ખીચુ મા ટવિસટ કરી ને રોલ બનાવીયા છીએArpita Shah
More Recipes
ટિપ્પણીઓ