રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો અને ઘઉં ના લોટ માં તેલ, મીઠુ અને પાલક ની પ્યૂરી નાખી રોટલી જેવો નરમ લોટ બાંધી 10 મિનિટ ઢાંકી ને રાખો.
- 2
હવે લોટ ના ચાર ભાગ કરી પાતળી રોટલી વણી કાચી પાકી શેકી લો.
- 3
એક કડાઈ માં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો. એમાં લીલા મરચા, આદુ, લસણ નાખી બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે કાંદા નાખો. કાંદા નરમ થવા આવે એટલે ચીલી ફ્લેક્સ, મીઠુ અને ફ્રેન્કી મસાલો નાખી મિક્સ કરી લો.
- 4
હવે કોબી, સિમલા મરચા, ચીલી સૉસ અને કૅચપ નાખી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે લીંબુ નો રસ, ઓરેગાનો નાખી ગેસ બંધ કરી મિક્સ કરી લો. લાંબી ટિક્કી બનાવી તવી પર શેકી લો.
- 6
હવે એક નોન સ્ટિક પૅન માં બટર નાખો, ગેસ ચાલુજ કરી પૅન ગરમ થાય એટલે ગેસ ધીમો કરી રોટલી ને બંને તરફ શેકી લો. રોટલી પર ચટણી લગાવી ટિક્કી મુકો. ટિક્કી ની ઉપર કાંદા અને ફ્રેન્કી મસાલો નાખો. છીણેલી ચીઝ નાખી રોટલી ને ફોલ્ડ કરો. ફ્રેન્કી સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
વેજ ચીઝ ફ્રેન્કી
#ઇબુક#Day 13શરદ પુર્ણિમા ના દિવસે ગરમાગરમ ફ્રેન્કી, દૂધપૌંઆ અને ગરમાગરમ ભજીયા ની મજા માણીએ... Sachi Sanket Naik -
-
-
વેજિટેબલ ફ્રેન્કી
#ભરેલી#સ્ટારફ્રેન્કી મેંદા અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. તેની વચ્ચે બટેકા નો મસાલા માંથી તૈયાર કરેલી ટીકી મૂકવામાં આવે છે. આ ટીકી કોઈપણ ફ્લેવરની હોય છે. બટેકાની ની જગ્યાએ મનચુરીયન પનીર વગેરે પણ મૂકી શકાય છે. આ એક સરળ રેસિપી છે. તેમજ નાના બાળકોને ખુબ જ પસંદ છે. બાળકો ના ટિફિન માટે આ પરફેક્ટ રેસિપી છે. Anjali Kataria Paradva -
-
જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia આજથી જૈન લોકોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલા શાકભાજી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. મેં આજે પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવી જૈન ફ્રેન્કી બનાવી છે જે સંપૂર્ણપણે જૈન છે જેમાં લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી. આ ફ્રેન્કી લીલોતરી અને કંદમૂળ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેવી બની છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
ઉત્તપમ પીઝા રેસીપી (Uttapam Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ ઉત્તપમ પીઝા રેસીપી#UttapamPizza Ami Desai -
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
-
-
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
બેબી કોર્ન સીગાર
#ગરવીગુજરાતણ#તકનીકબેબી કોર્ન અને બટેટા થી બનતું એક સ્ટાર્ટર... સાલ્સા સૉસ સાથે સર્વ કર્યું છે.. Pragna Mistry -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
આ Recipe મારા મમ્મી,ભાઈ અને મે સાથે મળી ને બનાવી છે.ખૂબ મજા આવી હતી... મે પેહલી વાર જ બનાવી હતી.એટલે કે સિખી હતી. Anupa Prajapati -
More Recipes
ટિપ્પણીઓ