રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા ના રોટલા પર સૌ પહેલા ગ્રેવી લગાવી તેના પર ચીઝ, કેપ્સીકમ, ઓલીવ્સ, મકાઈ ના દાણા, ઓરેગાનો, (ટમેટા ની અને ડુંગળી ની સ્લાઈસ) મે નથી નાખી) એક પેનમાં પીઝા મુકી દો.
- 2
મીડિયમ ગેસ પર ચીઝ ઓગળે ત્યાં સુધી પકાવો.
- 3
તો તૌયાર છે પીઝા 😋😋 બાળકો ને પસંદ આવે છે 🍕🍕
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
પીઝા(pizza recipe in gujarati)
#NoOvenBakingમાસ્ટર શેફ નેહાજી એ જે રેસીપી શેર કરી છે એને અનુરૂપ મેં થોડા ફેરફાર સાથે સુંદર પીઝા બનાવ્યા છે જેમાં મેં ધઉં નો લોટ લીધો છે અને એમાં અજમો, લસણ, મીઠું, વરીયાળી, ચીલી ફલેગસ, ઓરેગાનો, બેકીંગ પાઉડર,બેકીંગ સોડા, દહીં નાખી પીઝા બેઝ બનાવ્યો છે જેથી બાળકો માટે હેલ્થી છે Dimple 2011 -
-
-
-
-
-
-
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12089980
ટિપ્પણીઓ