રાંધવાની સૂચનાઓ
- 1
સૌ.પહેલા.ખજૂર આંબલી ની ચટણી.બનાવી લો પછી કોથમીર મરચા અને.ફુદીના ની ચટણી.બનાવી લો
- 2
પછી એક બાઉલ માં ફરાળી ચેવડો લો અને તેમાં બાફેલા બટાકા નાખો પછી તેમાં ખજૂર આંબલી ની ચટણી નાખો અને કોથમીર મરચાં ની ચટણી નાખો પછી તેને બરાબર મિકસ કરી લો અને તેને સરવિંગ.બાઉલ માં લઇ ને ઉપર મસાલા શીંગ નાખી તેની ઉપર દાડમ ના દાણા નાખો અને ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
#GA4#week26ભેળ નું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય ને????ઉપવાસ માં પણ ભેળ મળી જાય તો કેવી મજા પડી જાય ને!!!!આ ફરાળી ભેળ બનાવવામાં ખૂબ જ સરળ છે. અને સ્વાદ માં ખૂબ જ ચટપટી લાગે છે. Sachi Sanket Naik -
-
ફરાળી દાબેલી
#ઉપવાસદાબેલી એ કચ્છ ની પ્રખ્યાત વાનગી છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.અને બધા લોકો ઉપવ મા ખાઈ શકે તે માટે આપણે ફરાળી દાબેલી ની રીત બતાવી છે.આ દાબેલી માં ઉપયોગ માં લીધેલા બન 100% ફરાળી છે. કારણ કે આ ફરાળી બન ઘરે જ બનાવ્યા છે.સાથે ઉપયોગ મા લીધેલો દાબલી મસાલો પણ ઘરે જ પૂરી રીતે ફરાળી બનાવ્યો છે. અહીં આપેલી રેસીપી સંપૂર્ણ ફરાળી છે.તેથી આપ ઉપવાસ મા આ વાનગી ખાઈ શકો છો.આ આખી રેસીપી ફરાળી બન સાથે સંપૂર્ણ મારી ક્રિએટ કરેલી છે. Mamta Kachhadiya -
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#માઇઇબુક# ફરાળી રેસીપી#એકાદશી સ્પેશ્યિલ ફરાળી ભેળ Anita Shah -
-
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
-
-
-
-
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26સૌની ફેવરિટ ભેળ, પછી મમરા ની હોઈ, કોલેજીયન હોઈ, ચાઈનીઝ હોઈ કે પછી ફરાળી ભેળ હોઈ...દરેક ની ભાવતી ટેંગી ટેસ્ટી ભેળ .. KALPA -
-
ફરાળી ભેળ (Falahari Bhel Recipe in Gujarati)
#EB#Week15#ff2#week2#ફ્રાઈડ_ફરાળી_રેસિપીસ શ્રાવણ માસની શરૂઆત સાથે જ અનેક હિન્દુ શ્રધ્ધાળુઓ ઉપવાસ કરતાં હોય છે એનક શ્રધ્ધાળુઓ નકોરડા કે એક સમય ખાઈને ઉપવાસ કરે છે. પરંતુ હાલના ફાસ્ટ સમયમાં અનેક લોકો ઉપવાસ કરે છે પરંતુ ફરાળી વાનગી આરોગીને ઉપવાસ કરી રહ્યાં છે. પહેલાના સમયમાં ફરાળી વાનગીમાં મીઠો ચેવડો અને ફરાળી પેટીસ જ મળતાં હતા. પરંતુ હવે શ્રધ્ધાળુઓ ફરાળી વાનગી આરોગીને શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યાં છે. તમે પંજાબી ભેળ, સૂકી ભેળ, ચાઈનીઝ ભેળ, ઢોકળા વાળી ભેળ, ચટણીવાળી ભેળ એમ અલગ -અલગ પ્રકારની ભેળનો તો ટેસ્ટ કર્યો હશે, પણ આજે એવી ભેળ બનાવીશું જેમાં બધી વસ્તુ સરળતાથી તમને મળી રહે અને ફટાફટ બની પણ જશે. ઘરમાં મોટાભાગે શ્રાવણ મહિનો કરતાં નથી હોતા છેવટે સોમવારનો ઉપવાસ તો બધા કરતાં જ હોય છે. તો રાહ જોયા વગર આ સોમવારે બનાવો ચટાકેદાર અને મસાલેદાર ફરાળી ભેળ. Daxa Parmar -
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ આ ઉપવાસ નાં મહીના માં ફરાળી ભેળ મેં ટ્રાય કરી,બહુ ટેસ્ટી બની,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi -
-
ફરાળી ભેળ(Farali bhel in gujarati recipe)
#ઉપવાસઉપવાસ માં ખવાતી ઝટપટ વાનગી જે એના ચટોરા સ્વાદ માટે સૌ ને ભાવતી ..બાળકો ની ફેવરિટ.... મોટા ની ફેવરિટ... KALPA -
ફરાળી ભેળ (Farali Bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ના ઉપવાસ મા મજા માણી શકાય તેવી ચટપટી ભેળ Hetal Patadia -
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10321294
ટિપ્પણીઓ