#પનીર  પોટેટો ચિપ્સ બટરફ્લાય

Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945

#ZayakaQueens
#તકનીક

આ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે.

#પનીર  પોટેટો ચિપ્સ બટરફ્લાય

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ZayakaQueens
#તકનીક

આ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4વ્યક્તિ
  1. 200 ગ્રામઅમૂલ પનીર
  2. 100 ગ્રામબટાકા
  3. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  4. 1 ચમચીતેલ
  5. અડધી ચમચી મરી પાઉડર
  6. અડધી ચમચી ચાટ મસાલો
  7. અડધી ચમચી સોયાસોસ
  8. અડધી ચમચી ચીલી ફ્લેક્સ
  9. અડધી ચમચી ઓરેગાનો
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. ૨ ચમચી કોર્ન ફ્લોર
  12. 1 ચમચીકોર્ન ફ્લોર
  13. 1 ચમચીમેંદો
  14. અડધી થી આધી ચમચી મીઠું
  15. 1 ચમચીચીલી સોસ (0ptinal)
  16. ટુથપીક

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પહેલા બટાકા ની ચીપ્સ પાડી એક કોટન કપડા ઉપર સુકવી દેવી. પનીર ના બે ઈંચ જેટલા ટુકડા કરવા અને પનીરમાં બધો મસાલો એડ કરી હલાવી 20 મિનિટ માટે ફ્રિઝમાં સેટ કરવા મૂકી દેવું

  2. 2

    બટાકા ની ચિપ્સ પર પનીર મૂકી અર્ધચંદ્રાકાર શેપ આપી ટુથપીક થી સેટ કરવું.તૈયાર કરેલી પોટેટો ચિપ્સ બટરફ્લાય ને ધીમા થી મધ્યમ તાપે બટાકા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવુ.

  3. 3

    ટામેટાના સોસ કે લીલી ચટણી સાથે પનીર પોટેટો ચિપ્સબટર ફ્લાય ને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945
પર

ટિપ્પણીઓ

Similar Recipes