મેંગો કસટડઁ કુકીઝ

Purvi Ramani
Purvi Ramani @purvi1

મેંગો કસટડઁ કુકીઝ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ મેંદો
  2. ૧|૨ કપ પાઉડર સુગર
  3. ૧|૨ કપ મેંગો કસટડઁ પાઉડર
  4. ૧|૨ કપ માખણ
  5. ૧ ચમચી વેનીલા એસેન્સ
  6. ૧|૪ ચમચી બેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો, સુગર, કસટડઁ પાઉડર, બેકિંગ પાઉડર ચાળી લો.

  2. 2

    પછી તેમાં માખણ, વેનીલા એસેન્સ નાખી લોટ બાંધો.

  3. 3

    હવે નાના નાના એકસરખા ગોળા વાળો. પછી તેમાં ફોકઁથી ડિઝાઈન બનાવી સહેજ દબાવી ચપટા કરો. પછી તેને ફ્રીજ મા ૧૦ મીનીટ સુધી રાખો.

  4. 4

    પછી તેને પ્રીહિટેડ ઓવનમાં ૧૦-૧૨ મિનિટ સુધી બેક કરો. પછી તેને ઠંડુ થવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Ramani
Purvi Ramani @purvi1
પર

ટિપ્પણીઓ

Similar Recipes