સીનમન રોલ્સ (નો ઑવન નો યીસ્ટ)(cinnomon rolls recipe in gujarati)

સીનમન રોલ્સ (નો ઑવન નો યીસ્ટ)(cinnomon rolls recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધમાં વિનેગર એડ કરી હલાવીને ૧૦ મિનિટ સાઈડ પર રાખી દો
- 2
એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને માખણ એડ કરી વિનેગર નાંખેલ દુધથી નરમ ડો તૈયાર કરો અને તેને ૧૦ મિનિટ માટે ઢાંકીને રાખો
- 3
ફિલીંગ માટે ખાંડ,માખણ અને તજ પાવડરને સરસ મીક્સ કરી લો
- 4
હવે એક લોયામાં નીચે નમક નાખીને તેની ઉપર સ્ટેન્ડ રાખીને ગરમ થવા માટે રાખી દો
- 5
હવે લોટને ફરીથી ૧/૨ મિનિટ સુધી મસળીને લંબ ચોરસ વણી લો
- 6
હવે તૈયાર કરેલું ફિલીંગ સરસ રીતે ફેલાવીને લગાવી લો
- 7
ત્યારબાદ તેને બુક ફોલ્ડ કરો અને તેને ફરી થોડું વણી લો
- 8
હવે તેના એક સરખા છ ભાગે કાપી લો ત્યારબાદ તેનો એક ભાગ લઇ વચ્ચેથી બે કાપા કરો ઉપરના ભાગમાંથી થોડુંક છોડીને નીચે બે પટ્ટીની જેમ કાપા કરો હવે ચોટલી વાળીયે તેમ ગુથીને બંને છેડા ચોંટાડી દો
- 9
હવે ગરમ મૂકેલી કડાઈમાં ડીશ મૂકી તેમાં નાની વાટકી સિનેમાન રોલ ગોઠવીને ઢાંકી દો અને મધ્યમ આંચ પર ૨૦ મિનીટ જેવું કૂક કરો
- 10
કુક થઈ જાય એટલે બહાર કાઢીને તેની ઉપર બ્રશ વડે માખણ લગાવીને એક સર્વિંગ પ્લેટમાં કાઢીને તજથી ડેકોરેશન કરી સર્વ કરો તો તૈયાર છે સીનમન રોલ્સ (નો ઓવન નો યીસ્ટ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નો ઓવન નો યીસ્ટ સિનેમોન રોલ્સ(No oven no yeast cinnamon rolls recipe in gujarati)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની બીજી રેસીપી રિક્રિએટ કરી છે.શેફ નેહાની પધ્ધતિ અને માપ એટલું પરફેકટ છે કે રોલ્સ ખૂબ જ મસ્ત અને ટેસ્ટી બન્યા છે. તેમાં બટર, બ્રાઉન ખાંડ નો તજ ના પાઉડર સાથે નો ટેસ્ટ બહુ સરસ લાગે છે.મેં અહીં રેસીપી પ્રમાણે યીસ્ટ વગર, ઓવન વગર બનાવ્યા છે.#NoOvenBaking#રેસીપી૨ Palak Sheth -
સીનમન રોલ્સ (નો ઓવન-નો યીસ્ટ) Cinnamon Rolls recipe in Gujarati)
#NoovenNobakingમૂળ સ્વીડન અને ડેનમાર્ક ના સીનમન રોલ્સ નામથી જ ખ્યાલ આવે કે તજ ના સ્વાદ અને સોડમ થી ભરપૂર હશે. આ તજ ની સોડમ અને સ્વાદ વાળા રોલ્સ ની ચાહના એટલી બધી છે કે 4 ઓક્ટોબર ને આંતરરાષ્ટ્રીય સીનમન રોલ્સ દિવસ તરીકે ઉજવાય છે.સામાન્ય રીતે આ રોલ્સ યીસ્ટ, ઈંડા ના ઉપયોગ સાથે ઓવન માં બેક કરી ને બને છે પરંતુ શેફ નેહા એ ઓવન અને યીસ્ટ તથા ઈંડા વિના ની બહુ જ સરળ અને સરસ રીતે બનતી રેસિપિ શેર કરી છે. વળી પરંપરાગત રોલ્સ ને બદલે બહુજ સુંદર નોટ્સ નો આકાર આપ્યો છે. તેમની રેસિપી પ્રમાણે મેં પણ બનાવ્યા છે. Deepa Rupani -
સિનેમન રોલ્સ(Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા શાહ ની રેસીપી ફોલ્લો કરીને આ રોલ બનાવ્યાં છે. Komal Khatwani -
-
સિનામોન રોલ્સ (cinnamon rolls recipe in gujarati)
#Noovenbaking#cookpadind#cookpadgujrati#week2 Rashmi Adhvaryu -
સિનેમન રોલ્સ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને આ રોલ્સ બનાવ્યા છે, જે ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. Harsha Israni -
નો યિસ્ટ સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in gujarati)
#noovenbakingશે ફ નેહા ની રેસિપી થી ઈન્સપાયર થઈ ને આ ડિશ બનાવી છે. Disha Prashant Chavda -
સિનેમન રોલ્સ(નો ઓવેન નો યીસ્ટ)(cinnamon rolls recipe in gujarati)
#Noovenbakingઆજે મેં શેફ નેહા ની રેસિપિ બનાવી બહુ સરસ રેસિપી છે અને ઇઝી પણ Dipal Parmar -
સિનેમન રોલ્સ (cinnomon rolls recipe in gujarati)
#noovenbaking #cooksnap #no yest #week2 Sheetal Chovatiya -
સિનોમન રોલ્સ (No yeast no oven cinnamon rolls recipe in gujarati)
મેં અહીં safe neha ni રેસીપી નો યિ સ્ટ નો ઓવન cinnmon રોલ બનાવ્યા છે.ખૂબ સરળ અને આસન રીતે આપણે આ બનાવી શકીએ છીએ. મારી પાસે ઓવન નથી તો સેફ નેહા ના કારણે આટલી સરસ વાનગી પણ બનાવી શક્યા.બસ થોડો ફેરફાર કર્યો છે વિનેગર ની જગ્યાએ દહીંનો ઉપયોગ કર્યો છે અને રોલને હાર્ટ shapeઆપ્યોછે#noovenbaking#noyeastnooven#cinnamonrolls#cookpadindia#cookpadgujrati# Bansi Chotaliya Chavda -
સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
#Noovenbaking #week2 શેઠ નેહા શાહ ની રેસીપી ફોલો કરીને મેં પણ સીનેમન રોલ બનાવ્યા. Kinjal Shah -
સીનેમન રોલ્સ (Cineman rolls Recipe In Gujarati)
#NoOvennoBaking safe નેહા જી નહી રેસીપી મુજબ આ સિનેમન રોલ્સ બનાવ્યા છે.... જે ખુબ સરસ થયા છે.... તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સિન્નામોન રોલ્સ (Cinnamon Rolls recipe in gujarati)
#NoOvenBaking#recipe2#સિન્નામોનરોલ્સસિન્નામોન રોલ્સ નો ઉદભવ ઉત્તર યુરોપ ના સ્વીડન શહેર માં થયો હતો.શેફ નેહા ની સિન્નામોન રોલ્સ ની રેસીપી મેં અહીં થોડા ફેરફાર સાથે રીક્રિએટ કરી છે. મેં ફિલિંગ માં બ્રોઉન ખાંડ અને તજ પાઉડર ની અંદર બદામ પિસ્તા નો ભૂકો ઉમેર્યો છે. મારા ઘર માં બધા ને ખુબ ભાવ્યા. મારા દીકરા ની પ્રતિક્રિયા એવી હતી કે આ બજાર જેવા દેખાય છે!કુકપેડ દ્વારા શેફ નેહા પાસે થી નો ઓવન નો યીસ્ટ ની આ બીજી રેસીપી શીખવા મળી તે બાદલ આપ નો ખૂબ ખૂબ આભાર! Vaibhavi Boghawala -
નો યીસ્ટ સિનેમન રોલ્સ ( No yeast Cinnomon Rolls Recipe in Gujara
#NoOvenBaking#Recipe_2#weekend_chef#week_2 મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની બીજી રેસીપી સિનેમન રોલ્સ રિક્રિએટ કરી છે. આ રોલ્સ યુરોપ દેશ માથી વિકસિત થયેલા છે. જેનો સ્વાદ એકદુમ સ્વાદિષ્ટ છે. Daxa Parmar -
-
સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા ની બીજી સિરીઝ ની રેસીપી જોઈને મે પણ સિનેમન રોલ્સ બનાવ્યા. બહુ જ સરસ બન્યા છે. Mitu Makwana (Falguni) -
નો યીસ્ટ સીનેમન રોલ (No Yeast Cinnamon Roll in Gujarati)
#NoOvenBaking#Recipe2આ સીનેમન રોલ માસ્ટરશેફ નેહા ની રેસિપી રિક્રીએટ કરી બનાવ્યા છે. કાલે રક્ષાબંધન ના દિવસે બનાવ્યા હતા... એટલે એનું ગાર્નિશીંગ રાખડી ના રૂપ માં કર્યું છે. ખૂબ જ ટેસ્ટી બન્યા. Sachi Sanket Naik -
નો ઓવન નો યીસ્ટ સિનેમન રોલ્સ(No oven no yeast cinnamon rolls recipe in gujarati)
સિનેમન રોલ્સ આમ તો યીસ્ટ નો વપરાશ કરીને બનાવામાં આવે છે, પરંતુ અહીં યીસ્ટ વગર બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નો યુઝ કરીને બનાવ્યા છે. આ રોલ્સ બ્રેકફાસ્ટ કે ડેઝર્ટ માં સર્વ કરી શકાય છે. તમે એને ઠંડા કે ગરમ કોઈ પણ રીતે સર્વ કરી શકો છો. આ રોલ્સ ઓવન વગર ગેસ પર બનાવ્યા છે. અને જોડે ક્રીમ ચીઝ ગ્લેઝ બનાવ્યું છે, જેની જોડે ખાવા થી બહુ જ સરસ લાગે છે.#NoOvenBaking #નોઓવનબેકિંગ Nidhi Desai -
-
સિન્નમોન રોલ (Cinnamon rolls recipe in gujarati)
#noovenbaking# નેહા શેફે બનાવેલી રેસીપી મા થોડો ફેરફાર Kalyani Komal -
સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenBakingમેં શેફ નેહા ની રેસિપી ટ્રાય કરી અને બધાને ખૂબ જ ભાવી. Nayna Nayak -
-
સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOven#noyeast#recepi2માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરીને મેં પણ સીનેમન રોલ બનાવ્યા. ખાંડ સાથે તજનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલા છે. અમે મેંદાનો લોટ યુઝ નથી કરતા તેથી મેં અહીં ઘઉંનો લોટ લીધેલો છે. Hetal Vithlani -
સિનેમન રોલ(cinnamon roll in Gujarati)
#nooven _baking#noyeast#post 2#વીક૨મે નેહા મેમ ની રેસીપી recreait કરી બનાવી છે...it's so nice ..Thank u mem. .. Twinkal Kalpesh Kabrawala -
-
નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenBakingWeek2શેફ નેહા શાહની રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવેલ છે Khushi Trivedi -
સિનેમન રોલ્સ (Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહા ની રેસીપી ને રિકરીએટ કરી.. આભાર શેફ નેહા આટલી સરસ રેસિપિ શીખવવા માટે.. Kshama Himesh Upadhyay -
More Recipes
ટિપ્પણીઓ (4)