હરિસા પનીર-પાઈનેપલ વીથ મેસ્ડ પેાટેટો

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#Tasteofgujarat
#પ્રેઝન્ટેશન

હરિસા પનીર-પાઈનેપલ વીથ મેસ્ડ પેાટેટો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#Tasteofgujarat
#પ્રેઝન્ટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
1  વ્યક્તિ
  1. 250ગામ પનીર
  2. 3/4સ્લાઈસ પાઈનેપલ
  3. મેડીનેટ કરવા
  4. 1નંગ લાલ કેપ્સીકમ
  5. 1/2 ટી સ્પૂનઅજમો
  6. 1 ટી સ્પૂનજીરુ
  7. 1 ટેબલ સ્પૂનઆખા ધાણા
  8. (અજમો, જીરુ અને આખા ધાણા ને સેકી ને મિક્રસર મા પાવડર બનાવી લેવુ)
  9. 4કળી લસણ
  10. 6/7નંગ સૂકા મરચા (અડધા કલાક ગરમ પાણી મા પલાળેલા)
  11. 1/4 ટી સ્પૂનમરી પાવડર
  12. 1/2 ટી સ્પૂનલીંબુ નો રસ
  13. 1/2 ટી સ્પૂનઓલીવ ઓઈલ
  14. જરુર મુજબ મીઠું
  15. બટાકા નું મિકસર બનાવા માટે
  16. 2નંગ બટાકા નાનીસાઈઝ ના
  17. 2 ટેબલ સ્પૂનબટર
  18. 4 ટેબલ સ્પૂનકિ્મ (ઘરની તાજી મલાઈ)
  19. 1/2 ટી સ્પૂનમરી પાવડર
  20. જરુર મુજબ મીઠુ
  21. સાથે એકઝોટીક વેજીટેબલ માટે
  22. 1 ટી સ્પૂનઓલીવ ઓઇલ
  23. 1/2 કપબો્કોલી સમારેલી
  24. 1/3 કપબેબી કોનઁ લાંબી સમારેલી
  25. 1નંગ ગાજર લાંબું સમારેલું
  26. 1/4 કપકેપ્સીકમ (લાલ-લીલું-પીળું) સમારેલુ
  27. 1/2 ટી સ્પૂનમરી પાવડર
  28. જરુર મજબ મીઠુ
  29. 1/4 ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    પહેલા પનીર ને લાંબી સીટ મા કટ કરેલુ રાખવું હવે કેપ્સીકમ ને ગેસ પર સેકી લઈ તેની છાલ ઉતારી પછી તેના બીયા કાઢી લઈ તેને સમારી મિકસર બાઉલ મા લો હવે તેમા સૂકો મસાલો(અજમો-જીરુ-આખાધાણા) ઉમેરી લસણ,સૂકા લાલ મરચા, મરી,લીંબુ નો રસ,ઓલીવ ઓઈલ ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો

  2. 2

    રેડી કરેલ પેસ્ટ મા ૧૫/૨૦ મીનીટ સુધી પનીર -પાઈનેપલ ને મેડીનેટ કરવા મુકી રાખો

  3. 3

    હવે બટાકા ને છેાલી સમારીને મીઠુ નાંખી ને બાફી લેવા પછી તેને બરાબર છુંદી લેવા હવે તેમા પીગળેલું બટર ઉમેરી મિકસર કરવું પછી કિ્મ ને ૧ /૨ મીનીટ માટે ગરમ કરી તેને પણ બટાકા ના મિકસર મા ઉમેરી મરી અને મીઠુ નાંખી બરાબર હલાવી લેવુ

  4. 4

    હવે બોકોલી,બેબી કોનઁ અને ગાજર ને ઉકળતા પાણી મા અધકચરા બાફી (પાર બોઈલ) લેવા હવે એક તાંસળા મા ઓઈલ લઈ ધીમા તાપે ગેસ પર મુકી તેમા કેપ્સીકમ ઉમેરી સહેજ સતળાય એટલે તેમા વેજીટેબલ મિક્ષ કરી મરીને મીઠુ નાંખી ૨/૩ મીનીટ સાંતળી ગેસ બંધ કરી લીંબુ નો રસ નાંખી બરાબર મિક્ષ કરી લેવુ

  5. 5

    હવે મેડીનેટ કરેલ પનીર અને પાઈનેપલ ને બટર/ ઓઈલ મા સાતળી(ગી્લ પણ કરી શકાય) લેવા તો રેડી છે હરિસા પનીર-પાઈનેપલ વીથ મેસ્ડ પોટેટો. તેને સવિઁગ પ્લેટ મા ગરમ ગરમ સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

ટિપ્પણીઓ

Similar Recipes