રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી,ટામેટા અને કેપ્સીકમ જીણા કાપી લેવા,ખીરામા મીઠું,સોડા અને કટ કરેલું કેપ્સીકમ,ડુંગળી,ટામેટા ઉમેરવા
- 2
બરાબર હલાવી લેવું, પછી અપ્પમ સ્ટેન્ડ ને ગરમ કરવા મૂકો, પછી તેલ લગાવી ખીરૂ નાખો,પછી તેને ઢાંકીને થવા દો,પછી 10મીનીટ પછી પલટાવી બીજી સાઈડ થવા દો,
- 3
મીકસર મા દાળીયા,કોપરા ના છીણ,લીલું મરચુ આદુ,મીઠું,થોડુ પાણી ઉમેરી ગ્રાઈન્ડ કરો,પછી વઘાર માટે તેલ મૂકો,તેમા રાઈ અને જીરૂ નાખો લીમડા ના પાન ઉમેરી ચટણી મા વઘાર નાખો,તૈયાર છે ચટણી અપ્પમ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ #આ રેસીપી છોલે અને કેળા માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
પનીરભુરજી વીથ પ્લેન ઢોસા
#ફ્યુઝન-આ ડીશ મા સાઉથ+પંજાબી નુ કોમ્બીનેશન છે.#ઇબુક૧#૧૬ Tejal Hitesh Gandhi -
-
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR સાઉથ ઈન્ડિયન વાનગી બનાવી ને ખવડાવી ગમે તેમાં પણ હવે અલગ અલગ રેસીપી થી વાનગીઓ બનતી જોઇને ખાઈએ છીએ. HEMA OZA -
-
-
કોપરા ની ચટણી
#goldenapron2#તામિલનાડુ#week-5આ ચટણી તમે ઈડલી, ડોસા અને ઉત્તપમ જોડે ખાઈ શકો છો.. આ ચટણી વિના તમિલનાડુ ની ડીશ અધૂરી છે Bhavesh Thacker -
ગોટા વીથ સેવ ઉસળ
#ફેવરેટઆ રેસીપી મારા ઘર ની ફેવરેટ રેસીપી છે,આ રેસીપી સવારે નાસ્તા મા અને ડીનર મા બનાવી શકાય છે,વડોદરા ની ફેમસ વાનગી છે. Tejal Hitesh Gandhi -
ચાઈનીશ ઘૂઘરા
#રસોઈનીરંગત #ફ્યુઝનવીક આ રેસીપી હું એ ઈન્ડિયન અને ચાઈનીશ નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10628318
ટિપ્પણીઓ