મસાલા પનીર સ્ટાર્ટર

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#Fun&Food
#પ્રેઝન્ટેશન

મસાલા પનીર સ્ટાર્ટર

#Fun&Food
#પ્રેઝન્ટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
  1. 50 ગ્રામપનીર
  2. 1/2કેપ્સિકમ
  3. 1/4ચમચીહળદર
  4. 1/4 ચમચીમરચું પાવડર
  5. 1/4 ચમચીધાણા ઝીરું પાવડર
  6. 1 ચમચીઘી
  7. 1/4 ચમચીઝીરું
  8. મીઠું સ્વાદ મુજબ
  9. સજાવટ માટે:-
  10. સોસ
  11. ડુંગળી ની રિંગ
  12. ધાણા
  13. ટૂથપિક

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    પનીર અને કેપ્સિકમ ને મીડીયમ ચોરસ કટકા કરો. ચમચી ઘી ગરમ કરી ઝીરું નો વઘાર કરો.તેમાં હળદર,મરચુપાવડર,ધાણાઝીરું પાવડરમિક્સ કરી તેમાં મીઠું, પનીર અને કેપ્સિકમ મિક્સ કરો.2મિનિટ ગરમ કરો.

  2. 2

    પનીર અને કેપ્સિકમને ટૂથપીકમાં લગાવી દો.હવે ધાણા, સોસ, ડુંગળીની રીંગથી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes