ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા

#ટીટાઈમ
ઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમ
ઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો લઈ તેમાં ખાટી છાશ નાખો પછી પછી તેને એકદમ સરસ લગાવીને 30 મિનિટ માટે આરામ આપો ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી નાખી ખીરું પાતળું કરો.
- 2
ત્યારબાદ તેમાં ખાવાનો સોડા મીઠું નાખીને તેને સરસ હલાવી લો ત્યારબાદ એક થાળીને તેલ વડે ગ્રીસ કરો તેમાં આ બેટર ને પાથરી દો.
- 3
ત્યારબાદ તેની ઉપર લાલ મરચું પાવડર અને કોથમીર ભભરાવી દો.
- 4
હવે એક મોટા પેનમાં પાણી મૂકી તેમાં સ્ટેન્ડ મૂકે સ્ટેન્ડ ઉપર બેટર પાથરેલી ડીશ મૂકી તેને ઢાંકી દો અને તેને વરાળ પડે ચડવા દો 20 મિનિટ માટે તેને ચડવા દો.
- 5
ઢોકળા થઇ ગયા બાદ એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ અને જીરાનો વઘાર કરો ત્યારબાદ તેણે ઢોકળા પર પાથરી દો ત્યારબાદ ઢોકળા સરસ કાપા પાડી સર્વ કરો.
- 6
તૈયાર છે ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને ચા સાથે અને ટોપરાની ચટણી સાથે લઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
-
-
-
રવા ઈડલી
#ઇબુક#Day21સાદી ઈડલી તો સૌએ ખાધી જ હશે તમે પણ બનાવો રવા ઈડલી જે ઇન્સ્ટન્ટ બની જાય છે. Mita Mer -
-
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
ફોતરાવાળી મગની દાળના ઢોકળા
#હેલ્થી#GH#indiaતમે પણ બનાવો મગની દાળ ના ઢોકળા જે ખૂબજ પ્રોટીન યુક્ત હોય છે. Mita Mer -
ચોખાના લોટની ચકરી
#ટીટાઈમઘઉંના લોટની ચકરી તો સૌ કોઈ ખાધી હશે તમે પણ બનાવો ચોખાના લોટની ચકરી. Mita Mer -
રવા ના ખાટા ઢોકળા
#૨૦૧૯ # ખાટા ઢોકળા નામ પડતાં જ મોં માં પાણી આવી જાય ગરમાગરમ ઢોકળા ની સાથે લસણની ચટણી અને તેલ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
રવાના ઢોકળા
#goldenapron3#week 14#sujiહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરી ઈન્સ્ટન્ટ રવા ના ઢોકલા જેમાં આથો લાવવાની પણ કોઈ જરૂર નથી એક કલાકમાં જ તમારા ઢોકળા તૈયાર થઈ જાય છે તો ચાલો ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
ચોખા ના લોટ ના ખાટીયા ઢોકળા
ગુજરાતી ઓનાં સ્પેશિયલ છે ઢોકળા,આ ઢોકળા ખરેખર બનાવવા ખૂબ સરળ અને ટેસ્ટી છે.Heena Kataria
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા(Instant rava na dhokla recipe in gujarati)
#ફટાફટરવાના ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ અને સરળથી બની જાય છે, તે લગભગ ૨૦ મિનિટમાં બની જાય છે, જ્યારે કોઈ અચાનક મહેમાન આવ્યા હોય ત્યારે આ ઢોકળા ખૂબ જ સહેલા રહે છે. jigna mer -
રવાના ઢોકળા
#તીખી/સ્પાઈસી#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ8 આ રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી થઇ જાય છે. આ બાળકોને લંચબોક્સમાં આપી શકાય, સવારે ઇન્સ્ટન્ટ નાસ્તામાં, સાંજે ચા સાથે, કે રાતે ગમે ત્યારે લઇ શકાય છે. અને ઓચિંતુ કોઈ મહેમાન આવ્યું હોય તો તેને પણ ગરમ ગરમ આપી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
આલુ ટીક્કી
#ટીટાઈમક્રિસ્પી અને ટેસ્ટી બનાવો જે ખૂબ જ સરસ લાગે છેજે ચા સાથે અને ગોપી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
બટેટા પૌવા ભાખરી અને ચા
#ટીટાઈમબટાકા ભાખરી અને ચા એક એવું કોમ્બિનેશન છે કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે સવારના નાસ્તામાં સૌને ઘરે બનતું જ હોય છે. Mita Mer -
હરિયાળી રવા ઢોકળા
#લીલીડાયાબિટીસના દર્દીઓ,ડાયેટ પ્લાન ફોલો કરવા વાળા લોકો ચોખા કે ચોખા ની વાનગીઓ ખાવાનું ટાળે છે ત્યારે રવો ચોખાના ઓપ્શનમાં બેસ્ટ વસ્તુ છે.રવાની બનેલી વાનગી હેલ્થ માટે પણ સારી હોય છે અને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેથી હું આજે હેલ્દી એવા હરિયાળી રવા ઢોકળા ની વાનગી આપની સામે રજૂ કરું છું Snehalatta Bhavsar Shah -
ઇમોજી ઢોકળા(emoji dhokala recipe in Gujarati)
#માઇઇબુકસુપરશેફ 2 નાના બાળકો ને આ આકર્ષક ઢોકળા ખૂબ જ ભાવશે. VAISHALI KHAKHRIYA. -
રાઈસ કટલેટ
#ટીટાઈમબપોરે બનાવેલા ભાતમાંથી વધેલા ભાતમાંથી બનાવો 5:00 વાગે ચા સાથે રાઈસ કટલેટ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
-
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ