કૂલચા વીથ મટર પનીર મસાલા

કૂલચા વીથ મટર પનીર મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા બાફી લો ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઇ જીરું હિંગ તેજપતા નાખી વઘાર કરો તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરવી ત્યાર બાદ ઝીણા સમારેલા કાંદા ઉમેરી સાંતળો અને તેમાં બધા મસાલા નાખવા અને મીક્સ કરો અને હલાવતાં રહો ત્યાર બાદ તેમાં ટમેટા ની પ્યુરી નાખો અને સારી રીતે મિક્સ કરો ત્યાર બાદ તેમાં વટાણા બાફેલા નાખી મીક્સ કરો
- 2
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં પનીર ના ટુકડા તળી લો
- 3
તૈયાર મટર ગ્રેવી માં પનીર ઉમેરો અને મીક્સ કરો ત્યાર બાદ એક ડીશ માં કાઢી ઉપર કોથમીર ઝીણી સમારેલી ભભરાવી દો અને સવૅ કરો
- 4
ખૂલતાં માટે સૌપ્રથમ મૈદો, બેંકીંગ પાવડર દહીં, મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી તેલનું મોણ નાખીને લોટ બાંધવો તેને ઢાંકીને રહેવા દો
- 5
બટેટા બાફી ને મેશ કરી લો અને તેમાં બધા મસાલા નાખવા ત્યાર બાદ તૈયાર લોટ માંથી તેમાં થી લૂઆ કરી રોટલી અને તેમાં સ્ટફીગ પાથરી દો તો વણી લો તૈયાર ખૂલતાં પર કોથમીર ઝીણી સમારેલી અને મરી પાવડર નાખી માખણ મુકી શેકી લો
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ કૂલચા વીથ મટર પનીર મસાલા નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મગની દાળ ની કચોરી
#ઇબુક૧#૩૦#મગનીદાળ ની કચોરી ક્રીસ્પી અને ટેસ્ટી બને છે કચોરી અલગ-અલગ પ્રકારની બનાવી શકાય છે લીલવા ની, આલુની, પ્યાજ કચોરી આજે હું લાવી છું મગની દાળ ની કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
-
મટર પોટેટો ચીઝ સેન્ડવીચ
#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે . mamtabhatt829@gmail.com Bhatt -
વેજ ફ્રેન્કી
#ઇબુક૧#૩૭#વેજ ફ્રેન્કી સાંજના સમયે નાની ભૂખ લાગે ત્યારે તાત્કાલિક બનાવી શકાય છે સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
મટર પનીર
મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું Poonam Joshi -
ઝટપટ મટર પનીર
#પનીરમટર પનીર નું શાક આ રીત મુજબ ખૂબ જ ઝડપ થી બની જાય છે. મહેમાન આવવાના હોય તો ઓછા તેલ માં અને ઝટપટ બની જાય છે. Ami Adhar Desai -
-
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મટર પનીર કટલેસ
#goldenapron3#Week 2ની પઝલ નાં ધટકોમાં મેં મટર અને પનીર નો ઉપયોગ કરીને મટર પનીર કટલેસ બનાવી છે. જે ખુબ જ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર છે. પ્રોટીન થી ભરપૂર કટલેસ બનાવવા માટે મેં અહિયાં રાજમા નો પણ ઉપયોગ કર્યો છે. Dipmala Mehta -
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર મસાલા
#રેસ્ટોરન્ટઆપણે જયારે પણ હોટેલ કે રેસ્ટોરન્ટ જઇયે તો પનીર ની ડીશ જરૂર થી મંગાવતા હોય તો આજે હું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર મસાલા ની રેસિપી રજૂ કરું છું Kalpana Parmar -
ઢોકડા વીથ ગ્રીન ચટણી
#ફેવરેટફેમિલી ની પસંદગી ની વાત આવે ત્યારે નાશ્તા માં ઢોકડા તો સૌથી પહેલાં આવે છે.ઘરમા બધા ને ખૂબજ ભાવે છે. Bhumika Parmar -
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
પંજાબી શાક માં મોટેભાગે પનીર નો સમાવેશ થતો હોય છે. અને આ મારુ ફેવરેટ શાક પનીર-મસાલા છે.અને આ શાક હું મારા એક દીદી પાસેથી શીખી છું. જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું. #નોર્થ Dimple prajapati -
મટર પનીર
#મદરસડે આ મટર પનીર ની રેસીપી મારી મમ્મી ની સ્પેશ્યલ રેસીપી છે જે મને બહુજ ભાવે છેRashmi Agarwal
-
-
પ્લમ નટસ કેક
#ઇબુક૧#૩૧#કેક ઘણી અલગ-અલગ વેરાયટી માં થી બનાવી શકાય છે આ પ્લમ નટસ કેક ક્રિસમસ પર ખાસ બનાવવા મા આવે છે અમારી સોસાયટીમાં એક આન્ટી રહે છે તેની પાસે થી શીખી મનેતો બહુજ સરસ લાગી તો થયું લાવ મારા કૂકપેડ ફેમિલી સાથે શેર કરુ mamtabhatt829@gmail.com Bhatt -
-
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
બર્ન ગાર્લીક પંપકીન સૂપ વીથ પનીર વેજ કબાબ
#સ્ટાર્ટમે પનીર અને વેજીટેબલના ઉપયોગથી એક સ્ટાર્ટર બનાવ્યું છે..અને કોળું ને લસણ નો ઉપયોગકરી સૂપ બનાવ્યો છે. Mita Shah -
પનીર બટર મસાલા વિથ ગાર્લીક નાન, મિસ્સી રોટી, બટર પરાઠા)
#એનીવરસરી#મૈન કોર્સ આજે હું અહી પંજાબી કુસિન નું મૈન કોર્સ લાવી છું. સૌ પ્રથમ જ્યારે પંજાબી વાનગી આપડે ત્યાં જાણીતી બની ત્યારે સૌ ની પસંદગી નું શાક પનીર બટર મસાલા જ હતું.આપડે રેસ્ટોરન્ટ માં પણ આના પર જ વધારે પસંદગી ઉતારિયે છીઅે. આજે હવે આપડે એમાં વિવિધ વરાઇટી ને સ્વીકારતા થયા છીએ.તો ચાલો આજે આપડે અહી એ ટોમેટો ઓનિયન ગ્રેવી થી બનતું બટરી પનીર બટર મસાલા નું શાક અને અલગ અલગ પ્રકારની રોટી થી ભરેલી ટોકરી સર્વ કરીશું. Kunti Naik -
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા#GA4#week6 Shah Mital -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ