મેગી ઉતપમ

#AV
મેગી અને ઉતપમ બેવ બાળકો ને ભાવતી વાનગી છે. પણ બેવ વાનગી નુ મીશ્રણ મોટા અને નાના બેવ માટે આકર્ષિત કરે છે. અને મેગી પણ ઘરે જ બનાવેલ હોય તો બાળકો ના સ્વાસ્થ્ય ની પણ ચિંતા રહેતી નથી.
મેગી ઉતપમ
#AV
મેગી અને ઉતપમ બેવ બાળકો ને ભાવતી વાનગી છે. પણ બેવ વાનગી નુ મીશ્રણ મોટા અને નાના બેવ માટે આકર્ષિત કરે છે. અને મેગી પણ ઘરે જ બનાવેલ હોય તો બાળકો ના સ્વાસ્થ્ય ની પણ ચિંતા રહેતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
ઉતપમ માટે સૌપ્રથમ ચોખા અને અડદ ની દાળ આઠ કલાક પલાળીને ક્રશ કરીને મિક્સ કરવી તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી થોડીવાર માટે રાખી મૂકવું.
- 2
મેગી માટે મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી તેમાં તેલ અને નમક ઉમેરી રોટલી ની કણક જેવો લોટ બાંધવો. એક પેનમાં જરા તેલ લઇ તેમાં કાંદા, ટામેટા, કેપ્સીકમ, ગાજર નાખી સાંતળવા. હવે તેમાં નમક, હળદર, મરચું, ગરમ મસાલો,મેગી મસાલો નાખી હલાવીને તેમાં 4 કપ પાણી નાખી ઉકળવા દેવું. હવે તેમાં જાડી સેવ ની ઝારી નાં ઉપયોગ થી ઉકળતા પાણી માં સીધી જ સન્ચા થી સેવ પાડવી. થોડી થોડી પાડી તે ઉપર આવે પછી બીજી પાડવી એમ કરી ને બધી જ મેગી પાડવી તેને મીડીયમ તાપે ચડવા દેવી.
- 3
બીજા બરનર પર તવી મુકી ખીર માંથી ઉતપમ પાથરવું. તેનાં પર ટામેટા,કેપ્સીકમ,ગાજર,કાંદા, નાખી બંને બાજુ ચડવા દેવું. હવે તેનાં પર તૈયાર કરેલી વેજ. વાળી મેગી મુકવી.. તેનાં પર ઢાંકણ ઢાંકી ધીમા તાપે થોડીવાર ચડવા દેવું.
- 4
પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી તેનાં પર કોથમીર અને સોસ થી ગાર્નીશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સમેગી તો બાળકો ઘણીવાર ખાતા હોય ,પણ વહાઈટ સોસ અલફ્રેડો મેગી બનાવીએ તો અલગ ટેસ્ટ અને નાના મોટા સૌને ખાવા ની મજા આવે . Keshma Raichura -
સ્પીનીચ, ટોમેટો,પીસ મેગી
#goldenapron3#week 3#ઇબુક૧ મેગી બાળકો ની સૌથી વધુ ફેવરેટ મેગી .. તો મેગી માં મેંદા નો ઉપયોગ થી બનતી હોવાથીતેને જો શાકભાજી નાખીને બનાવીએ તો બાળકો ને શાક ન ખાતા હોય એ બાળકો મેગી માં આ રીતે નાખીને ખવડાવી શકાય છે. અને શાક પણ આ રીતે ખાઈ લેશે. તો આજે મે પાલખ,વટાણા, અને ટામેટા નાખીને ને મેગી બનાવી છે. Krishna Kholiya -
મેગી(maggie recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્સૂન સ્પેશિયલ બધી ઋતુઓમાં સૌથી પ્રિય ઋતુ હોય તો એ છે વર્ષા ઋતુ.. જેમાં નાના થી મોટા અને વડીલો બધાને ચટપટુ, તીખું, ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે.. જેમાં અત્યારના જમાનામાં બાળકોને સૌથી વધારે મેગી પસંદ કરે છે... તો આજે મેં પણ મારી દીકરી માટે મેગી બનાવી છે.... Khyati Joshi Trivedi -
ચીઝી મેગી રેપ્સ (Cheesy maggi wraps Recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab આજે મેં Meri maggi savoury challange માટે ચીઝી મેગી રેપ્સ બનાવ્યા છે હાલમાં વિવિધ પ્રકારના રેપ્સ ટ્રેડિંગ છે મેં આજે મેગી નો યુઝ કરીને આ રેપ્સ બનાવ્યા છે. બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે, તો તેમને જો આ રેપ્સ મળી જાય તો મજા પડી જાય છે અને મોટાઓને પણ થોડો ચેન્જ મળે છે. Unnati Desai -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
-
હૈદરાબાદી મેગી પનીર મસાલા (Hyderabadi Maggi Paneer Masala Recipe In Gujarati)
#RC4#Green_receipesમેગી તો બધા જ બાળકોની અને મોટાઓની ફેવરિટ હોય છે બાળકો શાક -રોટલી ખાવા મા આનાકાની કરે છે પણ મેગી તેમની ઓલ ટાઈમ ફેવરીટ છે જેની માટે કયારેય પણ તે ના નથી પાડતા ,આજે અહીંયા મે મેગી ખાવા થી હેલ્થી રહે અને ન્યુટ્રીશન પણ મળે એ રીતે બનાવવા ની રીત શેર કરી છે sonal hitesh panchal -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
મેગી નૂડલ્સ કટલેટ
#સ્નેક્સ# મેગી તો બધાએ બહુ ખાધી હશે,પણ આજે મેગી માંથી નવી વાનગી બનાવીશું. જે બાળકોને મોટા સૌને પ્રિય અને પાર્ટી સ્નેક માટે પણ શ્રેષ્ઠ છે. Zalak Desai -
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
મેગી ના ડોનટસ(Maggi Doughnuts Recipe In Gujarati)
મેગી સેવરી ચેલનજ માં મે મેગી ના ડોનટ બનવાની કોશિશ કરી છે, તમને ગમશે. Brinda Padia -
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
વેજ. માયોનીઝ મેગી (Veg. Mayonnaise Maggi Recipe In Gujarati)
#childhoodમેગી એ બઘાનાના મોટા બઘા ની પિ્ય હોય છે.મેગી એ મને નાનપણ થીજ બહુ જ પિ્ય હતી,પહેલા એકદમ સાદી રીતે બનાવીને આવતી હવે આજકાલ બાળકો માટે મારી પિ્ય મેગી ને નવો ટેસ્ટ આપી ને બનાવી છે .જેમાં બઘા વેજીટેબલ ની સાથે થોડું કી્મી ટેક્ષ્ચર આપવાની ટા્ય કરી છે. Kinjalkeyurshah -
ક્રીમીવેજ મેગી(cream vej maggie in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૭ #વીકમીલ૧ મેગી બધાને જ ગમે એ ઉપરથી ક્રીમીવેજ અને યમી અને મસ્ત લાગે, બન્ને ના લેયર બનાવી ને પાર્ટી મા પણ આ વાનગી બનાવી શકાય અને સાથે નાના બાળકો અને મોટા લોકોને પણ આ પસંદ આવે તેવી છે Nidhi Desai -
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
મેગી ના ભજીયા(maggi na bhajiya Recipe in Gujarati)
#સુપર શેફ-3#વિક-3#મોન્સૂન. આજે સાંજે શુ બનાવું.. ?એમ વિચારી રહી હતી . તો મારા દીકરા એ કીધું કે મમ્મી મેગી ના ભજીયા બનાવ .. તો મેગી તો બાળકો ની એકદમ ફેવરિટ હોઈ જ છે. તો મેં એને હા પાડી અને મેગી ભજીયા બનાવવા લાગી.. આ બનાવતા વાર નથી લાગતી. અને ખૂબ જ સોફ્ટ,અને વેજીટેબલ નાખેલા હોવાથી હેલ્ધી પણ કહેવાય. તો આ મેગી મસાલા ભજીયા બનાવવા ની ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
રાગી ચીલા
#સુપરશેફ2આ વાનગી કેલ્શિયમ થી ભરપૂર છે.કારણ કે આ ચીલા રાગી ના લોટ માં થી બનાવ્યા છે,સાથે દહીં અને તલ નો પણ ઉપયોગ કર્યો છે.રાગી માં કેલ્શિયમ નું પ્રમાણ ખૂબ જ હોય છે.તલ અને દહીં માં પણ સારુ કેલ્શિયમ હોય છે.બાળકો અને સગર્ભા સ્ત્રી ઓ ને કેલ્શિયમ ની ઉણપ હોય તો આ વાનગી તે ઉણપ પૂરી કરે છે.ઉપરાંત ડાયાબીટીસ પેશન્ટ તેમજ ડાયેટિંગ કરતા હોય તેઓ માટે પણ આ વાનગી ખૂબ જ ફાયદા કારક છે. Mamta Kachhadiya -
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી આમ તો અત્યારે નાના મોટા બધાને ભાવતી જ હોય છે. તેમા પણ વડી વરસાદની મોસમ હોય એટલે ભજીયા પહેલા યાદ આવે તો આજે રૂટીન મેગીમાંથી એક નવી ડીશ મેગીના ભજીયા બનાવ્યા બધાને ખૂબજ ભાવ્યા. Bindi Vora Majmudar -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી બોલ્સ
#goldenapron3#week3 આજે હું લઈને આવી છું મેગી બોલ્સ. મેગી તો ખાતા જ હોયે પણ આ અલગ છે જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી મેગી પાસ્તા મિક્સપ
#લોકડાઉનમેગી તો નાના મોટા સૌને ભાવતી જ હોય છે અને પાસ્તા પણ બધાને ભાવતા હોય છે તો આજે મેં એક નવી રીત થી મેગી પાસ્તા મિક્સ કરી તેને નવો ટેસ્ટ આપ્યો છે lockdown ચાલી રહ્યું છે તું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ઘરે બેઠા બેઠા આવો નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય શું કહેવું ?તમારું ખરું ને તો ચાલો ટ્રાય કરીએ નવી જ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી તેમની અને યમ્મી લાગે છે. Mayuri Unadkat -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak
More Recipes
ટિપ્પણીઓ