ફ્રેન્કી

#નોનઇન્ડિયન
ઘરે બનાવો તમે ફ્રેન્કી હવે બહુ જ ટેસ્ટી અને હેલ્દી એવું આ વ્યંજન છે
ફ્રેન્કી
#નોનઇન્ડિયન
ઘરે બનાવો તમે ફ્રેન્કી હવે બહુ જ ટેસ્ટી અને હેલ્દી એવું આ વ્યંજન છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલી બનાવવા માટે એક વાસણમાં મેંદો લઈ ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ નાખી તેમાં મીઠું અને બે ચમચી તેલ નાખી લોટ બાંધી લો ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપો
- 2
ત્યારબાદ તેમાંથી રોટલી વણી લઇ તેને અધકચરી સેકી લો
- 3
હવે રોલ બનાવવા માટે સૌપ્રથમ બટેટા બાફી લઇ ત્યારબાદ બટેટાનો માવો કરો. હવે એક પેન મૂકી તેમાં ડુંગળી લસણ કેપ્સીકમ નાખી તેને બરાબર શેકી લો.
- 4
હવે ત્યાર બાદ તેમાં બટેટાનો માવો નાખો ત્યારબાદ તેમાં મરચું પાવડર હળદર ગરમ મસાલો ચાટ મસાલો અને મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી લો.
- 5
હવે રોટલી લઇ તેના ઉપર ટોમેટો કેચપ સોયાસોસ અને ચિલી સોસ પાથરી તેમાંથી આજે આપણે માવો બનાવ્યો છે તેનો રોલ વાડી તેની રોટલી ઉપર મૂકો ત્યારબાદ રોટલીનો પણ રોલ વાળી લો
- 6
હવે આ રોલને શેકી લો તૈયાર છે ફ્રેન્કી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝા
#ટમેટાસાદા બેઝ માંથી બનતો પિઝા તો સમયે ખાધો હશે હવે પીઝા નો રોટલો બનાવો ટમેટા માંથી અને બનાવો ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝાજે ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને એ પણ માત્ર પેનનો ઉપયોગ કરીને. Mita Mer -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#CFPaneer frankie ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફ્રેન્કી છે જે બાળકોને અને સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે. બાળકોના લંચ બોક્સ માટે આ એકદમ ઉપયોગી રેસીપી છે. Vaishakhi Vyas -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
રેસ્ટોરન્ટ જેવા વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઈડ રાઈસ
#ડિનર #સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઇડ રાઇસ ઘરે બનાવો હવે. જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનવામાં પણ એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે.આજે ચાઈનીઝ વાનગી બનાવી શું આપણે. Mita Mer -
બ્રેડ ચિલ્લી
હેલો ,મિત્રો આજે હું બ્રેડ માંથી નવીન રેસીપી બનાવીશ. જે બાળકોને ખૂબ જ ભાવશે. તો તમે ઘરે જરૂર બનાવજો. Falguni Nagadiya -
ચિઝ સેઝવાન ફ્રેન્કી
#મૈંદા આ ફ્રેન્કી ખાવામાં ખુબ જ સરસ લાગે છે. અને બધાને ભાવે છે તો તમે પણ બનાવજો.... Kala Ramoliya -
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
સેઝવાન ફ્રેન્કી
#એનિવર્સરી#વીક૩#મૈન કૉસ#તીખી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સેઝવાન ફ્રેન્કી.જે સ્પાઇસી અને ક્રિસ્પી છે ફ્રેન્કી તો બધાંયે ખાધી જ હોય છે પણ આ સેઝવાન ફ્રેન્કી ખૂબ જ ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4 #week22 padma vaghela -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
ગોલ્ડ કોઈન
બધાં શાકભાજી ને ખમણીબૃેડના નાના ગોળ કાપી ઉપર લગાડી હેલ્દી કોઈન બનાવ્યા.#ફાસ્ટફુડ Rajni Sanghavi -
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
-
મુંબઈ સ્ટાઇલ સેઝવાન આલુ ટીકી ફ્રેન્કી(Mumbai Style Schezwan Aloo Tikki Frankie Recipe In Gujarati)
આ રેસિપી મધર્સ ડે સ્પેશિયલ છે કેમકે આ ફ્રેન્કી મારા માટે બહુ સ્પેશ્યલ છે આ રેસિપી મારા મમ્મીના હાથની મને બહુ જ ભાવે છે અને હું એની પાસેથી શીખી છું આમ જોઈએ તો ફ્રેન્કી અનેક રીતે બનતી હોય છે ચાઈનીઝ પંજાબી પનીર ભુરજી ફ્રેન્કી હોય છે.અહીં આલુ ટીક્કી સાથે સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી બની છે#MA Nidhi Jay Vinda -
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
ચીકન ચીલી રોલ
#goldenapron3#week-16#chicken,bread#મોમ#આ ડીશ મારી ખૂબ મનપસંદ ડીશ છે. મારી મમ્મી ઘણી વાર આ રોલ બનાવી આપતી. ચીકન ન હોય તો પનીર નાંખીને અને પનીર પણ ન હોય તો અલગ અલગ શાકભાજી નાંખીને બનાવી આપતી. આ રીતે મમ્મી અમને ઘણા બધા શાકભાજી ખવડાવી દેતી.ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જતી ડીશ છે આ.....આજે હું પણ મારા દીકરાને આ બનાવીને ખવડાવું છું અને તેઓ પણ ખૂબ જ આનંદથી આ રોલ ખાય છે. Dimpal Patel -
કુંગ પાઉ પોટેટો
#નોનઇન્ડિયનચાઈનીઝ વાનગી બહુ પસંદ કરવામાં આવે છે. આ સ્વાદ માં ચટપટુ લાગે છે જે સરળતાથી બનાવી શકાય છે. Bijal Thaker -
ફ્રેન્કી(frankie recipe in gujarati)
આજે હું શેર કરવા જઈ રહી છું ફ્રેન્કી રેસીપી ઘણીવાર એવું બને છે ઘરે રોટલી વધે છે તો તેનું શું કરવું, એ વધેલી રોટલી માંથી આપણે બનાવીશું ફ્રેન્કી જેને થોડા ટ્વિસ્ટ સાથે બનાવી છે બાફેલા કાચા કેળા કોબીજ કેપ્સિકમ અને સોસ, માયોનીઝ એડ કરીને બનાવી છે#માઇઇબુક#પોસ્ટ૩૩ Sonal Shah -
વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#WDC દરેક સ્ત્રી ને સાંજ ના જમવા નું શું બનાવવું એ એ પ્રોબ્લેમ છે, તો ચલો આપણે આજે ટેસ્ટી " વેજ નુડલ્સ ફ્રેન્કી" બનાવી"વેજ નુડલ્સ ફ્રેન્કી" Mayuri Doshi -
-
*સ્ટફ ઈદડા રોલ્સ*
#ગુજરાતીઇદડા એ બહુ જુની અને જાણીતી વાનગી છેે અને દરેકના ઘેરબનતી હોય છે.તો હવે તેમાં વેરીએશન કરી બનાવો ઈદડા રોલ્સ. Rajni Sanghavi -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
પનીર ગાર્લિક નૂડલ્સ (Paneer Garlic noodles recipe in gujarati)
એમ તો આ રેસીપી મારી ઘણી જૂની છે.પણ ઘણી ઇઝી છે. આ noodles મેં lockdown દરમિયાન બનાવ્યા હતા. જ્યારે બધું જ બંધ હતું મારા ઘરે નુડલ્સ પણ નહોતા. પણ ખાવાની ઈચ્છા થઈ હોય તો કંઈક તો કરવું પડે. બે ત્રણ વિડીયોસ મેં ઓનલાઇન ચેક કરી જોયા. એમાંથી મને જે સહેલી લાગી એ તમારી સાથે શેર કરું છું. બહુ જ ટેસ્ટી બન્યા હતા તમે પણ ટ્રાય કરજો. Vijyeta Gohil -
*મંચુરિયન રાઇસ*
#નોન ઇન્ડિયનચાઇનિઝરેસિપિ,મંચુરિયન સાથે રાઇસ બનાવ્યા,ચાઇનામાં ડિનર તરીકે સવૅથાય છે.અનેટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
-
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya -
સીંગાપોરી નુડલ્સ રાઈસ
#નોનઇન્ડિયનખરેખર આ બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે એક વખત ટ્રાય જરુર કરજો.આ રાઈસ ચીલી ઓઇલ સાથે પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
તવા પનીર ફ્રેન્કી (Tava Paneer Frankie Recipe in Gujarati)
#KS6#streetstyle રોટી, ફિલીંગ અને મસાલા. આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા અને ઘઉં માં લોટ ના ઉપયોગ થી નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. તવા પનીર વેજ ફ્રેન્કી બાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો. તમને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો. આજે મેં સ્ટ્રીટ સ્ટાઈલ માં તવા પનીર ફ્રેન્કી બનાવી છે...જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
ચાઈનીઝ પોટલી
#નોનઇન્ડિયનઆ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે લેવામાં આવે છે. પાર્ટીમાં પણ એક સ્ટાર્ટર તરીકે યુઝ કરી શકાય છે Kala Ramoliya -
ચાઇનીઝ મેક્રોની
#નોનઇન્ડિયનઆ એક ઈટાલીયન બ્રેકફાસ્ટ છે જે ઝડપથી અને સરળતાથી બની જાય છે . Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ