ચણાના લોટવાળું મેથીનું શાક

Mita Mer @Mita_Mer
ચણાના લોટવાળું મેથીનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને એકદમ સરસ સમારી લો ત્યારબાદ તેને સરસ રીતે ધોઈ લો હવે કુકર લઈને તેમાં તેલ મૂકી મેથી નાખી તેમાં હળદર મીઠું લાલ મરચું પાવડર નાખી સરસ રીતે હલાવી લો ત્યારબાદ તેમાં પાણી નાખો
- 2
હવે કુકર બંધ કરીને ૨ સીટી લેવાની છે
- 3
હવે ચણાનો લોટ લઇ તેમાં લાલ મરચાનો પાવડર મીઠું હળદર નાખી મને થોડું તેલ નાખી સરસ રીતે હલાવી લો. ત્યારબાદ બની ગયેલા મેથીના શાકને એક પેનમાં કાઢી તેમાં લોટ નાખી ગાઠા ના પડે એ રીતે સરસ રીતે હલાવી લો
- 4
તૈયાર છે ચણાના લોટનું મીઠી વાળું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
-
ભરેલા મરચા
#ઇબુક#Day11તમે પણ બનાવો ભરેલા મરચા કે.જે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
તુરીયા નુ ચણાના લોટવાળું શાક (Turiya Besan Shak Recipe In Gujarati)
#EB#Week6ચણાના લોટવાળું તુરીયા નુ શાક Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
મૂળાનું ચણાના લોટવાળું શાક(Muli besan sabji recipe in Gujarati)
#GA4#week12આજે મેં મૂળાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Ramaben Solanki -
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
-
-
જીંજરા(લીલા ચણા)નું શાક બાજરાનો રોટલો ખીચડી છાશ
#શિયાળાશેકેલા જીંજરા તો સૌ કોઈએ ખાધેલા જ છે તમે બનાવો તેનું શાક કે જે એકદમ ટેસ્ટી અને ઓળા જેવું જ લાગે છે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Mita Mer -
સરગવાનું ચણાના લોટવાળું શાક
#કાંદાલસણચણાના લોટનું શેકેલું અને ગળચટ્ટા સ્વાદવાળું આ શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Bijal Thaker -
-
ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાક
#શાકતમે પણ બનાવો ફટાફટ બની જતું એવું ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાકહવે કોઇપણ બનાવી શકે છે આ શાક. Mita Mer -
મેથી નું ચણાના લોટવાળું શાક (Fenugreek Chana Flour Sabji Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiમેથીનું ચણાના લોટ નું શાક Ketki Dave -
ચોળાફળી અને મસાલો
#ગુજરાતીબજારમાં મળતી ચોળાફળી અને તેનો મસાલો ઘરે બનાવો.ફટાફટ બની જાય છે અને બનાવી એકદમ સહેલી છે અને એકદમ ટેસ્ટી બને છે. Mita Mer -
પુરણપોળી અથવા વેડમી
#ઇબુક#Day5તમે પણ બનાવો પુરણપોળી અથવા તો વેડમી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
ઇંદોરી પૌહા
#goldenapron2#week3#madhyapradeshતમે પણ બનાવો ઇંદોરી પૌહા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
-
-
સૂકી આખી મેથીનું શાક
શિયાળામાં મેથીનું શાક ખાવાથી ખૂબ ફાયદા થાય છે અને તેને પલાળીને રાખવાથી તેની ચીકાશ પણ જતી રહે છે Vaishali Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10893306
ટિપ્પણીઓ