ટમેટાની ફરસી પુરી

Mita Mer
Mita Mer @Mita_Mer

#ટમેટા
તમે પણ બનાવો ટામેટાની ફરસી પૂરી જે સવારના નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

ટમેટાની ફરસી પુરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટમેટા
તમે પણ બનાવો ટામેટાની ફરસી પૂરી જે સવારના નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકો મેંદાનો લોટ
  2. 1નાની વાટકી ચણાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 6 ચમચીટોમેટો પ્યુરી
  5. 1 ચમચીજીરૂ
  6. 2 ચમચીમોણ માટે તેલ
  7. ચપટીહિંગ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં ચણાનો લોટ મીઠું જીરું હિંગ અને તેલ નાખી આ બધું સરસ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ટમેટા ની પ્યુરી નાખો

  2. 2

    હવે તેનો સરસ લોટ બાંધી લો ત્યારબાદ તેને દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપો

  3. 3

    હવે તેને તળી લો તૈયાર છે ટમેટા ની ફરસી પુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes