રાઈસ કટલેટ

Mita Mer
Mita Mer @Mita_Mer

#ટીટાઈમ
બપોરે બનાવેલા ભાતમાંથી વધેલા ભાતમાંથી બનાવો 5:00 વાગે ચા સાથે રાઈસ કટલેટ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રાઈસ કટલેટ

#ટીટાઈમ
બપોરે બનાવેલા ભાતમાંથી વધેલા ભાતમાંથી બનાવો 5:00 વાગે ચા સાથે રાઈસ કટલેટ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1બાઉલ રાંધેલો ભાત
  2. 4નંગ બાફેલા બટેટા
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1બાઉલ કોર્નફ્લોર
  5. 1બાઉલ બ્રેડક્રમ્સ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીલાલ મરચું પાવડર
  8. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટા લઇ તેને બરાબર મેશ કરી લો ત્યારબાદ તેમાં ભાત આદુ મરચાની પેસ્ટ કોર્નફલોર મીઠું લાલ મરચું પાવડર નાખીને બધું સરસ રીતે મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાંથી સરસ વડા વાળી લો ત્યારબાદ તેને બ્રેડક્રમ્સ માં રગદોળી ને સેલો ફ્રાય કરવાની છે

  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં આ કટલેટ ને સરસ શેલો ફ્રાય કરી લો.

  4. 4

    તૈયાર છે રાઈસ કટલેટ જે ખૂબ જ ક્રિસ્પી લાગે છે અને બહુ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes