રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ટામેટા સમારેલા
  2. ૧ બટેટુ સમારેલું
  3. ૧ મરચું
  4. ૧ ટે.સ્પૂ તેલ
  5. ૧ ટી.સ્પૂ જીરુ
  6. ચપટીહિંગ
  7. ૨ ટી.સ્પૂ હળદર
  8. નમક સ્વાદ પ્રમાણે
  9. ૧ ટે.સ્પૂ લીંબુ નો રસ
  10. ૫૦૦ ગ્રામ પૌવા
  11. ૨ ટી.સ્પૂ લાલ મરચું પાવડર
  12. ગાર્નિશ માટે :
  13. કોથમીર
  14. મગફળી ફ્રાય કરેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા તેલ લઈ ગરમ થાય એટલે તેમાં જીરું,હિંગ, હળદર નાખી મરચું,બટેટા નાખો ૩ મિનિટ સાંતળો ત્યાર બાદ ટામેટા, સ્વાદ મુજબ નમક, લાલ મરચું પાવડર નાખો ૩-૪ મિનિટ સાંતળો.

  2. 2

    પૌવા પર પાણી નાખી પલાળો ૧૦ મિનિટ પછી પૌવા ને પેન મા નાખી મિક્સ કરો તેમાં જરૂર મુજબ નમક અને લીંબુ નો રસ નાખો અને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    સિવિંગ પ્લેટ માં લઇ ઉપર કોથમીર અને મગફળી થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daya Hadiya
Daya Hadiya @cook_17130198
પર
Cooking is My passion.Born to cook.Crazy about cooking.. @dayascookbookalso craft lover @artistry_daya_hadiya
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes