રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ ડુંગળી તથા ટમેટાં ની પેસટ કરી તેમાં મકાઈ ઉમેરી તથા ઉપર મુજબ નો મસાલો ઉમેરવાનો ઘટ થવા દેવાનું મકાઇ ના લોટ મા પાલક તથા નીમક નાંખી ખીરું તૈયાર કરવાનું પંદર મિનીટ ચડવા દેવાનું તેની ઉપર મકાઇ પીસી ને નાંખવાની તેની ઉપર મકાઈમાં હળદર નાંખી ઉપર નાખવાનો પછી દસ મિનીટ ચડવા દેવાનું નીચે ઉતારી મકાઈ કેપસીકમ મરચું નાખ વાનું ઉપર ચીઝ ખમણવાનું ઓલીવ તથા કેપસીકમ મરચા થી સઝાવવાનુ પીઝા ડીપ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટોમેટો ગારલીકી સ્પેગેટી
#ઝટપટ #goldenapron week 12 dt:21.5.19 સ્પેગેટી નાના-મોટા સૌ ને પસંદ આવે છે. અને ઝટપટ બની જાય છે. Bijal Thaker -
-
કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા
#ઇબુક૧#૧૯# કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે હેલ્ધી ફાસ્ટ ફૂડ છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
દાબેલી કોર્ન ફ્લેકેસ ફ્યુઝન હાર્ટ
#ઇબુકદાબેલી કોને નથી ભાવતી?અહીં મેં દાબેલી ને થોડી ટ્વિસ્ટ કરીને બનવી છે.અહીં મેં કોર્ન ફલેક્સ નો વપરાશ કર્યો છે.એટલે થોડુ દાબેલી નું હેલ્થી વરઝન બનાવનો પ્રયત્ન કર્યો છે.બાળકોને જોઇનેજ ખાવાનું મન થઈ જશે Sneha Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ફ્રેન્કી
સૌપ્રથમ બટાટાને બાફી લેવાના બટેટા બફાઈ જાય ત્યાં સુધી ઘઉંનો કણક તૈયાર કરી લેવાનું બટેટા બફાઈ જાય એટલે તેના નાના ટુકડા કરી લેવાના એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં આદુ મરચા નાખી બટેટાના ટુકડા નાખી તેમાં હળદર અને મીઠું નાખી થોડા સાતડી લેવાના પછી પ્લેટમાં કાઢી લેવાનું ત્યારબાદ બાંધેલા કણકમાંથી નાના લુઆ કરી ને રોટલી ની જેમ વણી લોઢી માં શેકવાની એક સાઈડ શેકાય પછી તેને ફેરવીને શેકાઈ ગયેલ ભાગ ઉપર લીલી ચટણી પાથરી તેના પર બટેટાનો લહેર કરી ડુંગળી અને ટમેટા નો લહેર કરી ઢોસાની જેમ વાળી લેવાનો પછી સર્વિંગ પ્લેટમાં કાઢી તેના પર ચીઝ અને સોસ નાખી સર્વ કરવાનું#AV Bhavna Manoj Dholakia -
-
-
-
ઢોકળાં પિત્ઝા
#ફયુઝન#રાઈસ#ઇબુક૧#૧૮ઢોકળાં પિત્ઝા એ આમતો ફયુઝન ફૂડ છે ,જે લોકો બ્રેડ ના ખાતા હોય તે આવી રીતે બનાવી શકે .સ્વાદ મા સરસ ,થોડું નવીન અને નાના બાળકો માટે ખૂબ મજાની વેરાયટી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
મેક્સિકન એનચીલાડાસ (Mexican enchiladas recipe in gujarati)
નોર્થ અમેરિકન ની મેક્સિકો સિટી નું ફેમસ ફૂડ એનચીલાડાસ આમ તો નોન વેજિટેરિયન ડિશ છે પણ આપણા દેશમાં એ વેજિટેરિયન ડિશમાં પણ ખૂબ ખવાય છે. અને આમ પણ જે દેશમાં ગુજરાતીઓ વસતા હોય એ દેશની ગમે તેવી ડિશ હોય એ વેજમાં કન્વરટ કરી જ લે. Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10560328
ટિપ્પણીઓ