સ્ટીમ્ડ મંચુરિયન ફ્લાવર

સ્ટીમ્ડ મંચુરિયન ફ્લાવર
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા સમારેલી કોબી અને ડુંગળી લો તેમાં ઘઉં નો લોટ,ચોખા નો લોટ, કોર્ન ફ્લોર, આદુ લસણ ની પેસ્ટ,નમક સ્વાદ મુજબ, બેકિંગ પાવડર, મરી પાવડર, સોયા સોસ નાખી બરાબર મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેના નાના ગોળા વાળી લો.
- 3
ગોળા પર ચોખા નું કોટીંગ કરો.
- 4
સ્ટીમર ની પ્લેટ મા ગોળા મૂકી ૨૦-૨૨ મિનિટ માટે સ્ટીમ કરો.
- 5
સુપ બનાવવા માટે : એક પેન માં તેલ મૂકી તેમાં આદુ ની પેસ્ટ, લસણ અને મરચું બારીક સમારેલું નાખી ૧/૨ મિનિટ સાંતળો ત્યાર બાદ તેમા સમારેલી કોબી, ડુંગળી નાખી ૨ મિનિટ સાંતળો. ત્યાર પછી સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરો.
- 6
તેમાં ૧/૨ કપ પાણી, સ્વાદ મુજબ નમક અને કોર્ન ફ્લોર ની સ્લારી નાખી કૂક થવા દો ૩-૪ મિનિટ માટે.
- 7
સુપ ને બે ભાગ કરી એક ભાગ સર્વ કરવામાં લો અને બીજા ભાગ માં ૬-૭ સ્ટીમ કરેલા મંચુરિયન નાખી ગ્રેવી મંચુરિયન બનાવો.
- 8
સવિંગ પ્લેટ લઈ કોથમીર ભભરાવી ગ્રેવી મંચુરિયન અને સ્ટીમ કરેલા મંચુરિયન ગરમા ગરમ સૂપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પિનચ ડંપલીંગ વીથ ચોકો બનાના બાઈટ્સ
#મિસ્ટ્રીબોક્સ#Fun&Foodટેસ્ટ ની સાથે હેલ્થી રેસિપી નો આનંદ માણો. Daya Hadiya -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
-
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
-
સ્પાયસી રાઈસ મંચુરિયન બોલ્સ
#તીખીઆ મંચુરિયન મે વધેલા ભાત માંથી બનાવેલ છે.જેમાં સેઝવાન સોસ,ચિલી સોસ નાં ચડિયાતા સ્વાદ ને લીધે સપાયસી લાગે છે. Anjana Sheladiya -
સ્પિનચ પાપડી બાસ્કેટ પિઝા
#મિસ્ટ્રીબોક્સ#Fun&Foodટેસ્ટી ની સાથે સાથે હેલથી ચાટ નો એન્જોય કરો. Daya Hadiya -
-
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia -
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#starter#cookpadindia#cookpadgujaratiમે આજે મંચુરિયન ને મેંદા વગર અને ઓછા તેલ માં બનાવ્યા છે .પાર્ટી સ્ટાર્ટર તરીકે તેને એમ જ કોઈ પણ ડીપ સાથે સર્વ કરી શકાય. Keshma Raichura -
-
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
સ્ટીમ કેબેજ રોલ
#તકનીક#Fun&Foodકેબેજ સ્ટીમ રોલ મારી નવીન વાનગી છે.કેબેજ રોલ ને સ્ટીમર માં ખાખર ના પાન મુકી સ્ટીમ કરેલ છે.ખાખર ના પાન ની અરોમાં થી તે વઘારે સ્વાદીષ્ટ લાગે છે. Kripa Shah -
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદ ના વાતાવરણ માં કઈ તીખું, અને મસાલાદરા ખાવાનું ખૂબ જ મન થઇ જાય અને એમાં પણ ચાઈનીઝ તો ખાસ ગરમ ગરમ ચાઈનીઝ અને એમાં આદુ અને લસણ નો ટેસ્ટ નું સંગમ કઈ અનેરું જ હોય છે. બસ એજ રીતે માં આ રેસિપી બનાવી છે જેમાં ઓઇલ નો ખુબ જ ઓછો ઉપયોગ કર્યો છે. અને મંચુરિયન બોલ્સ ને તરિયા પણ નથી એક હિલથય ટ્વીસ્ટ આપી છે. તમે ખાસો તો તમને ખબર પણ ના પડી શકે કે આ ઓટ્સ ના છે અને જરાક પણ ફ્રાઈ નથી કર્યા. Aneri H.Desai -
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
આલુ મંચુરિયન કઢી
#દાળકઢીઆ રેસીપી મા કઢી માં મંચુરિયન ટેસ્ટ આપ્યો છે અને આલુ મંચુરિયન કઢી બનાવી છેJayna Rajdev. Jayna Rajdev -
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
#LO#manchurian#chinese#indo-chinese#leftoverrecipe#cookpadindia#cookpadgujaratiવેજ મંચુરિયન એક ઇન્ડો-ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ફ્યુઝન રાંધણકળા સદીઓથી કોલકાતામાં સ્થાયી થયેલા ચીની સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હોવાનું કહેવાય છે. ઇન્ડો-ચાઇનીઝ રાંધણકળા માં ચાઇનીઝ સીઝનીંગ અને રસોઈ તકનીકો ને ભારતીય સ્વાદ ને અનુકૂળ ફેરફાર કરવા માં આવ્યા છે.વેજ મંચુરિયન ના ડ્રાય તથા ગ્રેવી એમ બે વર્ઝન છે. તે બાળકો અને યુવાનો ખૂબ જ ભાવે છે. મંચુરિયન વેજ અને નોન વેજ બંને હોઇ શકે છે. તેની ઘણી વરાઈટી પણ બજાર માં ઉપલબ્ધ છે જેમ કે ગોબી 65, ગોબી મંચુરિયન, ઇડલી મંચુરિયન, વગેરે.અહીં પ્રસ્તુત વેજ મંચુરિયન વધેલી રોટલી માંથી બનાવવામાં આવેલ છે. તેને ડ્રાય તથા ગ્રેવી એમ બંને રીતે પ્રસ્તુત કર્યા છે. તે રોટલી માંથી બનાવેલ હોવા છતાં સ્વાદ માં રેગ્યુલર મંચુરિયન જેવા જ ટેસ્ટી લાગે છે. તો જો હવે રોટલી વધે તો ટેંશન નહિ લેવાનું, તેમાંથી મંચુરિયન બનાવી દેવાના ! Vaibhavi Boghawala -
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#Week3#Chineseમંચુરિયન છે એ એક તળેલા veggi બોલ્સ છે જે veggis ની બનાવેલી ગ્રેવી માં ડીપ કરેલા હોય છે એક જાત નાં ભજીયા જ કેવાય 😂😂જે તમે કેચઅપ જોડે એમ નેમ બી ખાઈ શકો...અને કોફતા બી કહી શકો....૨ ટાઈપ નાં મંચુરિયન હોય છે...Veg. Dry Manchurian જે સ્ટાર્ટર નાં મેનુ માં સર્વ થાય છે અને snacks તરીકે પણ noodles જોડે સર્વ થાય છેVeg. Gravy Manchurian જે Chinese Main Course માં generally અલગ અલગટાઈપ માં રાઈસ જોડે સર્વ થાય છે like fried rice, steam rice, Schezwan fried rice.... "Manchurian" word no meaning "Manchuria" નાં વતની અથવા તો રહેવાસી એવો થાય છે.તે મૂળ ચીની સમુદાય દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જે બ્રિટીશ રાજના સમયથી કોલકાતામાં રહે છે. nikita rupareliya
More Recipes
ટિપ્પણીઓ