ફ્ર્ય ટોમેટો નઝાકત

Daya Hadiya
Daya Hadiya @cook_17130198

ફ્ર્ય ટોમેટો નઝાકત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટામેટા
  2. સ્ટફીંગ માટે :
  3. ૨ ટે.સ્પૂ પનીર નું છીણ
  4. ૪-૫ કાજુ ના ટુકડા ફ્ર્ય કરેલા
  5. ૧ ટે.સ્પૂ સૂકી દ્રાક્ષ
  6. ૧ ટી.સ્પૂ ચાટ મસાલા
  7. ૧ ટી.સ્પૂ લાલ મરચું પાવડર
  8. ૧/૨ ટે.સ્પૂ આદુ લસણ ની પેસ્ટ
  9. નમક સ્વાદ મુજબ
  10. કોથમીર
  11. કોટિંગ માટે :
  12. ૧૧/૨ ટે.સ્પૂ દહી
  13. ૨ ટે.સ્પૂ ચણા નો લોટ
  14. ૧ ટી.સ્પૂ ચાટ મસાલો
  15. ૧ ટી.સ્પૂ લાલ મરચું પાવડર
  16. ૧/૨ ટી.સ્પૂ હળદર પાવડર
  17. નમક સ્વાદ મુજબ
  18. ચપટી હિંગ
  19. તેલ તળવા માટે
  20. ટોમેટો કેચઅપ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સ્ટફીંગ માટે : એક બાઉલ મા સ્ટફીંગ માટે ના બધા ઘટકો લઈ મિક્સ કરો.

  2. 2

    ટામેટા ને ઉપર થી થોડા કટ કરી અંદર થી ચમચી થી નીકળી લો. અને તેમાં ત્યાર કરેલુ સ્ટફીંગ ભરો.

  3. 3

    કોટિંગ માટે : એક બાઉલ મા કોટિંગ માટે ના બધા ઘટકો લઈ મિક્સ કરો.

  4. 4

    તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે ટામેટા ૫ સેકંડ માટે ફ્રય કરી કાઢી લો અને ટામેટા ની છાલ નીકળી ત્યાર કરેલ કોટિંગ ઉપર લગાવી ફ્રય કરી લો.

  5. 5

    ત્યાર બાદ સવિંગ પ્લેટ મા લઇ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daya Hadiya
Daya Hadiya @cook_17130198
પર
Cooking is My passion.Born to cook.Crazy about cooking.. @dayascookbookalso craft lover @artistry_daya_hadiya
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes