વેજ ગ્રીલ સેન્ડવીચ

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#સ્ટ્રીટ
નાના મોટા દરેક નું ઓલટાઇમ ફેવરેટ સ્ટ્રીટ ફુડ છે.આ સેન્ડવીચ ક્રીસ્પી અને ટેંગી ટેસ્ટ ની હોય છે.

વેજ ગ્રીલ સેન્ડવીચ

2 કમેન્ટ્સ કરેલ છે

#સ્ટ્રીટ
નાના મોટા દરેક નું ઓલટાઇમ ફેવરેટ સ્ટ્રીટ ફુડ છે.આ સેન્ડવીચ ક્રીસ્પી અને ટેંગી ટેસ્ટ ની હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. ૧ પેકેટ ઘઉં ના બ્રેડ
  2. ૧૦૦ ગ્રામ બટર
  3. ૬ નંગ ચીઝ સ્લાઈસ
  4. ૧ નાનો બાઉલ ગ્રીન ચટણી
  5. ૧ મોટો બાઉલ બાફેલાં બટાકા નો માવો
  6. ૧ નંગ છીણેલું ગાજર
  7. ૧ નંગ ઝીણું સમારેલુ કેપ્સીકમ
  8. ૧ નાનો બાઉલ ઝીણાં સમારેલા કાંદા
  9. ૧ નાનો બાઉલ ઝીણાં સમારેલા ટામેટાં
  10. ૨ ચમચી લીલા ધાણા
  11. ૧ ચમચી મીઠું
  12. ૧ આમચૂર પાઉડર
  13. ૧ ચમચી ચાટ મસાલો
  14. ૧ ચમચી લાલ મરચું
  15. ૧ ચમચી હળદર
  16. ૧ ચમચી ગરમ મસાલો
  17. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  18. ૧ ચમચી ટામેટાં સોસ
  19. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક નોન સ્ટીક પેન માં મૂકી કાંદા સાંતળવા.લસણ ની પેસ્ટ નાખવી. બધા શાકભાજી ઉમેરી બરાબર મીક્સ કરવા. બધા મસાલા ઉમેરી સેન્ડવીચ નો માવો તૈયાર કરવો.

  2. 2

    બ્રેડ ની બે બાજુ બટર લગાવવું. બીજા બ્રેડ પર બટર અને ગ્રીન ચટણી લગાવવું.બટાકા નો માવો લગાવવો.ઉપર ચીઝ સ્લાઈસ મૂકવી.

  3. 3

    બે મિનિટ સેન્ડવીચ ગ્રીલ કરવી. ક્રીસ્પી ગ્રીલ સેન્ડવીચ તૈયાર.
    ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes