પ્લેટ /થાટ્ટે ઈડલી (Thatte idli Recipe in Gujarati)

Bansi Kotecha @cook_18005888
પ્લેટ /થાટ્ટે ઈડલી (Thatte idli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી નું ખીરું બનાવવા માટે ચોખા, સાબુદાણા અને અડદની દાળને 6 કલાક પલાળી દો. હવે ચોખાને થોડું કરકરુ અને સાબુદાણા, અળદની દાળ, દહીં અને જરૂર મુજબ પાણી નાખી એકદમ બારીક પીસી લો. ત્યારબાદ પૌવા ને ધોઈ થોડીવાર નીતારી તેને પણ બારીક પીસી લો. ત્રણેય ખીરાને મિક્સ કરી ઈડલી નુ ખીરું ને છથી સાત કલાક આથવા માટે રાખી દો. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં ઈનો, તેલ અને તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી ખીરામાં મિક્સ કરો અને તૈયાર છે ઇડલીનું બેટર. તેમાંથી થાટ્ટે ઈડલી ઉતારી લો.
- 2
તેમાંથી પ્લેટ /થાટ્ટે ઈડલી ઉતારી લો. હવે એ લઈને સૌ કરવા તેમણે તેના ઉપર પોડી મસાલો છાંટો.
- 3
ઇડલી ને ચટણી અને સાંભર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે હળવું જમવાનું મન થાય ત્યારે ઇડલી સંભાર ખૂબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ જલદી પચે તેવું ભોજન છે સાઉથની રેસીપી ચોખામાંથી બને છે.#AM2 Rajni Sanghavi -
પોંઆ ની ઈડલી (Poha Idli Recipe In Gujarati)
ઈડલી ની ધણી બધી વેરાઇટી બને છે એઅને એમાં ની એક છે પોંઆ ની ઈડલી જે સુપર સોફટ બને છે. Bina Samir Telivala -
બીટ ઈડલી (Beet Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથ ઇન્ડિયન રેસિપી છે પણ ગુજરાતમાં ખૂબ જ ખવાય છે રાત્રે લાઇટ ડિનર માં ઇડલી સંભાર ખાવાની ખૂબ મજા આવે છે.#RC3 Rajni Sanghavi -
ગુંટુર ઈડલી (Guntur Idli Recipe In Gujarati)
ગુંટુર ઈડલી બનાવવા માટે એક ખસ મસાલો બનાવવામાં આવે છે. ઈડલી ઉપર ઘી લગાવી ને મસાલો લગાવી ને પીરસવા માં આવે છે Daxita Shah -
પ્રીમિક્સ ઈડલી (Premix Idli Recipe In Gujarati)
આપણા બધાના ઇડલી સંભાર ફેવરિટ હશે અને ઇડલીનું નામ સાંભળતાથી મોઢામાં પાણી આવી જતુ હશે.અડદની દાળ અને ચોખાની બનેલી ઇડલી લોકો ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. સવારે બ્રેકફાસ્ટમાં ઇડલી ખાવાથી સારા માત્રામાં ન્યૂટ્રિશન મળે છે. પરંતુ શું તમે જાણો છો સ્વાદિષ્ટ ઇડલી વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે.મોટા ભાગે આપણે ઈડલી દાળ-ચોખા પલાળી રાખી અને પછી પીસી ને બનાવી અથવા તો બજાર માથી તૈયાર લોટ લાવી પલાળી ને બનાવતા હોય છે.પણ અહીં આપણે તેનુ પ્રીમિક્સ કઈ રીતે બનાવતાં જોઈએ. જે બનાવી લો તો આપણુ ઈડલી બનાવવા નુ કામ 1/2 થઈ જાય છે. આ લોટ મા પૌંઆ નાખ્યા હોવાથી ઈડલી એકદમ સોફ્ટ અને વ્હાઈટ બને છે. આ લોટ ને એરટાઈટ ડબ્બામાં લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta -
મસાલેદાર કોદરી ની મીની ઈડલી
#સ્ટાર્ટ#સ્ટાર્ટરઆપણે રવા અને ચોખાની ઇડલી રેગ્યુલર ખાતા હોય છે.આજે આપણે હેલ્ધી એવી કોદરી ની ઈડલી બનાવી. Krishna Rajani -
લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
#ST#idli#lavaidli#sambharstuffedidli#innovativesouthfusion#idlisambharcupcakes#cookpadgujaratiસાંભાર ભરેલી ઈડલી એ નાસ્તા અને રાત્રિ ભોજનમાં બનતી જોવા મળે છે. ઈડલી બનાવવી ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ લાવા ઈડલીની રેસીપી નિયમિત ઇડલી સાંભારથી અલગ રીતે બનાવવામાં આવે છે. જો તમે મારી જેમ ઈડલીના ચાહક છો, તો આ રેસીપી ચોક્કસપણે તમારી ફેવરિટ બનશે. સાંભાર ભરેલી ઈડલી એટલે કે લાવા ઈડલીને કાપવામાં આવે ત્યારે તેમાંથી સાંભાર બહાર આવે છે જે દેખાવમાં લાવા જેવો હોય છે. આથી, આ ઈડલી લાવા ઈડલી તરીકે ઓળખાય છે. Mamta Pandya -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
પોડી ઈડલી(podi idli in gujarati)
#વિકમીલ૧અહિ એક અલગ રીતે ઈડલી બનાવી છે. જે ખાવામાં થાેડી તીખી અને ચટપટી છે. Ami Adhar Desai -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#STઈડલી એ સુપાચ્ય, હેલ્ધી, સ્વાદિષ્ટ નાસ્તો, લંચ કે ડિનર માં લઇ શકાય એવો આહાર છે, મૂળ દક્ષિણ ના રાજ્યો મા થી આવતી આ વાનગી એ વિવિધ સામગ્રી ઉમેરીને બનાવવામાં આવે છે , Pinal Patel -
-
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
ટુ ટાઈપ્સ ઈડલી (Idli Recipe In Gujarati)
#સ્નેક્સમેં આજે બે ટાઈપ ની ઈડલી બનાવી છે. એક સ્ટફ ઇડલી અને બીજી છે પોડી મસાલાવાળી ઈડલી.જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે.પોડો નો મસાલો હોય છે જે બધી દાળને અને મસાલા ને શેકી ને પીસીને બનાવવામાં આવે છે આ પોડિ સાઉથમાં વાપરવામાં આવે છે Pinky Jain -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે Komal Batavia -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
પ્લેન ઈડલી અને સાંભાર(Plain idli recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૮સવારે નાસ્તા મા સાઉથ ના બધા જ લોકો સફેદ ઈડલી પસંદ કરે છે. મારા કીડ્સ ની ફેવરીટ છે. જે હુ વારંવાર બનાવુ છુ. Avani Suba -
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#idli#breakfast#creativityઆજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે . Keshma Raichura -
ઇડલી સાંભાર (Idli Sambhar Recipe in Gujarati)
#GA4#Week8#Steamed ઇડલી એ સાઉથ ની લોકપ્રિય વાનગી છે.સવારે નાસ્તા માં ત્યાં લેવા માં આવે છે.ઇડલી એ સટી્મ કરી ને બનાવતા તે હેલ્ધી પણ છે.ગરમા ગરમ સંભાર અને નારીયેળ ની ચટણી વડે સવઁ કરવામાં આવે છે. Kinjalkeyurshah -
"જુવારની ઈડલી" (Jowar Idli Recipe In Gujarati)
#GA4#Week16#juwar ઈડલી નામ સાંભળીને તરત એમ થાય કે ચોખા અને અડદની દાળની હશે.જુવાર નામ સાંભળતા રોટલો અને જુવારના ઢોકળાં જ નજર સામે આવે, પણ મેં ઈનોવેશન કરી જુવારની ઈડલી બનાવી તમે પણ જરૂર બનાવશો.તો ચાલો રેશિપી બતાવી દઉ. Smitaben R dave -
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
ઈડલી સંભાર(Idli Sambhar Recipe In Gujarati)
#KER ઈડલી એ સવાર ના નાસ્તા માં કે રાત્રિ ના ભોજન માં બનાવવા માં આવે છે. ઈડલી સાઉથ ની પ્રખ્યાત ડીશ છે. Rekha Ramchandani -
-
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#EB#week10#RC2#cookpadindia#cookpadgujaratiઆજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી... Jigna Vaghela -
-
ઈડલી (Idli Recipe In Gujarati)
#RC2#week2સૌથી લોકપ્રિય નાસ્તામાં ઈડલીન સમાવેશ થાય છે. તળ્યા સિવાય , વરાળથી બાફીને બનાવવામાં આવતી હોવાથી તેની ગણતરી હેલ્ધી ફુડમાં આવેછે. (કોઈપણ જાતના ઈનો કે સોડા વગર) ઈડલીવિવિધ પ્રકારની ચટણી જોડે પણ સ્વાદિષ્ટ આહાર છે.ઈડલી સાંભાર ને સંપુર્ણ ભોજન પણ કહી શકો.આ રીત મુજબ કોઈપણ સોડા કે ઈનો વગર ઈડલી પોચી અને સરસ બને છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6#Week6#fry_Idli#Rasam#Ghee#breakfast#lunchbox#CookpadIndia#COOKPADGUJRATI આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે. Shweta Shah -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa Recipe In Gujarati)
#ફટાફટ આપણે ગુજરાતી વાનગીમાં ઘઉંના લોટ ના મીઠા પુડલા તો રેગ્યુલર બનાવતા હોય છે પણ આ રીતે ઘઉંના લોટના ઢોસા પણ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ એટલા જ સરસ લાગે છે. Bansi Kotecha -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#podimasalaravaidli#masalaidli#milagaipodiidli#podimasala#southindian#Cookpadindia#Cookpadgujaratiપોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઈડલી પોડિ તરીકે ઓળખાય છે.અહીં રવા ઈડલીને આ પોડી મસાલા અને ગ્રેવી સાથે બનાવી છે. Mamta Pandya -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#રવાઈડલી#week1#ઈડલીરવા ઇડલી એ ભારતના કર્ણાટક રાજ્યની એક વિશેષતા છે. બેંગ્લોરની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેન, માવલ્લી ટિફિન રૂમ્સ (એમટીઆર) દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ચોખા, જે ઇડલીમાં વપરાતી મુખ્ય વસ્તુ છે, તેનો પુરવઠો ઓછો હતો, ત્યારે તેઓએ સોજી (રવો) નો ઉપયોગ કરીને ઇડલી બનાવવાનો પ્રયોગ કર્યો અને રવા ઇડલીની રચના કરી.રવા ઈડલી વાટ્યા વગર અને ફર્મેન્ટ કર્યા વગર ફટાફટ બની જાય છે અને અને રૂ જેવી નરમ લાગે છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે. ઘર માં અચાનક મહેમાન આવે અને ઈડલી બનાવવા ની ઈચ્છા થાય તો રવા ઈડલી એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. અહીં મેં પ્લેન વ્હાઇટ, વઘાર વાલી હળદર અને કારમ પોડી ફ્લેવર ની રેગ્યુલર સાઈઝ તથા બેબી ઈડલી પ્રસ્તુત કરી છે જેને મેં રસમ, ચટણી, કારમ પોડી અને ઘી સાથે સર્વ કરી છે. Vaibhavi Boghawala
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13975468
ટિપ્પણીઓ (16)