ગ્રીલ સેન્ડવિચ(grill sandwich recipe in gujarati)

jigna mer
jigna mer @jignamer1989
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. બ્રેડની સ્લાઇસ
  2. ૧ નંગબાફેલું બટેટું
  3. ૧ નંગટામેટું
  4. ૧ નંગખીરા કાકડી
  5. ૧ નંગડુંગળી
  6. જરૂર મુજબ માયોનીઝ
  7. જરૂર મુજબ ચીઝ
  8. ૧ ટેબલસ્પૂનઓરેગાનો
  9. ૧ ટેબલસ્પૂનચીલી ફ્લેક્સ
  10. ૧ ટેબલસ્પૂનમરી પાઉડર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. જરૂર મુજબ માખણ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા આપણે બટેટા, ટામેટા, ડુંગળી, કાકડી ને ઝીણા સમારી લેશું.

  2. 2

    ત્યારબાદ તેમાં મસાલા કરીશું ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર અને મીઠું ઉમેરી તેમાં આપણે માયોનીઝ અને ચીઝ ઉમેરી તેને મિક્સ કરીશું.

  3. 3

    હવે બ્રેડની સ્લાઈઝ લઈ તેમાં માખણ અથવા તો બટર લગાવી તેના ઉપર બનાવેલું મિશ્રણ ઉમેરી શું.

  4. 4

    હવે ગ્રીલર મશીન ગરમ કરી તેમાં સેન્ડવીચ મૂકી દેશું અને ઉપર બટર લગાવી શું જ્યાં સુધી લાલ લાઈટ ના થાય ત્યાં સુધી આપણે થવા દેશું.

  5. 5

    તો તૈયાર છે આપણી એકદમ એવી રશિયન ગ્રીલ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

Similar Recipes