#મોદક..સુખડી મોદક

Saroj Shah
Saroj Shah @saroj_shah4

ગણપતિ ના પ્રસાદ મા ધરાવા અવનવી વેરાયટી છે

#મોદક..સુખડી મોદક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ગણપતિ ના પ્રસાદ મા ધરાવા અવનવી વેરાયટી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક વ્યકિત
  1. ૧ કપ ઘંઉ નાલોટ
  2. ૧ કપ ગોળ
  3. ૧/૨કપ.કાજુ,બદામ,પિસ્તા,દ્રાક્ષ..કાપેલા
  4. ૧ કપ ગાય ના દેશી ઘી
  5. ૧/૨ચમચી સૂઠ પાવડર
  6. ૨ચમચી.ગુદર(ઘી મા તણેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ લોટ ને ઘી મા ધીમા તાપે શેકી લેવાના..ગુલાબી રંગ ના થાય સુઠ,ગન્દર ઉમેરો શેકો

  2. 2

    ગૈસ બંદ કરી નીચે ઉતારી ગોળ નાખી ચલાવો..ગોળ ઓગળશે ને શીરા જેવુ ટેકસર આવશે

  3. 3

    કાજૂ,દ્રાક્ષ,બદામ પિસ્તા નાખી ને મિકસ કરવુ હવે મોદક ના મોલ્ડ(બીબા) મા‌ ભરી નીચે થી પ્રેસ કરી અંનમોલ્ડ કરો..

  4. 4

    આ રીતે બધા મોદક બનાવી લો..અને ગણપતિ દાદા ને ભોગ ધરાવો.્તૈયાર છે સુખડી મોદક..્્્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes