રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને મેસ કરી લો,પછી તેમા મકાઈ ડુંગળી,3 ચમચી માયોનીઝ,2 ચમચી કોથમીર ની ચટણી,મીઠું,મરીપાવડર,કોથમીર નાખી માવો તૈયાર કરો
- 2
બટાકા નો માવો તૈયાર થઇ જાય એટલે બ્રેડ ને વાટકી વડે ગોળ કટ કરો,પછી બ્રેડ ની એક સાઇડ માવો લગાવો,બીજી સાઇડ પર બટર લગાવો,હવે નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકો,પછી બટર મૂકી બંને સાઇડ થી શેકી લો
- 3
પછી તેને વચ્ચે થી કટ કરી ડીસ મા ગોઠવી ગારનીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ #આ રેસીપી છોલે અને કેળા માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya -
-
પુડા પીઝા
#રસોઈનીરંગત #ફયુઝનવીક આ રેસીપી ઈન્ડિયન અને મેક્સિકન વાનગી નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
કેળા-પાલકસમોસા
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ આ રેસીપી કેળા અને પાલક ની ભાજી માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ચાઈનીશ ઘૂઘરા
#રસોઈનીરંગત #ફ્યુઝનવીક આ રેસીપી હું એ ઈન્ડિયન અને ચાઈનીશ નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
-
વેજ મીની કેલઝોન્સ વિથ જેલપીનો ચિસી ડીપ
#GujjusKichten#પ્રેઝન્ટેશન માં આ વખતે હું એક ઈટાલિયન ડીશ બનવું છું. Himani Pankit Prajapati -
-
-
-
-
પનીરભુરજી વીથ પ્લેન ઢોસા
#ફ્યુઝન-આ ડીશ મા સાઉથ+પંજાબી નુ કોમ્બીનેશન છે.#ઇબુક૧#૧૬ Tejal Hitesh Gandhi -
રસા વાળા ખમણ
#goldenapron3#week21#puzzleword-spicy#સ્નેકસ રસાવાળા ખમણ સુરત ની ફેમસ વાનગી છે,સ્નેક્સ માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
-
વેજ ચીઝ ફ્રેન્કી
#goldenapron3#week 2-આ રેસીપી ના પઝલ ઘટકો મા મેંદા અને ચીઝ છે.#ઇબુક૧#૨૪ Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10582782
ટિપ્પણીઓ