રાંધવાની સૂચનાઓ
- 1
પાણી માં 2 ભાગ કરો એક માં ખાંડ અને એક માં મીઠું ઉમેરો ખાંડ વાળા ભાગ માં યીસ્ટ ઉમેરો તેને 10 મિનિટ રેસ્ટ એવો જેથી યીસ્ટ ઓગળી જાય અને ઉપર આવી જાય
- 2
મિલ્ક પાવડર મેંદા સાથે ચાળી લેવો તેમાં મોણ નૂ ઘી હળવા હાથે મિક્સ કરો તેમાં મીઠા અને યીસ્ટ વાળુ પાણી ઉમેરી ને કણક તૈયાર કરો અને એને 20 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.
- 3
ત્યારબાદ કણક માં ક્રશ કરેલા આદુ મરચા લસણ અને ડુંગળી નાખી તેને બિસ્કિટ ની જાડાઈ માં વણી ડોનટ કટર વડે કટ કરો અને એક પ્લેટ માં ગોઠવી 30 મિનિટ આરામ આપો
- 4
પછી તેને તળી લો તૈયાર છે મસાલા ડોનટ
- 5
ડોનટ બનાવતી વખતે ખાસ ધ્યાન તેના માપ માં રાખવાનું હોઈ છે અને યીસ્ટ ને પણ પૂરતું ઓગળે ને ઉપર આવી જાય પાછી મિક્સ કરવાનું હોઈ છે તો તેનો કણક એકદમ સરસ ફૂલી જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગાજર- બીટ નો હલવો
#હેલ્થી#india#GH હેલ્લો ફ્રેન્ડ આજે હું ગાજર અને બીટ( મિક્સ માં ) ના હલવા ની રેસિપી લઈને આવી છું. ગાજર અને બીટ બન્ને આપણા સ્વાસ્થય માટે સારા અને હેલ્ધી છે. બન્ને માં ખૂબ જ વિટામિન સમાયેલા છે.ગાજર આપણી આંખ માટે અને બીટ આપણાં બ્લડ માં સુધારો કરે છે. આ ઉપરાંત તે બન્ને માં ઘણા ગુણો છે.જે બાળકો ને બીટ નથી ભાવતું તે પણ આ હલવો પ્રેમ થી ખાશે. Yamuna H Javani -
-
-
લીલા રીંગણા નો ઓળો
#૨૦૧૯લીલા રીંગણા નો ઓળો ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી ડુંગળી, લીલું લસણ નાખી ને બનાવેલો આં ઓળો ખરેખર દાઢે વળગે એવો લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
ડોનટ (Donuts Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીસ્પેશ્યલ#પોસ્ટ2#cookpadguj#cookpadindડોનટ એક એવી સ્વીટ છે કે જે નાના-મોટા બધા પસંદ કરે છે. આજે બહાર ની મીઠાઈ થી કોઈ અલગ ટેસ્ટ જોઈતો હોય તો તેની માટે બેસ્ટ ઓપ્શન છે ડોનટ જે સરળ રીતે ઘરે ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો જરૂરથી ટ્રાય કરો આ દિવાળી પર ચોકલેટી ડોનટ Niral Sindhavad -
-
-
પાલક સુપ
#GH#હેલ્થી#Indiaપાલક નો સૂપ એ આપણી હેલ્થ માટે ખુબ ઉપયોગી છે,પાલક માં ભરપૂર પ્રમાણ માં આયર્ન છે અહીંયા મેં હેલ્થી રીતે બનાવ્યો છે તેથી તેમાં ક્રીમ નો કે મેંદા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યો છે. Dharmista Anand -
હોમમેડ બ્રેડ
#ડીનર ફ્રેન્ડ્સ, કેટલીક વસ્તુ ઓ એવી હોય છે કે જે ઘરે બનાવવા માં થોડુ કન્ફયુઝન કરે પરંતુ કોઇવાર આપણી કોશિશ રંગ લાવે ત્યારે ખરેખર ખુશી થાય. એવી જ રીતે ફ્રેન્ડસ...હવે ઓવન માં બ્રેડ બનાવવી ઘણી સરળ બની ગઈ છે પરંતુ વીઘાઉટ ઓવન પણ પરફેક્ટ ટેકસ્ચર સાથે બ્રેડ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
ચીઝ બટર મસાલા ભાજી (Cheese Butter Masala Bhaji Recipe In Gujarati)
#Cookpadindia Shah Prity Shah Prity -
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
-
-
-
ગુવાર કુરમા મસાલા
#કૂકર #indiaઆપણે વેજ કુરમા તો બનાવી એ છીએ પણ આજે આપણે ગુવાર કુરમા માં બનાવી શું જેને આપણે સાઉથ ઇન્ડિયન ટચ આપીશું Sangita Shailesh Hirpara -
ડોનટ (Doughnut Recipe In Gujarati)
#SRJબહુ જ યમ્મી થાય છે જો proper method ફોલો કરો તો.. Sangita Vyas -
-
"છુટ્ટા મસાલા-મગ"
#goldanapron3#week 20. moong. (મગ)આ મગ ની વિશેષતા:-મગ શુકનિયાળ છે.સારા પ્રસંગે સૌથી પહેલાં ગણેશજી સાથે અચુક હોય જ.જે ખાય મગ તેના ચાલે પગ.સવારે નાસ્તામાં,બિમાર વ્યક્તિ ને ભોજનમાં, બાળકોને ટિફીનબોક્સમાં ઉપવાસ પછી પારણામાં જમણમાં સાઈડ ડીશ તરીકે પાર્ટી- ફંકશનમાં સ્વીટ સાથે પીરસી શકાય છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10613066
ટિપ્પણીઓ