ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)

ચોકલેટ ના સ્વાદ ને લીધે બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ નું મેળ બહુજ સરસ લાગે છે. ને જેને આપને જમ્યા પછી કે કોઈ ગેસ્ટ ને સ્વીટ તરીકે પણ પીરસી સકાય છે. સપૂર્ણ રીત જોવા માટે
https://www.youtube.com/watch?v=P2yrU8i8TVs
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ ના સ્વાદ ને લીધે બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ નું મેળ બહુજ સરસ લાગે છે. ને જેને આપને જમ્યા પછી કે કોઈ ગેસ્ટ ને સ્વીટ તરીકે પણ પીરસી સકાય છે. સપૂર્ણ રીત જોવા માટે
https://www.youtube.com/watch?v=P2yrU8i8TVs
રાંધવાની સૂચનાઓ
- 1
ઓવેન ને ૧૮૦ તાપમાન પર ૧૦ મિનીટ ગરમ કરો
- 2
બ્રાઉની મુકવાના બાઉલ ને તેલ લગાવી ઉપર મેંદો કોટિંગ કરો
- 3
બીજા વાસણ માં મેંદો, કોકો પાઉડર, ખાંડ ને ચાળી ને તૈયાર કરો
- 4
મિશ્રણ માં તેલ, વેનીલા એસેન્સે, બકિંગ પાઉડર ઉમેરો
- 5
આ મિશ્રણ માં થોડું દૂધ ઉમેરી મિક્ષ કરવાની સરુઆત કરો
- 6
મિશ્રણ માં ગાઠ ના પડે તે રીતે હલાવી પાતળું ઘોળ તૈયાર કરો
- 7
મેંદો કોટિંગ વાળા બાઉલ માં મિશ્રણ ઉમેરી, બાઉલ ઓવેન માં રાખો
- 8
ઓવેન ને ૧૮૦ તાપમાન પર ૩૦ મિનીટ સુધી બ્રાઉની બેક કરો.
- 9
૩૦ મિનીટ પછી બ્રાઉની ઓવેન માની કાઢી ઠંડી કરવા મુકો.
- 10
બાઉલ માંથી કાઢી પીરસવા કરવા તેયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેશ્યુનટ બ્રાઉની (Chocolate Cashew Brownie Recipe In Gujarati)
બ્રાઉની એ દરેક ઉંમરના લોકોને ભાવતી વાનગી છે. લોકો અલગ અલગ પ્રકારની બ્રાઉની બનાવતા હોય છે. સામાન્ય રીતે ચોકલેટ બ્રાઉની સાથે Walnut નું combination સારું લાગે છે પણ આજે મે કાજુ સાથે ચોકલેટ બ્રાઉની બનાવી છે અને એ પણ એટલી જ yummy બને છે. Vaishakhi Vyas -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રાઉની (Brownie recipe in Gujarati)
બ્રાઉની નું નામ સાંભળી બધાનાં મોં મા પાણી આવી જતું હોય છે. સાચું કીધું ને!!!! તે બાળકો અને મોટા એમ બધા લોકોને ખુબ જ ભાવતું ડીઝટઁ છે. તે માં કોકો નો સ્વાદ અને તેનું ડેન્સ ટેક્ષર એમ બંને નો ખુબ સરસ સુમેળ હોય છે. બ્રાઉની બનાવવું ખુબ જ સહેલું છે, જો તમે થોડી વાતો નું ધ્યાન રાખો તો ઘરે પણ બહાર જેવી જ ખુબ જ સરસ ડીઝટઁ માં ખવાય એવી ટેસ્ટી બ્રાઉની બની શકે છે.ચોકલેટ બ્રાઉની, સાદી કે પછી વોલનટ ( અખરોટ) કે પછી બીજા કોઈ નટ્સ નાંખેલી બ્રાઉની ખુબ જ સરસ લાગે છે. બ્રાઉની બનાવવા ની બહુ બધી અલગ રીત હોય છે. હું ઘરે એગ્સ નો ઉપયોગ કર્યાં વગર બનાવું છું. એગ્સ ની જગ્યા પર દહીં નો ઉપયોગ કરી ખુબ જ સરસ ફટાફટ સ્વાદિષ્ટ બ્રાઉની બની જાય છે.બ્રાઉનીઝ દૂધ,ચોકલેટ દૂધ કે કોફી જોડે પણ ખાઈ શકાય છે. એ સાદી કે ઉપર ક્રીમ લગાવેલી કે પછી ઉપર દળેલી ખાંડ છાંટી ને પણ ખાઈ શકાય છે. મારી ઘરે એ બધાને વેનીલા આઈસકી્મ જોડે થોડો ગરમ કરેલો ચોકલેટ સીરપ ઉપર ઉમેરી ને ખુબ જ ભાવે છે.જો તમને પણ ખાવાનું મન થયું હોય તો, મારી રેસિપી જોઈને ફટાફટ બનાવો અને એનો આનંદ લો. અને મને જરુર જણાવજો કે તમે સેની જોડે બ્રાઉની ખાધી??#cookpad#cookpadindia#cookpadgujarati#માઇઇબુક Suchi Shah -
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
ઘરે એકવાર બનાવ્યા પછી, ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. એકલી પણ ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય ગરમ કરી ને ઠંડા આઇસ્ક્રીમ સાથે, શેક્સ બનાવવામાં, પુડિંગ બનાવવામાં, વગેરે....રીતે ખાઈ શકાય. Palak Sheth -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
બ્રાઉનીબધાને બહુ ભાવતી હોય છે જો ઘરે બનાવીએ તો હેલ્ધી વાનગી આપી શકીએ તેથી વારંવાર ઘરે બનતી હોય છે.#Walnut Rajni Sanghavi -
-
-
ચોકલેટ કુકીઝ(Chocolate Cookies recipe in Gujarati)
#GA4#week12મિત્રો અહીં મે ચોકલેટ વેનીલા કુકીઝ બનાવી છે જે બટર કે વેજીટેબલ ઘી ની જગ્યાએ શુદ્ધ ઘી થી બનાવેલ છે. આમ તો બાળકો ઘી રોટલી શિવાય ખાતા નથી હોતા તો તેમને આ રીતે ખવડાવી શકાય. માટે મે અહીં શુદ્ધ ઘી થી કુકીઝ બનાવી છે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. જે બહુજ ટેસ્ટી પણ છે. Krupa -
આલમંડ બ્રાઉની(almond brownie Recipe in gujarati)
#GA4#week16આજે મેં મારી ફેમિલી ની મનપસંદ એવી આ બ્રાઉની બનાવી છે Dipal Parmar -
-
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ (CHOCOLATE BROWNIE WITH VANIla icecream)
#માઇઇબુક#પોસ્ટ12ચોકલેટ બ્રાઉની એક સ્વાદિષ્ટ અને સરળ રેસીપી છે જે તમે ફરી ફરીથી બનાવશો.જ્યારે તમે ચોકલેટ બ્રાઉનીની ખાવાનું મન થાય ત્યારે તમારે ઘરે આ સરળ બ્રાઉની બનાવવી શકો છો અને તેનો સ્વાદ ખરેખર યમ્મી છે. બ્રાઉની વિવિધ પ્રકારના હોય છે. અથવા કેકી હોઈ શકે છે .. અને અહીં મેં ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ અને ન્યુટેલા સાથે બ્રાઉનીનો કેકી ફોર્મ બનાવ્યો છે. khushboo doshi -
-
-
ચોકલેટ ગ્લેજ કેક (Chocolate Glaze Cake Recipe In Gujarati)
#FDHappy friends ship day all my lovely cookpad friends 🥰આ રેસિપી નો વિડીયો જોવા માટે આ લીંક ઉપર ક્લિક કરો 👇https://youtu.be/CmBdFWzWPwU Bhavisha Manvar -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ચોકલેટ વોલનટ ફજ બોલ્સ.,(Chocolate Walnut fudge Balls Recipe In Gujarati)
#WALNUTચોકલેટ વોલનટ ફજ બોલ્સ. Jigisha mistry -
-
ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
#ફટાફટફટાફટ કોન્ટેસ્ટ માટે આ બેસ્ટ રેસિપી છે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ખરેખર ટેસ્ટ માં પણ એટલી જ બેસ્ટ છે. વરસાદ માં આ બ્રાઉની ખાવાની મજા પડી ગઈ. Sachi Sanket Naik -
-
-
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે. Arpita Shah -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
ઓરીઓ બિસ્કીટ કોને ના ભાવે??...વચ્ચે બહુ ભાવે એવું વેનીલા બટરક્રીમ અને સાથે ડાર્ક ચોકલેટ બિસ્કીટ નું સુપર કોમ્બીનેશન...મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ એટલા સારા બન્યા છે કે મારા son એ પૂછ્યું કે ખરેખર ઘરે જ બનાવ્યા છે ને??#GA4#week6#butter Palak Sheth -
ઓરીયો વોલનટ બ્રાઉની સિઝલર્ (Oreo walnut brownie sizzler recipe in Gujarati)
#GA4#week18#post_18#sizzler#cookpad_gu#cookpadindiaસિઝલિંગ બ્રાઉની, ભારતમાં એક ડેસર્ટ છે જે મુંબઈ અને કેરળના કાફે અને રેસ્ટોરાં દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે. તે ચોકલેટ બ્રાઉની છે જે ટોચ પર આઇસક્રીમની સ્કૂપ સાથે આઇસક્રીમ પર ઓગાળવામાં ચોકલેટ ઉદાર રેડવાની સાથે પીરસવામાં આવે છે. તે ગરમ સિઝલર પ્લેટો પર પીરસવામાં આવે છે જે તેના સિઝલિંગ હોટ ફોર્મમાં સીધા જ ખાઈ શકાય.સામાન્ય રીતે, આ ડેઝર્ટ તૈયાર કરવા માટે ચોકલેટ વોલનટ બ્રાઉની, વેનીલા આઇસક્રીમ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે.મેં આજે ઓરીઓ બિસ્કીટ માંથી બ્રાઉની બનાવી છે જે ખૂબ જ સોફ્ટ, ટેસ્ટી અને યમ્મી બની છે. Chandni Modi -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17
More Recipes
ટિપ્પણીઓ