રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી 2 - 2 ચમચી લઈ (ટામેટું, ફ્લાવર, ફણસી, કોબીજ, ડુંગળી, કોથમીર ની દાંડી) ને મરીનો ભુક્કો નાખીને બાફીને તેને મીક્સર માં પ્યુરી બનાવી લો અને તેમાં 2 ગ્લાસ પાણી નાખીને ઉકાળી લો. એટલે વેજીટેબલ સ્ટોક તૈયાર.. તેને બાજુમાં રાખો. *** મેં સૂપ માટે બનાવ્યો છે એટલે ગાળેલો નથી સ્ટોક.. નહિતર તેને
- 2
હવે ગેસ ચાલુ કરી એક પૅન માં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ,લીલાં મરચાં (ઝીણાં સમારેલા) ઉમેરીને સાંતળી લો.
- 3
ત્યારબાદ તેમાં ડુંગળી સમારેલી ઉમેરIને સાંતળી લો. હવે તેમાં ઝીણા સમારેલા ગાજર, કોબIજ, ફણસી નાખીને મીક્સ કરો.
- 4
ત્યારબાદ તેમાં મીઠું, વેજીટેબલ સ્ટોક, ગીન ચીલી સોસ, સોયા સોસ, નાખીને ઉકાળો.
- 5
હવે કોનેફ્લોર માં 2 ચમચી પાણી ઉમેરીને એની સ્લરી બનાવી લો.
- 6
અને ઉકળતા સુપમાં હલાવતા હલાવતા ઉમેરતા રહો. અને ધ્યાન રાખવું કે ગઠ્ઠા ના થઇ જાય. એટલે બરાબર હલાવતા રહો.
- 7
ત્યારબાદ 2 મિનિટ ગરમ થવા દો અને લીંબુનો રસ, કોથમીર,લીલી ડુંગળી નાખીને ગેસ બંધ કરી લો.
- 8
તૈયાર છે... રેસ્ટોરન્ટ સ્ટાઇલ.. હોટ n સોર સૂપ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ એન સોર સૂપ
#એનિવર્સરીહોટ ન એન સોર સૂપ સૌ નું મનપસંદ છે જયારે પણ હોટેલ માં જઇયે તો સૌ હોટ એન સોર સૂપ મનગાવતાં હોય છે ઠંડી માં કે વરસાદ ની સીઝન માં સારું લાગે છે Kalpana Parmar -
-
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
-
હોટ એન્ડ સોર વેજ. સૂપ (Hot N Sour Veg Soup Recipe In Gujarati)
#MSR#cookpadgujarati#cookpadindia#moonsoon specialવરસતાં વરસાદ માં હોટ એન્ડ સોર સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તે ટેસ્ટ માં તીખો અને ખાટો હોય છે.આ સૂપ ચાઈનીઝ છે.અને ઝડપ થી બની પણ જય છે. Alpa Pandya -
-
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
-
-
-
-
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujશિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડીમાં અલગ અલગ જાતના સૂપ પીવા બધાને બહુ ગમે છે.સૂપમાં અલગ અલગ જાતના વેજીટેબલ્સ ,લીલા મસાલા અને અલગ અલગ સોસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. સૂપ શરીરને ગરમાવટ પણ આપે છે તથા વેજીટેબલ્સ હોવાથી તે હેલ્ધી પણ છે. સૂપ પીવાથી ભૂખ પણ ખુલી જાય છે તેથી જ એપીટાઈઝર સ્ટાર્ટર તરીકે સૂપનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં હોટ એન્ડ સોર સૂપ બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#MBR3#week3#SJC#cookpadgujarati#cookpadindia#cookpad હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
વેજ હોટ & સ્યોર સૂપ(veg.hot & sour soup recipe in Gujarati)
ચોમાસાની મૌસમમાં આપણને કંઈક ગરમા-ગરમ અને સ્પાઈસી હોય તો ખુબ ભાવે એટલે જ આજ હું તમારા માટે એક ગરમાગરમ સુપ ની રેસિપી લઈને આવી છું વેજ હોટ અને સ્યોર સૂપ 😋 Bhavisha Manvar -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiહોટ & સાગર સુપ Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (4)