રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ મિનેકો બિસ્કીટ
  2. 2જીણા સમારેલા ટામેટા
  3. 1જીણું સમારેલું કેપ્સીકમ
  4. 1વાડકી જીની સમારેલી કોથમીર
  5. 1 ચમચીચાટ મસાલો
  6. અડધી ચમચી લીબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાડકા માં ટમેટા, કેપ્સીકમ, કોથમીર,ચાટ મસાલો અને લીંબુ નો રસ નાખી સલાડ તૈયાર કરો.

  2. 2

    એક ડિશ માં તમારી મનપસંદ રીતે બિસ્કીટ ને ગોઠવી તેના પર તૈયાર કરેલ સલાડ મૂકી તરત જ પીરસો. ચા સાથે માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes