રવા ઉતપમ

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#સાઉથ
Friends 

કયારેક એવું થાય કે રોજ રોજ શું બનાવવું..જે જલ્દી પણ બની જાય ને ટેસ્ટી પણ હોય તો ફિકર ના કરશો આજે હું એવી જ રેસિપી લઈને આવી છું..જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે...સાથે સાથે ઘરમાં જ મળી જાય તેવી સામગ્રી થી જ બની જશે.
આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..

રવા ઉત્તપમ

રવા ઉતપમ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સાઉથ
Friends 

કયારેક એવું થાય કે રોજ રોજ શું બનાવવું..જે જલ્દી પણ બની જાય ને ટેસ્ટી પણ હોય તો ફિકર ના કરશો આજે હું એવી જ રેસિપી લઈને આવી છું..જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે...સાથે સાથે ઘરમાં જ મળી જાય તેવી સામગ્રી થી જ બની જશે.
આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..

રવા ઉત્તપમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરવો
  2. પાણી જરૂર મુજબ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 1 કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  5. 1 કપ ગાજર જીણું સમારેલું
  6. 1 કપટમેટા જીણા સમારેલા
  7. 1ડુંગળી જીની સમારેલી
  8. 4 ચમચી કોથમીર
  9. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે રવા ને પાણી મા પલાડીશું...તમે છાસ માં પણ પલાળી શકો છો...લગભગ આપડે ૨૦મિનિટ જેટલું  પલાળાસુ..
    હવે બધા જ વેજિટેબલ ને  ધોઈ ને એક દમ જીણા સમારી લેશું...જેથી તે જલ્દી થી ચડી જાય..

  2. 2

    હવે  આપડે રવા ના બેટર માં મીઠું નાખી બરાબર મિક્સ કરી લેશું...રવા ને તમે જોશો કે તે એકદમ ફૂલી ગયો છે તો એનો મતલબ કે તે સારી રીતે પલળી ગયો છે...

  3. 3

    આપડું રવા નું બેટ્ટર તૈયાર છે...
    હવે આપડે તેમાં બધા વેજિટેબલ નાખીશું..
    સૌ પ્રથમ આપણે કેપ્સીકમ ઝીણું સમારેલું, ટમેટા જીણા સમારેલા, ગાજર જીણા સમારેલા.,ડુંગળી ઝીણી સમારેલી, કોથમીર આ બધું જ નાખી બરાબર મિક્સ કરી લેશું...

  4. 4

    હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરી લેશું તેમાં પાણી નો છટકાવ કરી કપડાં થી સાફ કરી તૈયાર કરેલ મિશ્રણ પાથરી નાના ઉત્પમ ઉતારી શું.. સાઈડ માં તેલ લગાવી બન્ને બાજુ ક્રિસ્પી થાય તેવા શેકી લેશું...

  5. 5

    હવે આપડે ચેક કરીએ આપડા ઉત્તપમ તૈયાર છે..તેને એક સર્વિગં પ્લેટ માં લઇ ટોપરા ની ચટણી ને ટોમેટો કેચઅપ સાથે સાથે સર્વ કરીશું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes