મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#KER
#cookpadindia
#cookpad_guj
#cookpad
અમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર છે અમદાવાદમાં અલગ અલગ જાતના વ્યંજન બને છે. તેમાં એક છે મસ્કાબન જે અલગ અલગ જાતના બને છે અને આ મસ્કા બન ગરમા ગરમ મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે . જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)

#KER
#cookpadindia
#cookpad_guj
#cookpad
અમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર છે અમદાવાદમાં અલગ અલગ જાતના વ્યંજન બને છે. તેમાં એક છે મસ્કાબન જે અલગ અલગ જાતના બને છે અને આ મસ્કા બન ગરમા ગરમ મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે . જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગમીઠા બન
  2. 2 ચમચીમિક્સ ફ્રુટ જામ
  3. 2 મોટા ચમચાપીગળેલું અમુલ બટર
  4. ગાર્નિશ માટે
  5. ચીઝ સેવ
  6. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી રેડી કરી લો. બન ને વચ્ચેથી કટ કરી લો.

  2. 2

    મસ્કાબન માટે એક બન લો. તેના બે પીસ કરો એક બન પર માખણ અને બીજા બન પર જામ લગાવો. એકની ઉપર બીજું બન મૂકી હળવા હાથે દબાવી લો.

  3. 3

    સર્વ કરવા માટે મસ્કા બન રેડી છે. તેની પર ભરપૂર માખણ લગાવો પછી તેની પર ચીઝ સેવ અને ચોકલેટ સીરપ એડ કરી ગાર્નીશ કરો.

  4. 4

    મસ્કાબન ટેસ્ટમાં ખૂબ જ યમ્મી લાગે છે. તેને ગરમા ગરમ મસાલેદાર ચા સાથે સર્વ કરો અને મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes