પીઝા પુરી

આ પીઝા પુરી ની રેસીપી ખૂબ જ સરળ છે..આને ચા સાથે ખાઈ શકાય અને બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે..આ રેસીપી માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે..
પીઝા પુરી
આ પીઝા પુરી ની રેસીપી ખૂબ જ સરળ છે..આને ચા સાથે ખાઈ શકાય અને બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે..આ રેસીપી માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા મેંદો લેવો...તેમાં મીઠું, ઓરેગાનો,ચીલી ફ્લેકેસ, અને તેલ ઉમેરી ને મિક્સ કરી લેવું બધું..
- 2
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને પરોઠા જેવો લોટ બાંધવો...લોટ બાંધી ને અડધો કલાક ઢાંકી ને રહેવા દેવો.
- 3
અડધો કલાક પછી લોટ માંથી મીડીયમ સાઈઝ ના લુવા કરી લેવા..અને તેમાં થી મોટી પુરી વણી લેવી..
- 4
પુરી વણાય જાય પછી તેમાં થી પીઝા ના શેપ માં કાપી લેવી...
- 5
પુરી પીઝા શેપ માં કપાય જાય પછી પુરી ને તેલ માં તળી લેવી...પુરી ને એક દમ ધીમા ગેસ પર ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તળવી... પીઝા પૂરી બની ને તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
પીઝા બધા ને બહુ જ ભાવે તેથી પીઝા ની અવનવી વાનગી બનાવી ને આપી એ તો બધાને ખૂબ ભાવે છે. તેથી મેં પીઝા કચોરી બનાવી છે.#MA Rajni Sanghavi -
પીઝા પુરી
#ડીનરફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે. asharamparia -
ભાખરીપીઝા
#હેલ્થીફૂડકૂક પેડ તરફ થી મળતી બધી કોન્ટેસ્ટ માં નવું શીખવા મળે છે આજે આ હેલ્થીફૂડ કોન્ટેસ્ટ માં મેં ભાખરી પિઝા બનાવી છે. જે ખૂબ જ જલ્દી બની જાય છે .આજે ચિલ્ડ્રન ડે માટે ખાસ બાળકો ની હેલ્થ માટે ખૂબ સારી ગણાય માટે મેં ભાખરી પિઝા બનાવ્યા છે,જે બાળકો નેલંચ બોક્સ માં પણ આપી શકાય છે.અને પ્રેમ થી ખાઈ પણ લે છે. Krishna Kholiya -
-
મકાઇ પીઝા વડા (Makai Pizza Vada Recipe In Gujarati)
#EB Week 9મકાઈ વડા માં પીઝા ટેસ્ટ અને પીઝા ની સામગ્રી લીધી છે. ખુબ સરસ બન્યાં છે. 👌👌👌👌ઓછી સામગ્રી મા બની જાય છે. Buddhadev Reena -
ભાખરી પીઝા
#RB4 આ પીઝા બાળકો ને ખૂબ જ ભાવે છે . અને મોટેરા ને પણ ખૂબ જ ભાવે છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પનીર ટિક્કા પેન પીઝા
#ડિનરપીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
બાઉલ પીઝા (Bowl Pizza Recipe in Gujarati)
#ફટાફટજો તમને અચાનક ભૂખ લાગી હોય તો નાસ્તા માટે આ રેસિપી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને જો બાળકો કે ઘરના કોઈ મેમ્બર પીઝા ની ફરમાઈશ કરે તો આ ઈન્સ્ટન્ટ પીઝા બનાવી ને આપી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
ડાયટ પીઝા(Diet Pizza recipe in Gujarati)
#NoOvenBaking #Pizza #NoOven #NoYeast #NoMaidaપીઝા નાની-મોટી દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે. પરંતુ પીઝા ખાવા થી weight gain થાય એ ડરથી થોડો કંટ્રોલ કરવું પડે છે. તો હવેથી કોઈ પણ ડર રાખ્યા વિના આ ડાયટ પીઝા બનાવો અને વેઇટ પણ કંટ્રોલ કરો. ચાલો જાણી લઈએ તેની રેસીપી... Nita Mavani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
મીની પુરી પીઝા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઆ એક ફ્લેટ ભેલ પુરી માં બનાવ્યુ છે ભેલ પુરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પુરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પુરી પીઝા. Doshi Khushboo -
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
#GA4#Week22# Sauce... પીઝા સોસ જ્યારે પણ આપને પીઝા બનાવી ત્યારે જરૂર વાપરીએ છીએ અને તેના થી સ્વાદ પણ ખૂબ જ સરસ સ્ટ્રીટ ફૂડ જેવો જ આવે તો એ સોસ ખૂબ જ સરળ રીતે આપણે ઘરે પણ બનાવી શકાય. Payal Patel -
કોઈન પીઝા પરાઠા (Coin Pizza Paratha recipe in Gujarati)
#AM4પીઝા આમ તો બધાને ભાવતી વાનગી છે. આ પીઝા પરાઠા ઓછી સામગ્રીમાં ઝટપટ બની જશે, અને સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. Buddhadev Reena -
પીઝા કચોરી
#GA4#Week3#CARROT#POST1#trend 1 તમે પીઝા અને કચોરી તો બહુ ખાધાં હશે પણ હું આજે પીઝા અને કચોરી નું નવું વર્ઝન લઇને આવી છું પીઝા કચોરી હા. હા પીઝા કચોરી વિચાર માં પડી ગયાં ને મેં પણ પહેલી વાર ટ્રાય કરી છે આ રેસીપી ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ લાગે છે Dimple 2011 -
પીઝા ફ્લેવર ખાખરા
#સુપરશેફ3મેં ખાખરાબનાવ્યા છે આ ખાખરાના મેં નાચોસ બનાવતા હોય એ એની સામગ્રી લીધી છે અને આ ખાવાથી તેમાં તમે જે સામગ્રી છે પિઝા ની પણ ઉમેરી છે .આ ખવામાં બહુ જ સરસ લાગશે. વરસાદના દિવસોમાં તો ચા કોફી સાથે પણ સારા લાગશે આના તમે ખાખરા પીઝા પણ બનાવી શકો છો ઉપર પિત્ઝા ની ટોપિંગ કરીને. Pinky Jain -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી અને પીઝા બાળકોને ખૂબ ભાવે છે.એટલે બાળકોને ખાવાની મજા આવે એવા મેં ફટાફટ મેગી પીઝા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો મેગી પીઝા ની રેસીપી હું અહીં શેર કરુ છું. Dimple prajapati -
પીઝા ઢોકળા ફ્રાય
મેં આ રેસિપીમાં નવું વર્ઝન કર્યું છે હું ઢોકળા બનાવતી હતી ત્યાં મને આઈડિયા આવ્યો કે ચાલને ઈડલી ફ્રાય ની બદલે ઢોકળ ફ્રાય બનાવું અને ફ્રાય બનાવી જ છે તો મેં પીઝા નો ટેસ્ટ આપી પીઝા ઢોકળા ફ્રાય બનાવી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબ જ સરસ બની છે તમે ઈડલી ફ્રાય ને પણ ભૂલી જશો તો તમે જરૂરથી આ પીઝા ઢોકળા ફ્રાય બનાવજો અને લાઈક કમેન્ટ પણ જરૂરથી કરશો#સુપરસેફ3#મોન્સૂન#વીક3 Jayna Rajdev -
મિની ખસ્તા પૂરી પીઝા (Mini Khasta Puri Recipe In Gujarati)
#trend1#week1આ રીતે બનાવેલા પીઝા નાના બચ્ચા ઓ ને ખુબ જ ગમે છે.અને નાસ્તા માં ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
મોનેકો બિસ્કિટ પીઝા (Monaco Biscuit Pizza Recipe In Gujarati)
પીઝા રોટલી ના ,ભાખરી ના ,પીઝા બેઝ વાળા પીઝા બનાવવા માં આવે છે .મેં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે . આ પીઝા ને બેક કરવા નથી પડતા .છોકરાઓ ને પીઝા ગમે એટલે આ પીઝા આપી એ તો તેઓ હોંશે હોંશે ખાય છે .પાર્ટી હોય તો આ પીઝા સર્વ કરી શકાય છે .#AsahiKaseiIndia Rekha Ramchandani -
ચીઝ ગાર્લિક હર્બ પાસ્તા (Cheese Garlic Herb Pasta Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસીપી છે. બાળકો ને ખુબ પસંદ આવશે. Disha Prashant Chavda -
થીન ક્રસ્ટ પેન પીઝા
પેન પીઝા જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો.#ડિનર Binita Pancholi -
તીખી બિસ્કિટ ભાખરી (Tikhi Biscuit Bhakhri Recipe In Gujarati)
સવાાના નાસ્તામાં ચા સાથે ભાખરી રાતના ડિનરમાં દૂધ સાથે ભાખરી ખાય શકાય છે . તીખી ભાખરી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
ચીઝ બસ્ટૅ પીઝા(Cheese burst pizza recipe in Gujarati)
આ સમયમાં જ્યારે આપણે ઘરનું ખાવાનું પસંદ કરવું જોઇએ ત્યારે સૌથી વધુ ક્રવીંગ થાય છે પીઝા ખાવા નું.. તો હમણાં બહાર જવાનું તો ઉચિત નથી એટલા માટે હું બહાર જેવા ચીઝ પીઝા ની રેસીપી આજે લઈને આવી છુ જેનો ટેસ્ટ તમે બહાર ચીઝ બસ્ટઁ પીઝા ખાધા હશે એવો જ લાગશે#સુપરશેફ2 Megha Desai -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Instant Pizza Sauce Recipe In Gujarati)
બહાર તી મળતા ખૂબ જ મોંઘા પીઝા સોસ લાવવાને બદલે આ સરળ ને સહેલાઈથ થી બનતો ઇન્સ્ટન્ટ પીઝા સોસ જરૂરથી બનાવો Mishty's Kitchen -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22આ પીઝા સોસ બે મહિના સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Richa Shahpatel
More Recipes
ટિપ્પણીઓ