રાંધવાની સૂચનાઓ
- 1
મૈદો,ચોખા,અળદ ના લોટ ને હુફાળા પાણીમા 3કલાક પલાળી ને બધુ બરોબર મિકસ કરી દો.
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી જીરા ના વઘાર કરી કાપેલી ડુગળી ને ગુલાબી શેકી લો.પછી બાફેલા બટાકા ને મેશ કરી મિકસ કરો.મીઠુ મરચુ,અમચૂર પાવડર ઉમેરી મિકસ કરો..પેન કેક ની સ્ટફીગ તૈયાર છે.
- 3
નાન સ્ટીક પેન ને તેલ થી ગ્રીસ કરી,મૈદા ના લોટ ના ખીરુ ને ચમચા વડે સ્પ્રેડ કરી ગોલાકાર પેન કેક બનાવો
- 4
બીચ મા સ્ટફીગ મુકી ને બન્ન્ને બાજૂ વારી રોલ કરી કિસ્પી થાય,પ્લેટ મા મુકી સંભાર,કોકોનટ ચટની અને સ્વીટ બટર મિલ્ક સાથે સર્વ કરો..તૈયાર છેમૈદા ની પેન કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ બ્રેડ પકોડા
#ડીનર લૉક ડાઉન રેસીપી.લેફટંઓવર ઘંઉ ની બ્રેડ અને વેજીટેવલ ના ઉપયોગ કરી ને ટેસ્ટી ,કિસ્પી, અને ભટપટ બની જતી મન ભાવતી રેસીપી છે.. Saroj Shah -
બટાકા -ટામેટા ની રસીલી શાક (Potato Tomato Shak Recipe in Gujarati)
ઢાબા પર કે રેલ્વે પ્લેટ પર બનતી રેગુલર શાક છે. ઓછા મસાલા ફિર ભી ગજબ ની ટેસ્ટી શાક શ્રમિકો અને યાત્રિયો ને ખાવા માટે આર્કષિત કરે છે . સાત્વિક,સ્વાદિષ્ટ, અને સોડમ વાલી કિફાયતી શાક એમની ભૂખ પણ સંતોષે છે. ત્રિકોળ આકાર ના પરાઠા અથવા ઘંઉ ના લોટ ની પૂરી થી મજા માળે છે,તો જોઈયે બટાકા ની રસીલી શાક બનાવાની રીત. Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
-
ભરેલા રીંગણ,બટાકા ડુંગળી નુ શાક (Stuffed Brinjal Potato Onion Shak Recipe In Gujarati)
#AM3#KS7 મે ડ્રાય અને ગ્રેવી વાલા બન્ને રીત થી ભરેલા શાક બનાયા છે ડ્રાય ભરેલા શાક 2દિવસ સુધી સારા રહે છે . ટિફીન,લંચ બાકસ ,પ્રવાસ મા લઈ જઈ શકાય છે અને ગ્રેવી વાલા શાક લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખઈ શકાય છે Saroj Shah -
-
..પનીર ક્રેકર્સ
આ રેસીપી નાસ્તા માટે, સરસ ,કિસ્પી ટેસ્ટી છે,નાના મોટા બધા ની મનપસંદ રેસીપી છે.. Saroj Shah -
-
-
ઈડલી અપ્પમ
#goldenapron2#Tamilnaduઅપ્પમ તમિલ નાડુ મા બનતી એક ફેમસ,પરમપરાગત વાનગી છે.તામિલનાડુ મા ચોખા,નારિયલ,કરી પત્તા ,અળદ દાળ ના બહુ ઉપયોગ થાય છે.. આ રેસીપી મા મલ્ટી ગ્રેઈન લોટ ની સાથે , તાજા ફેશ વેજી ટેબલ ના useકરયા છે..જેથી ..આ રેસીપી પ્રોટીન,ફાઈબર, વિટામીન થી ભરપુર છે.. Saroj Shah -
ભાત ના રસિયા મુઠિયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 લેફટ/ઓવર રાઈસ મા થી બનતી રેસીપી છે આ થ્રી ઈન વન રેસીપી કહી શકાય છે રાન્ધેલા ભાત મા ઘંઉ ના લોટ ,મસાલા ઓનિયન વેજીટેબલ નાખી ને મુઠિયા ને ઢોકળિયા મા સ્ટીમ કરી ને બનાવી શકાય છે ,મુઠિયા ને તળી ને અથવા સેલો ફ્રાય કરી ને બનાવાય છે અને આ મુઠિયા ને ગ્રેવી વાલા કરી ને "રસિયા મુઠિયા " પણ બનાવાય છે મે ત્રણો રીત બનાવી છે.્ Saroj Shah -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
# KS6#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1 ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે Saroj Shah -
કોદરી ની ખિચડી(Kodari Khichadi Recipe In Gujarati)
# સુપરશેફભારતીય ભોજન મા ખિચડી ની વિવિધતા જોવા મળે છે.ગુજરાત મા પણ ગુજરાતી ફેવરીટ વાનગી તરીકે પ્રખયાત છે. વિવિધ પ્રકાર ના ગ્રેઈન,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને બનાવાય છે. ખાવા મા પોષ્ટિક,સુપાચ્ચ હોય છે ,દરેક ઉમ્ર ના વ્યકિત ,બાલકો ખઈ શકે છે. જે ભાત ના ખાતા હોય એવા ડાયબિટિક વ્યકિત માટે પણ ઉપયોગી છે Saroj Shah -
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
-
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ#ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ#ટી ટાઈમ સ્નેકસ સમોસા તો પ્રાય:બધા બનાવે છે પરન્તુ ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ મા સમોસા મારી ફ્રેન્ડ. ભારતીબેન જે પટેલ ને ડેલી ગેટ કરુ છુ કારણ મારા બનાયા સમોસા એને બહુ ભાવે છે. હુ સમોસા ની સ્ટફીગ મા કાચા બટાકા કાપી ને વઘારી ને સ્ટફ કરુ છુ..સમોસા ની પડ ક્રિસ્પી હોય છે .ઠંડા થયા પછી પણ સોગી નથી થતા.. Saroj Shah -
ઢોસા વડા
દક્ષિળ ભારત મા પ્રચલિત ,ફેમસ અને પરમ્પરગત વાનગી મા ઢોસા એક વિશેષ વાનગી છે્. ઢોસા અનેક જીદી જુદી રીતે બનવવ મા આવે છે.. નારિયલ ચટણી અને સંભાર સાથે ઢોસા વડા ના રુપ મા બનાવયા છે.. સ્ટફ ઢોસા વડા ને યસ્ટફીગ ને ઢોસા ના પેસ્ટ /(ખીરુ) મા ડિપ કરી ને ડીપ ફાય કરી ને બનાયા છે.્ Saroj Shah -
ભાજી પરાઠા
#માસ્ટરક્લાસ મલ્ટીગ્રેઈન લોટ અને ચીલ ની ભાજી થી બના પરાઠા બ્રેક ફાસ્ટ,લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખાઈ શકો છો. ચીલ ની ભાજી ને બથુઆ ની ભાજી પણ કેહવાય છે. ઠંડી ના સીજન મા મળે છે.. Saroj Shah -
-
પાલક પરાઠા #ઈ બુક1#બ્રેક ફાસ્ટ રેસીપી
પાલક પરાઠા નાથૅ ઈન્ડિયન રેસીપી છે, ઠંડી ના સીજન મા સવારે બ્રેક ફાસ્ટ મા ગરમાગરમ નાસ્તા મા બનાવાય છે.શ Saroj Shah -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
પ્રેશરકુક વેજ પુલાવ#GA4#Week 19#pulav# કુક સ્નેપ્સ...sweta shah ની પુલાવ ની રેસીપી જોઈ,હુ પણ ઘણી વાર બનાવુ છુ કેમ કે ફટાફટ બની જાય છે ,વિવિધ શાક ભાજી ,સોયા ચંક્સ, મટર પુલાવ,શાહી પુલાવ,મસૂર પુલાવ અનેક જાત ના પુલાવ બનાઉ છુ.આજે મે લીલી તુવેર ના દાણા,કેપ્સીકમ,પનીર નાખી ને પુલાવ કુકર મા બનાવયા છે. Saroj Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેકસ રેસીપી કાન્ટેસ્ટભારતીય વ્યંજનો મા નાસ્તા ની શ્રૃખલા મા સમોસા ખુબજ પ્રચલિત,પરમ્પરા ગત વાનગી છે. આકાર અને મસાલા ની વિવિધતા ની સાથે ,બટાકા ની સાથે જુદી જુદી સ્ટફીગ કરીને બનાવા મા આવે છે Saroj Shah -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah -
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
કરવા ચોથ થાળી (Karva Chauth Thali Recipe In Gujarati)
#આજે કરવા ચૌથ છે ,ભારતીય પરમ્પરા મુજબ સૌભગ્યવતી મહિલાય પતિ ની દીર્ઘઆયુ અને સુખ ,સપંતિ માટે વ્રત રાખી ને ચન્દ્રમા ની પુજા કરી ને અન્ન જલ ગ્રહણ કરે છે .લસણ ડુગંળી વગર ના મનપસંદ શાક ખીર પૂરી મિષ્ઠાન પકવાન બનાવે છે.મે પણ વ્રત રાખી ને ખીર ,પૂરી ,કાજૂ,વટાણા ,બટાકા ના શાક, અને ખાજા બનાયા છે કરવા ચૌથ થાળી Saroj Shah -
વેજ અપ્પમ(vej appam recipe in Gujarati)
#goldenapron3#week25, appan#માઇઇબુક રેસીપીઅપ્પમ,દક્ષિળ ભારતીય વ્યંજન છે. ચોખા,અળદ દાળ થી બને છે ક્ષેત્રીય ખાન પાન ની વિવિધતા ના લીધે.અપ્પમ મા વેરી યેશન જોવા મળે છે . મે આ રેસીપી મા પોષ્ટિકતા અને સ્વાદ ની સાથે ઓછા ઓઈલ,વેજીટેબલ ના ઉપયોગ કરી ને અપ્પમ ને એક નવા સ્વાદ અને વેરીયેશન અને ક્રિચેશન કરી ને ફાઈબર ,પ્રોટીન, વિટામીન, કારબોહાઈડ્રેટ થી ભરપૂર બનાવીયુ છે. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10665928
ટિપ્પણીઓ