રાંધવાની સૂચનાઓ
- 1
૧...બધા લોટ ભેગા કરી મીઠુ,હુફાળાપાણી નાખી ને ખીરુ બનાવો અને ઢાકી ને ૧૦મીનીટ રેસ્ટ આપો..
- 2
પેન મા તેલ ગરમ કરી લીમડો, જીરા ના વઘાર કરી ડુગરી સાતળી,બાફી ને મેશ કરેલા બટાકા,મીઠુ,મરચુ,હલદી પાવડર નાખી મિકસ કરો.સ્ટફીગ તૈયાર છે..
- 3
નાન સ્ટીક તવા ઉપર ૧ચમચા ખીરુ પાથરી ને ચમચા ગોલ ફેરવી નેપુડા ની જેમપેન કેક બનાવો..
- 4
પેનકેક ના અર્ધા ભાગ પર સ્ટફીગ મુકી ને બીજા ગોલ અર્ધા ભાગ. થી વાળી દો. બધી બાજૂ દબાવી ને સીલ કરી દો.અને બન્ને બાજુ કિસ્પી ગુલાબી શેકી લો. હાફમૂન, ઘુઘરા જેવુ આકાર દિખાશે.
- 5
પેન થી નીચે ઉતારી સંભાર,અને ચટની સાથે સર્વ કરો..તો તૈયાર છે..ઘુઘરા ની આકાર ના હાફમૂન પેનકેક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઢોસા બૉલ્સ(dosa balls ઇન્ડિયા Gujarati)
# માઇઇબુક#goldanapron3#namkeen#સ્પાઈસી પોસ્ટ 4 સ્વાદ એકજ અને રુપ અનેક. ઢોસા અબ એક અવનવા રુપ રંગ સાથે.. બૉલ્સ ના રુપ મા... Saroj Shah -
-
ઢોસા અપ્પે
#goldenapron3#week 9#Dosaઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે.. Saroj Shah -
-
-
સ્ટફ બ્રેડ પકોડા
#ડીનર લૉક ડાઉન રેસીપી.લેફટંઓવર ઘંઉ ની બ્રેડ અને વેજીટેવલ ના ઉપયોગ કરી ને ટેસ્ટી ,કિસ્પી, અને ભટપટ બની જતી મન ભાવતી રેસીપી છે.. Saroj Shah -
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે Saroj Shah -
-
-
ગ્રીનચણા ગ્રેવી વિથ અળદ વડી
#ઇબુક૧ઉતર ભારત અને મધ્ય ભારત ના પ્રાદેશિક રેસીપી છે ,પ્રયાગ બનારસ,,રાયપુર,જબલપુર ની સ્પેશીયલ વિન્ટર સબ્જી છે, જન્યુવરી,ફેરવરી મા લીલા હરા ચણા પુષ્કર માત્રા મા મણે છે જેથી બુટ કી સબ્જી અને નિમોના તરીકે ઓળખાય છે.. ત્પા ના લોગો પોપટા, બૂટ ,હરી ચણા કહે છે Saroj Shah -
-
-
-
Bisi Bele bath(બીસી બેલે બાથ)
#goldenapron2# karnatak#રાઈસબીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે Saroj Shah -
કોદરી-દલિયા ખિચડી
#goldanaprn3# week14,khichdi#ડીનર લૉકડાઉન રેસીપી ભારત મા ખિચડી એક પ્રચલિત અને પરમ્પરાગત વાનગી છે જે દરેક પ્રદેશ મા અલગ અલગ રીતે બનાવવા મા આવે છે ગુજરાત મા ખિચડી ગુજરાતિયો ના પ્રિય ભોજન છે. ખિચડી ની આ રીત ડાયબિટિક ફેન્ડલી છે.. સાથે નાના મોટા બધા ને ભાવે. એવી પોષ્ટિક ખિચડી છે. Saroj Shah -
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
આલુ ટિક્કી (Aloo Tikki Recipe In Gujarati)
આલુ ટિકકી ભોપાલ,જબલપુર, મા મળતી સ્ટ્રીટ ફુડ છે. જેને દહીં અને ચટણી સાથે ચૉટ ના ફૉમ મા મળે છે .ઘરે પણ સરલતા થી બની જાય છે તો બધા ની મનપસંદ ટિકકી બનાવાની રીત જોઈયે Saroj Shah -
#લીલીપીળી વાનગી..મીની ઉત્પપા
ઓઈલ લેસ રેસીપી તો છે,સાથે હેલ્દી,ટેસ્ટી અને ભટપટ બની જાય છે.બ્રેકફાસ્ટ રેસીપી છે.બાલકો ના લંચ બાકસ મા આપી શકાય છે.. Saroj Shah -
-
-
-
મેથી મટર મલાઈ
#ઇબુક૧#રેસ્ટારેન્ટ# પ્રજાસતક દિન સ્પેશીયલ પંજાબી ક્યૂજન ની રેસ્ટારેન્ટ રેસીપી વિન્ટર ની લાજબાબ, ત્રિરંગી ૨૬જન્યુવરી નિમિતે.. પ્રસ્તુત કરુ છુ... Saroj Shah -
-
-
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10758939
ટિપ્પણીઓ