હોટ એન સોર સૂપ

#એનિવર્સરી
હોટ ન એન સોર સૂપ સૌ નું મનપસંદ છે જયારે પણ હોટેલ માં જઇયે તો સૌ હોટ એન સોર સૂપ મનગાવતાં હોય છે ઠંડી માં કે વરસાદ ની સીઝન માં સારું લાગે છે
હોટ એન સોર સૂપ
#એનિવર્સરી
હોટ ન એન સોર સૂપ સૌ નું મનપસંદ છે જયારે પણ હોટેલ માં જઇયે તો સૌ હોટ એન સોર સૂપ મનગાવતાં હોય છે ઠંડી માં કે વરસાદ ની સીઝન માં સારું લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનને ગરમ કરો એમાં તેલ નાખીને તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણ નાખીને એને ફુલ ગેસ પર સોતે કરી લેવા
- 2
ત્યાર બાદ એમાં ડુંગરી કેપ્સિકમ ને ગાજર નાખી એક મિનિટ માટે સોતે કરી લેવા મશરૂમ નાખીને વેજીટેબલ સ્ટોક નાખીને મિક્સ કરી લેવું
- 3
સોયા સોસ ચિલ્લી સોસ મીઠું નાખીને મિક્સ કરી લેવું એક ઉભરો આવે એટલે એમાં કોર્નફ્લોર ની સ્લરી નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લેવું..
- 4
છેલ્લે વિનેગર અને મરી પાવડર નાખીને ગેસ ની ફ્લેમ બંધ કરી ગરમ ગરમ બાવલ માં સર્વ કરી લીલી ડુંગરી થી ગાર્નીસ કરી સર્વ કરો.,,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
હોટ એન સોંર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
ચાઇનીઝ સૂપ સૌ ને પ્રિય હોય છે. ખાસ તો વરસતા વરસાદ અથવા મસ્ત ફુલગુલાબી ઠંડી ની સીઝન માં સૂપ પીવાની મજા વધુ આવે છે. Noopur Alok Vaishnav -
-
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
-
હોટ & સાવર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupમે આજે હોટ એન્ડ શાવર સૂપ બનાવ્યું છે જે મે હોટેલ માં મળતું હોય એ જ રીતે બનાવ્યું છે.એવો જ ટેસ્ટ આવે છે.તમે આવી રીતે બનાવશો તો હોટેલ મા જય ને સૂપ પીવા નું પણ ભૂલી જશો . Hemali Devang -
વેજ. હોટ એન્ડ સોર સૂપ(Veg. Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20 આ વેજ. હોટ ન સોર સૂપ ઠંડી માં આ સૂપ પીવાથી શરીર માં ગરમી આવે છે. વેજ. હોવાથી બાળકો માટે પણ ફાયદાકારક છે. સૂપ તરીકે બધા આ વેજ સૂપ પી શકે છે. Krishna Kholiya -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#MBR3#week3#SJC#cookpadgujarati#cookpadindia#cookpad હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
હોટ એન્ડ સોર વેજ. સૂપ (Hot N Sour Veg Soup Recipe In Gujarati)
#MSR#cookpadgujarati#cookpadindia#moonsoon specialવરસતાં વરસાદ માં હોટ એન્ડ સોર સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તે ટેસ્ટ માં તીખો અને ખાટો હોય છે.આ સૂપ ચાઈનીઝ છે.અને ઝડપ થી બની પણ જય છે. Alpa Pandya -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
વેજ હોટ & સ્યોર સૂપ(veg.hot & sour soup recipe in Gujarati)
ચોમાસાની મૌસમમાં આપણને કંઈક ગરમા-ગરમ અને સ્પાઈસી હોય તો ખુબ ભાવે એટલે જ આજ હું તમારા માટે એક ગરમાગરમ સુપ ની રેસિપી લઈને આવી છું વેજ હોટ અને સ્યોર સૂપ 😋 Tasty Food With Bhavisha -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJCસૂપ રેસીપીસશિયાળા માં ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું. Avani Parmar -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujશિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડીમાં અલગ અલગ જાતના સૂપ પીવા બધાને બહુ ગમે છે.સૂપમાં અલગ અલગ જાતના વેજીટેબલ્સ ,લીલા મસાલા અને અલગ અલગ સોસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. સૂપ શરીરને ગરમાવટ પણ આપે છે તથા વેજીટેબલ્સ હોવાથી તે હેલ્ધી પણ છે. સૂપ પીવાથી ભૂખ પણ ખુલી જાય છે તેથી જ એપીટાઈઝર સ્ટાર્ટર તરીકે સૂપનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં હોટ એન્ડ સોર સૂપ બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week11#સ્પ્રિંગ ઓનીઅન આ સૂપ આપડે શિયાળા ની ઋતુ માં લઈએ છે, ગરમ ગરમ સૂપ પીવાથી શરીર ને સારું લાગે છે,જેમાં બધા શાકભાજી આવતા હોવાથી પ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છેજનરલી ઘણા બધા જાત ના સૂપ આપણે મેરેજ પીધા હશે,પરંતુ આપણે શિયાળા માં ટોમેટો સૂપ પીએ છે,મેં આજે હોટ એન્ડ સોંર સૂપ બનાવ્યો છે, આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week10આ સૂપ ટેસ્ટ મા થોડુ સ્પાઈસી હોય છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે જે ઠંડી ૠતુ મા પીવા ની વઘારે મજા આવે છે જેથી ઠંડી મા અમારા ધર મા બને છે આ સૂપ અમારા ધર મા જે ટેસ્ટ પસંદ છે તે મુજબ બનાવ્યુ છે. parita ganatra -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
-
મંચાઉ સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2અહી હું આ સૂપ ૨ ટિપ્સ સાથે શેર કરું છું. મનચાઉં સૂપ નાના મોટા બધા ને ખૂબ જ ગમે છે. ખાસ કરી ને શિયાળા માં. મનચાઉં સૂપ એકદમ mild હોય છે જે હોટ ન સૌર સૂપ કરતા એક દમ જુદું છે. Komal Doshi -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)
સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે. Payal Prit Naik -
હોટ એન્ડ સાવર સૂપ
#એનિવર્સરી#વિક1#વેલકમડ્રીંક#લવહોટ એન્ડ સાવર સૂપ સ્વાદ મા ચટાકેદાર હોય છે વળી બનાવવા મા પણ સરળ છેઆજકાલ પ્રસંગો મા વેલકમ ડ્રીંક માંટે પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
હૉટ એન્ડ સૉર સૂપ (Hot And Sour Soup Recipe In Gujarati)
#GA4#Week10અહીં હું હોટ એન્ડ સોર સૂપ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની મોસમમાં આ બધા હોટ સૂપ પીવાની મજા કંઈક ઔર હોય છે તમે અલગ અલગ જાતના સૂપ બનાવીને પી શકો છો Tasty Food With Bhavisha -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
More Recipes
ટિપ્પણીઓ