સુખડી

Mita Mer @Mita_Mer
સુખડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લઇ તેમાં ઘી ને ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થઇ ગયા અને તેમાં ઘઉંનો લોટ નાખીને શેકવાનો છે
- 2
ઘઉંના લોટને ત્યાં સુધી શકવાનો છે જ્યાં સુધી તેનો રંગ બદલાઈ ના જાય. ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ નાખો અને ગોળ નાખી ગેસ બંધ કરી. સરસ રીતે ગોળ ને ઘઉં ના લોટ સાથે મિક્સ કરી દો.
- 3
હવે એક ડિશને ઘી વડે ગ્રીસ કરી તેમા બનાવેલી સુખડી પાથરી દો. ત્યારબાદ તેના પર ટોપરાનું છીણ પાથરો. ત્યારબાદ તેના કાપા પાડી લો.
- 4
તૈયાર છે સુખડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકોનટ લાડુ
#ઇબુક#Day3તમે પણ બનાવો કોકોનટ લાડુ જે ખૂબ જ ટેસ્ટી છે અને દિવાળીના નાસ્તામાં ખૂબ જ ફટાફટ બની જાય છે Mita Mer -
-
સુખડી
#ઇબુક#day24આજે હું ઓવેન માં સુખડી કેમ બનાવી એની રેસિપી લાવી છુ જે ખુબ જ સરસ બને છે. Suhani Gatha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત. Komal Khatwani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4સુખડી એ એવી વાનગી છે જે પ્રસાદી માં પણ વપરાય છે અને નાના- મોટા બધા ની મનપસંદ હોય છે.તે બનાવવા માં પણ સરળ અને ઝડપી છે. Ruchi Kothari -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend#Week - 4 મેં સુખડી બનાવી છે જે સુખડી માં મેં ગુંદર ,સુંઠ અને ગંઠોડાનો તેમજ દેશી ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થાય છે જેથી કરીને મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. Ankita Solanki -
ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)
#ff1નોન ફ્રાઇડ ફરાળીનોન ફ્રાઇડ જૈન સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી સુખડી બનાવીશ .મિત્રો, વ્રત અને ઉપવાસની સીઝન શરૂ છે. તો આ સીઝનમાં દરેક ઘરોમાં અવનવી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આવા સમયે રાજગરાની સુખડી શી રીતે ભુલાય? આ સુખડી હેલ્ધી તો છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. આજે હું થોડી અલગ રીતથી સુખડી બનાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ રાજગરાની સુખડી. Juliben Dave -
કોકોનટ નાનખટાઈ
#ઇબુક#Day1તમે પણ બનાવવા કોકોનટ નાન ખટાઇ કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકને તે અતિ પ્રિય છે અને નાસ્તામાં પણ લઈ શકાય છે Mita Mer -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે Megha Mehta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021સુખડી પ્રસાદ માં અને એમનેમ પણ બનાવાય છે. મારે ઘરે બધાને સુખડી ખુબ જ ભાવે. Richa Shahpatel -
-
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
સુખડી
#મીઠાઈસુખડી ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતું એક મિષ્ટાન છે. તેમાં ગોળ અને ઘીની સારી માત્રા હોવાથી વધારે પૌષ્ટિક છે. સુખડી એ ગુજરાત ના લોકો દ્વારા બનાવામાં આવતી મિઠાઈ છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઓછા સમયમાં બને છે. મેં અહીં ઘઉંના લોટને પહેલા શેકીને સુખડી બનાવી છે જેથી સુખડી કર કરી બને છે. આ મે મારી નાની પાસે શીખેલી રેસિપી છે. Anjali Kataria Paradva -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
સુખડી (Sukhdi recipe in gujarati)
#સાતમગમે તે નવું નવું બનાવીએ, આપણી દેશી વાનગી સુખડી તો બનેજ સાતમ માં.... Avanee Mashru -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4#પ્રસાદસુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે.મેં સુખડી નવરાત્રી મા માતાજી ને પ્રસાદ મા મૂકવા માટે બનાવી છે. Chhatbarshweta -
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી એ ગુજરાતી ઓ ની ટ્રેડીસ્નલ વાનગી છે. મહુડી જૈન મંદિર માં સુખડી નો પ્રસાદ નો ખૂબ જ મહિમા છે. Chhaya Panchal -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગોડ ની સુખડી. આ સુખડી ગોળ, ઘી અને ઘઉંના લોટ ની બનતી હોવાથી ખુબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. શિયાળામાં આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે સુખડી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week15 Nayana Pandya -
ગુજરાતી ની પ્રિય સુખડી
#goldenapron3#week -4ગોલ્ડનએપ્રોન ના આ વિક માં ઘી થી બનતી ગુજરાતી ઓની પ્રિય એવી સુખડી બનાવી છે જે ખુબજ હેલ્દી અને ગુણકારી પણ છે ... Kalpana Parmar -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસુખડીઆજે સંકષ્ટ ચતુર્થી છે ... રાતે ચંદ્ર દર્શન કરી જમવાનું.... & ગણપતિ બાપા ને ધરાવવા આજે સુખડી બનાવી.... માત્ર પ્રભુ ને ધરાવવા જેટલી જ... Ketki Dave -
ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતશીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી ને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ઘઉંના લોટમાંથી બનાવી છે. સુખડી જાડા લોટમાંથી પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુખડી લોકો પ્રેમથી ખાય છે અને બનાવે છે. આ વાનગી ઝડપથી બની જાય છે. Parul Patel -
સુખડી
#VN#ગુજરાતીમહુડીના પ્રસાદ તરીકે સુખડી પ્રખ્યાત છે... અને મારાં ઘરમાં આ બધાંને બહું ભાવે છે..આ એક ગુજરાતી સ્વીટ છે જે ગરમા ગરમ કે ઠંડી બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
સુખડી (sukhdi recipe in Gujarati)
#ટ્રેડિંગ#પોસ્ટ૧સુખડી ખુબ ઓછા ઘટકો માં બની જઈ છે. અને બાળકો ને અને વડીલ બંને ને ખુબ જ ભાવે છે. તમે પણ ઘરે જરૂર બનાવો Uma Buch -
ગ્રીન ચના સુખડી
#કઠોળફ્રેન્ડ્સ, ગુણોથી ભરપૂર એવા કઠોળમાં સૂકા લીલા ચણા પણ મહત્વનું સ્થાન ધરાવે છે . વિટામિન એ અને સી થી ભરપૂર એવા લીલા ચણા માં ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. મેં સૂકા લીલા ચણાની સુખડી બનાવી છે. આમ પણ સુખડી બધાને ભાવતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ સુખડી ની ઘરમાં ડિમાન્ડ વધી જાય છે ત્યારે આવી હેલ્ધી સુખડી પણ બનાવી શકાય. asharamparia -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10748005
ટિપ્પણીઓ