મિક્સ કઠોળ ના રગડા પેટીસ (Mix Grains Ragda Petties in Gujarati)

Thakker Aarti
Thakker Aarti @cook_19906780
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ કલાક+૪૫મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ કપમિક્સ કઠોળ (મગ, મઠ, કાળા ચણા, ચોળી, કબૂલી ચણા,રાજમાં સૂકા,વટાણાને ૫-૬કલાક)
  2. ૩ નંગ બટાકા
  3. ૧ ચમચી પલાળેલા ચોખા ના પૌંઆ
  4. ૨ ચમચી હળદળ
  5. ૧ ચમચી ધાણાજીરું
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. ૧ ચમચી હિંગ
  8. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  9. જરૂર મુજબપાણી
  10. જરૂર મુજબતેલ તળવા માટે
  11. જરૂર મુજબલીંબુ નો રસ
  12. જરૂર મુજબખજૂર આમલીની ચટણી
  13. જરૂર મુજબલીલી ચટણી
  14. જરૂર મુજબબારીક સમારેલી કોથમીર
  15. બારીક સમારેલ ડુંગળી
  16. બારીક સમારેલ ટામેટા
  17. દાડમ
  18. જરૂર મુજબજીની સેવ
  19. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૬ કલાક+૪૫મિનિટ
  1. 1

    એક કૂકર માં પલાળેલા કઠોળ ને મીઠું, હળદળ નાંખી બાફી લો. એક પેન માં તેલ મૂકી તેમાં બાફેલાં કઠોળ માં પાણી ઉમેરી અને બધોજ મસાલો નાખી ઉકળવા દો.

  2. 2

    બાફેલા બટાકા માં પૌંઆ અને મસાલો નાખી માધ્યમ કદ ની પેટીસ બનાવો મનગમતો આકાર આપી શકાય તેને એક પેન માં તેલ મૂકી ઘીમાં તાપે તળી લો.

  3. 3

    પીરસતી વખતે એક બાઉલ માં પેટીસ મૂકી ઉપર રગડો ટામેટા ડુંગળી લાલ અને લીલી ચટણી સેવ દાડમ નાંખી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

Similar Recipes