મિક્સ  કઠોળ કબાબ

Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
Bhavnagar

મિક્સ  કઠોળ કબાબ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેેલા મિક્સ કઠોળ
  2. 1/3 કપબ્રેડ નો ભૂકો(bread crums)
  3. 1/4 કપલીલી પેસ્ટ(તાજી ડુંગળી,કોથમરી,આદું,લીબુ રસ ની મિક્સર માં પાણી નાખી ને પીસી લ્યો)
  4. 1 ચમચી લાલ મરચું પાવડર
  5. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. નમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા કઠોળ,બ્રેડ કરૂમસ,બધા મસાલા, લિલી ચટણી મિક્સ કરો

  2. 2

    હવે તેમાં થી કબાબ બનાવો

  3. 3

    કબાબ ને નોન સ્ટિક તવા પર રોસ્ટેડ કરી લ્યો

  4. 4

    ત્યાર છે કબાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes