મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

#GA4
#Week11
ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6.

મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)

#GA4
#Week11
ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપફણગાવેલા મિક્સ કઠોળ
  2. 1/2 કપબટાકા
  3. 1ટમેટું
  4. 1લીલું મરચું
  5. 1 ચમચીઆદુ,મરચાની પેસ્ટ
  6. 1 ચમચીલશન ની ચટણી
  7. સ્વાદ મુજબ મીઠું,ખાંડ,ધાણાજીરું,મરચું
  8. વઘારમાટે:-
  9. તેલ,રાઈ,જીરું,હિંગ,લવિંગ,તજ,

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    કઠોળ ને રાતે પલાળી લો.

  2. 2

    ત્યારબાદ એને ડારેક્ટ કે બાફીને રેડી કરી લો.પછી તેલ ગરમ થાય એટલે વઘાર કરી ને લશન નીપેસ્ટ નાખો.

  3. 3

    પછી એમાં કઠોળ નાખી ઉપર થી ટમેટું નાખી ને થોડીવાર રેવા દો.

  4. 4

    બધો મસાલો એડ કરી ને કુક થાય એટલે એને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes