રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં લોટ ઉમેરો એમાં મીઠું, તેલ ઉમેરી પાણી થી પરોઠાં નો લોટ બાંધી લો. તેને ૧૦ મિનિટ પલળવા દો.૧૦ મિનિટ પછી લોટ ને કેળવી લુવો લઈ પરોઠું વણી લો.
- 2
હવે તેના પર ઘી લગાવી મરચું ભભરાવી ચોપડી દો. તેનો રોલ વાળો. તેને ગોળ ગોળ વાળી લુવો બનાવી પાછું વણી લો.
- 3
તેને ગરમ લોઢી માં શેકો. ઉપર નીચે બંને બાજુ તેલ લગાવી બરાબર શેકી લો. શેકાઈ જાય એટલે તેને ડીશ માં લઇ ચા સાથે કે દહી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડોરા કેક
આમ તો ડોરા કેક મૈં દા ન લોટ ના બને છે પણ મે એને હેલ્ધી બનવા માટે ઘઉ ના લોટ માં થી બનાવિયા છે . આ કેક છોકરા ઓ ને ખુબ પસંદ હોય છે કેમ કે એમના મનગમતા કાર્ટૂન કેરેક્ટર આ ખાતા હોય છે એટલે એમ ને પણ એ ખાવું હોય છે . પણ એમની હેલ્થ ને ધ્યાન માં રાખી ને મે આ કેક ને હેલ્ધી બનવા ની કોશિશ કરી છે.#બર્થડે Sapna Kotak Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11126637
ટિપ્પણીઓ