બિગ નાચોસ

બિગ નાચોસ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાચ થી ૬ કલાક રાજમાં પલળી જાય પછી રાજમાને કુકરમા ચારથી પાંચ વિસલ કરીને બાફી લેવા. કૂકર ઠંડું થઈ જાય પછી ખોલી લેવું.અને રાજમા ચડી ગયા છે કે નહિ તે ચેક કરી લેવું. ગેસ ઉપર એક પેન મૂકીને
તેમાં તેલ મૂકીને તેમાં અજમો મૂકીને, તેમાં એક બારીક ટમેટુ સમારીને એડ કરો. અને પછી ટામેટા જરા ચડી જાય એટલે તેમાં
રાજમાં હાથેથી દબાવી ને એડ કરી દેવા.
તેમાં હળદર ધાણાજીરૂ મરચું મીઠું અને કોથમીર એડ કરી બરાબર હલાવી લેવું. - 2
પહેલા એક પ્લેટ લઈને તેની વચ્ચેના ભાગમાં તૈયાર કરેલા રાજમાં મુકવા. અને તેના ઉપર મરચાની લાલ મરચાની પેસ્ટ વાળો સોસ ઉપર લગાવો.અને તેના ઉપર સમારેલા ટમેટા બરાબર એડ કરી દેવા. તેના ઉપર બારીક સમારેલી કાકડી બરાબર મૂકવી.
- 3
કાકડી ઉપર બરાબર મેયોનીઝ લગાવી દેવું અને પછી તેના ઉપર બારીક ખમણેલી કોબી સ્પ્રેડ કરી દેવી.
- 4
કોબી સ્પ્રેડ કરીને તેના ઉપર ચાટ મસાલો sprinkle કરવું.અને પછી તેના ઉપર બે cube ચીઝ કોબી ઉપર sprinkle કરવું.
- 5
ચીઝ ખમણી ને ઉપર તીખો લાલ સોસ અને ઉપર ટમેટા થી ડેકોરેશન કરવું. અને પછી છેલ્લે તૈયાર કરેલા રાજમા ની આજુબાજુ ટાકોઝ ની પુરી ફરતી ગોઠવવી. અને ફરિવાર ચીઝ પૂરી ઉપર અને નાચોઝ ઉપર બરાબર ખમણવુ.
- 6
નાચોઝ પુરી લઈને, પુરી ની સાથે રાજમાં અને તૈયાર કરેલું મેયોનીઝ અને ચીઝ વાળું ટેસ્ટી મિશ્રણ પૂરી ઉપર લઈને ખાવાના ઉપયોગમાં લેવૂ. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી નાચોસ (Cheesy Nachos Recipe In Gujarati)
#supersબાળકોને ભાવતું અને મનગમતુ ચીઝી નાચોસ જે ફટાફટ તૈયાર થઇ જાય છે. Hemaxi Patel -
સ્પીનચ નાચોસ
આજના જમાનામાં બાળકોને નાચોસ ભાવતા હોય છે. પણ પાલકની ભાજી ભાવતી નથી હોતી.પાલકની ભાજીખૂબ જ પૌષ્ટિક ગણાય છે પણ એ બાળકોને ભાવતી નથી એટલે આજે મેં પાલકની ભાજી ઉમેરીને નાચોસ બનાવ્યા છે.#RB4 Vibha Mahendra Champaneri -
પનીર નાચોસ સલાડ
હું પનીર માંથી બનતું એક ખુબજ હેલ્થી સલાડ લઈને આવી છું.અપડે પનીર માંથી બનાવેલી વિવિધ વાનગી તો ખાતાજ હોઈએ છીએ પણ પનીર માંથી બનતું સલાડ બહુ નથી ખાતા હોતા. આ એક ખુબજ સહેલી વાનગી છે. જે ખુબજ ઓછા સમય માં બની જાય છે.અને ઓઇલ ફ્રી સલાડ છે. અને સ્વાદ માં પણ બહું જ સરસ લાગે છે. જે લોકો ખાસ ડાયેટિંગ કરતા હોય એમના માટે ખુબજ ઉપયોગી છે.#પનીર Sneha Shah -
દેશી નાચોસ
#લેફ્ટઓવેર પડવાળી રોટલી માંથી આજે બનાવીએ દેશી રોટી નાચોસ .મિત્રો આમતો નાચોસ એ મકાઈ ના લોટ માંથી બનતી વિદેશી વાનગી છે પણ જ્યારે ઘરમાંથીજ પડેલ સામગ્રી માંથી બનાવીને ખાવું હોય તો??ચાલો જોઈએ રીત. Naina Bhojak -
ટોમેટો બેસીલ પાસ્તા(Tomato basil pasta recipe in Gujarati) (Jain)
#prc#પાસ્તા#ટોમેટો#basil#ઇટાલિયન#cookpadIndia#COOKPADGUJRATI પાસ્તા એ મૂળ ઈટાલિયન વાનગી છે જે જુદા જુદા આકારમાં મળે છે. એનો પોતાનો કોઇ વિશિષ્ટ સ્વાદ હોતો નથી આથી તેને જુદી જુદી ફ્લેવર સાથે મિક્સ કરીને તેમાંથી જુદી જુદી ફ્લેવરના બનાવી શકાય છે. તે જુદા જુદા પ્રકારના સોસ સાથે તૈયાર કરી શકાય છે. જેમકે, રેડ સોસ્, વ્હાઇટ સોસ, પિંક સોસ, ગ્રીન સોસ વગેરે..... મેં અહીં ટોમેટો અને બેસીલ ફ્લેવરના પાસ્તા તૈયાર કર્યા છે. Shweta Shah -
પિન વ્હીલ સેન્ડવિચ (Pinwheel Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich.#post.1.રેસીપી નંબર 76.સેન્ડવીચ એવી આઇટમ છે કે છે દરેકને પસંદ હોય છે .અને એમાં વેરાઈટી પણ પસંદ હોય છે. એટલે આજે pinwheel સેન્ડવીચ બનાવી છે .જે દરેક પસંદ કરે છે. Jyoti Shah -
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
નાચોસ વિથ મેક્સિકન ડીપ
#goldenapron3આજે મેં મેકક્સિકન નાચોસ ને ટાકોઝ બનાવ્યા છે તે લગભગ ઘણા લોકો એ ખાધા પણ હશે જ મેં તેમાં થોડો ફ્યુઝન રીત મૂકી છે ને ઘણા લોકોને પસન્દ પણ છે સાથે ડીપ પણ છે તો આજે ચિઝી ટાકોઝ ને નાચોસ બનાવ્યા છે Usha Bhatt -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
ચોખાનાં લોટની થાલીપીઠ (Rice Flour Thalipeeth Recipe In Gujarati)
#ભાત ની વાનગીપારંપરિક મહારાષ્ટ્રીયન વાનગી થાલીપીઠનું અત્યારની કોન્ટેસ્ટ માટેનું રૂપાંતરણ.થાલીપીઠ એ પૂરાં મહારાષ્ટ્રમાં ટેસ્ટથી ખવાતી વાનગી છે. થાલીપીઠ એ મિક્સ ધાન્યોનાં લોટ, મસાલાઓ અને શાકભાજીના બહોળા વપરાશથી બનતો એકદમ હેલ્ધી ખોરાક છે.મેં આ પારંપરિક રીતમાં ફેરફાર કરી તેને કોન્ટેસ્ટની રેસિપીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. અને સાથે થોડો ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે.મને વિશ્વાસ છે કે આપ સૌ પસંદ કરશો જ. Pradip Nagadia -
-
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah -
-
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
-
-
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
#AsahiKaseiIndia મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે. Asmita Rupani -
થેપલા નાચોસ(Thepla nachos recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧થેપલા ગુજરાત ની સૌથી પ્રખ્યાત વાનગી છે. જે સવારે નાસ્તા થી લઈ ને બહાર જતી વખતે પણ સાથે લઈ જવામાં આવે છે. અહી આ સરસ મજા ના ગુજરાતી થેપલા માંથી વિદેશી મેક્સિકન નાચોસ બનાવ્યા છે. બાળકો ની સાથે મોટા લોકો ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich#trendઆ સેન્ડવીચ મેં પણ પહેલી જ વાર બનાવી છે. બહુ જ સરસ ટેસ્ટ છે. અને ગ્રીન ચટણી પણ થોડી અલગ બનાવી છે. જેને મેં બટર માં મિક્સ કરી બ્રેડ પર લગાવી છે. જરુર થી એક વાર ટ્રાય કરજો. Panky Desai -
મીની પુરી પીઝા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઆ એક ફ્લેટ ભેલ પુરી માં બનાવ્યુ છે ભેલ પુરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પુરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પુરી પીઝા. Doshi Khushboo -
બોમ્બે સ્ટાઇલ જંગલી સેન્ડવીચ (Jungli Sandwich Recipe In Gujarati)
જંગલી સેન્ડવિચ એ મુંબઈની પ્રખ્યાત નાસ્તાની રેસીપી છે. તે એક પ્રકારનું ક્લબ સેન્ડવિચ છે જેમાં શાકભાજી, ચીઝ અને ફ્લેવર્સ ઘણાં બધાં વધારે છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#NSD Nidhi Sanghvi -
અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati)
અમેરિકન ચોપ્સી એ ચાઇનીઝ વાનગી છે...જે સુપ ની જેમ ટેસ્ટ માં લાગે છે. મગ ને લીધે ટેસ્ટ ખૂબ સરસ લાગે છે... Pinky Jesani -
ઈન્ડો મેક્સિકન નાચોસ ચાટ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક.ગુજરાત મા ચાટ ખૂબ જ ખવાય છે.જેમકે દહીં પુરી, દીલ્હી ચાટ, ટીકી ચાટ, વગેરે વગેરે.અને આ ચાટ ગમે ત્યારે ખાઈ શકાય છે.નાના થી લઈને મોટા સુધી કોઈ પણ હોય ચાટ ખૂબ જ આનંદ થી ખાય છે તો આજે મેં ફયુઝનવીક માટે મેક્સિકન નાચોસ ચીપ્સ ની ચાટ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)
બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે.. Meghna Sadekar -
નાચોસ પાનીની બાસ્કેટ વીથ સાલ્સા સૉસ
#જૈનફ્રેન્ડસ,જનરલી ટ્રાએંન્ગલ સેઇપ ના નાચોસ સાલ્સા સોસ સાથે સર્વ કરવાં માં આવે છે અને પાનીની સેન્ડવીચ સર્વ કરવામાં આવે છે. મેં આ બંને રેસીપી ને કમ્બાઇન્ડ કરીને એક નવી રેસીપી બનાવી છે.જે મોટા -નાના બઘાં ને ચોકકસ ભાવશે. asharamparia -
-
રાજમાં (Rajma Recipe in Gujarati)
#GA4#Week 21#રાજમાં(kidney beans)#post 4Recipe 177.રાજમા પ્રોટીનથી ભરપૂર એક કઠોળ છે અને મેક્સિકન આઇટમમાં વધારે પ્રમાણમાં વપરાય છે આજે મેં રાજમાં પરોઠા સાથે બનાવ્યા છે એટલે કે રાજમાનું શાક અને પરોઠા સરસ લાગે છે. Jyoti Shah -
મેગી ગારલીક ચિઝી બ્રેડ
આજે હું ફાસ્ટ ફૂડ માટે ની એક નવીન વાનગી લઈને આવી છું. જે ખુબજ ફટાફટ બની જાય છે.ને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે છે.અને બાળકો ને તો બહુજ મજા આવી જશે.કારણકે આમાં ચીઝ તેમજ બાળકોની પ્રિય મેગી છે.#ફાસ્ટફૂડ Sneha Shah -
લેફટઓવર રોટલી ના નૂડલ્સ
#RB11#week11આ વાનગી ને મેં ચાઇનીઝ touch આપ્યો છે.ઘર માં બપોર ની રોટલી લગભગ વધતી હોય અને રાત્રેકોઈ ખાવા તૈયાર ના હોય તો એ પરિસ્થિતિ માં આવા રોટલીના ચાઇનીઝ નૂડલ્સ બનાવી દઈએ તો પાંચ મિનિટના ડિશ સાફ થઈ જાય એટલા ટેસ્ટી થાય છે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (2)