એન્ચીલાડાસ

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલા રાજમા
  2. 1/2 કપબાફેલા મકાઈ દાણા
  3. 3-4ટામેટા
  4. 3-4કળી લસણ
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચીલાલ મરચું પાવડર
  7. 1 ચમચીટામેટા કેચપ
  8. 11/2 કપચીઝ
  9. 5-6ટોટીયા
  10. 1 ચમચીઓરેગાનો
  11. 1 ચમચીકાંદા નો પાવડર
  12. 1 ચમચીમેંદો
  13. 2કાંદા ઝીણા કાપેલા
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 1/2 કપકેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા, લસણ ની પ્યુરી બનાવો. પેન માં તેલ, લાલ મરચું, ટામેટા કેચપ નાંખી હલાવી પ્યુરી, મીઠું,ઓરેગાનો નાંખી હલાવો.મેંદો નાંખી થોડું પાણી નાંખી ઘટ્ટ થવા દો.સોસ જેવુ બનાવવું

  2. 2

    પેન માં તેલ મુકી કાંદા પારદર્શક થવા દો તેમા રાજમા નાંખી મકાઈ દાણા નાંખી ચીઝ નાંખી, લાલ મરચું, ઓરેગાનો, કાંદા પાવડર,કેપ્સીકમ નાંખી હલાવી લો

  3. 3

    ટોટીયા પર સોસ લગાવી રાજમા નુ મિક્ષણ મુકી રોલ વાળી લો.ગ્રીસ કરેલી ટીન મા ટોટીયા મુકી સોસ પાથરી ચીઝ છીણવું.250°©પર 10મીનીટ બેકિંગ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ (2)

Similar Recipes