રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને અધકચરા વાટી લો.
- 2
એક તાવડી માં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો. એમાં વટાણા નાખો, ધીમા તાપે સેકો, મીઠુ અને સાકર નાખો. 2 મિનિટ સેકો, ગેસ બંદ કરી ઠંડુ થયા બાદ કોથમીર અને નારિયેળ નાખી મિક્સ કરો. સમારેલું ડ્રાય ફ્રુટ નાખો.
- 3
પલાળેલી અડદ ની દાળ નું પાણી કાઢી લો. મીઠુ નાખી ને પાણી નાખ્યા વગર દાળ વાટી લો. વાટેલી દાળ ને એક વાડકા માં કાઢી એમાં વાટેલા આદુ મરચા નાખી ખુબ ફીણો.
- 4
એક તાવડી માં તેલ ગરમ કરવા મુકો.
- 5
એક પ્લાસ્ટિક નો ટુકડો લો. ભીનો હાથ તેના ઉપર ફેરવો. એની ઉપર એક મોટો ચમચો ભરીને વાટેલી દાળ મુકો. ભીના હાથે થી દાળ ને ફેલાવી ચપટું ગોળ કરો.
- 6
ચપટા ગોળાકાર ઉપર એક તરફ સ્ટફિન્ગ મુકો. પ્લાસ્ટિક ઉપાડી ને વાળી લો અને ગુજીયા નો શેપ આપો. મધ્યમ તાપે સોનેરી રંગ ના તળી લો. તળેલા ભજીયા એક તપેલા માં પાણી માં 15-20 મિનિટ પલાળો.
- 7
પાણી માં થી ગુજીયા હલ્કા હાથે નીચવી ને કાઢી લો. એક પ્લેટ માં ગુજીયા મુકો. એની ઉપર વલોવેલું દહીં રેડો. બધા મસાલા નાખો. તીખી મીઠી ચટણી નાખો. કોથમીર, સેવ અને દાડમ ના દાણા થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં ગુજીયા (Dahi gujiya recipe in Gujarati)
#SFC સ્ટ્રીટ ફૂડ#Cookpad#Cookpadindia#Cookpadgujarati અડદ ખાવા ખૂબ પૌષ્ટિક છે, એમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન છે. નોર્થ ઇન્ડિયા માં અડદ નો ઉપયોગ અલગ અલગ પ્રકારે સારા પ્રમાણ માં થાય છે. આજે મે ઘૂઘરા નાં શેપ માં ડ્રાય ફ્રુટ ભરીને વડા બનાવ્યા છે. દહીંવડા નોર્થ ઇન્ડિયા નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Dipika Bhalla -
-
-
-
-
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla -
મેંદુ વડા (Meduvada recipe in Gujarati)
#GA4 #Week7#breakfastPost - 12 સવારના નાસ્તામાં ગરમાગરમ મેંદુ વડા અને સાંભાર મળી જાય તો બીજું કાંઈ ના ખપે...😊આમતો આ સાઉથ ઈન્ડિયન ડીશ છે પણ ગુજરાતીઓએ એવી જોરદાર અપનાવી લીધી છે કે જાણે ગુજરાતી વાનગી હોય....પ્રસંગ કે પાર્ટી માં પણ આ વાનગી અગ્રસ્થાને જોય છે...આમ કહેવાય નાસ્તો પણ ફીલિંગ effect આવે...😀 Sudha Banjara Vasani -
-
દહીં વડા (dahi vada chaat recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#નોર્થ#west#નોર્થઇન્ડિયા#દહીંભલ્લાં#દહીંવડાદહીં ભલ્લા ચાટ આમ તો ઉત્તર ભારત નું સ્ટ્રીટ ફૂડ છે પણ એટલું લોકપ્રિય છે કે દેશભર માં ખવાય છે. ગુજરાત માં આપણે દહીં વડા કહીએ છીએ. સાતમ માં તો આપણે તે અવશ્ય ખાઈએ છીએ. નાના મોટા સૌ ને ભાવતી વાનગી છે અને ઘર માં બધા ઘટકો ઉપલબ્ધ હોવા ના કારણે બનાવવી પણ સરળ છે. પ્રસ્તુત છે ઠંડી ઠંડી કૂલ કૂલ ચટપટી દહીં વડા ચાટ.😋 Vaibhavi Boghawala -
સ્ટફ ખાંડવી
#લીલીપીળી#મેં આ લીલી પીળી વાનગી બેસન અને વટાણા લઇ ને બનાવી છે. આ વાનગી ખુબજ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
અમારા ઘરમાં દહીં વડા નાના મોટા સૌ ની ફેવરિટ વાનગી છે. આ નાસ્તામાં અને ડીનર માં પણ ચાલે. લગભગ બધાની ફેવરિટ વાનગી હશે. Richa Shahpatel -
-
-
ફણગાવેલા વાલ ની ખીચડી
#કઠોળ#ફણગાવેલા વાલ ની ખીચડી મહારાષ્ટ્રીયન ની ફેમસ ડીશ છે. મહારાષ્ટ્ર ની ckp caste માં આ ટાઇપ ની ખીચડી બને છે. અને એ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. વાલ બાળકો ને પસંદ નથી આવતા. પણ આ ખીચડી એટલી ટેસ્ટી બને છે કે મારે ત્યાં બાળકો ટિફિન માં લઇ જાય છે. Dipika Bhalla -
-
કળથી પેનકેક્સ
#કઠોળકળથી એ એક હલકા ધાન્ય ની કક્ષા માં આવતું કઠોળ છે. ભલે તેનો ઉપયોગ ઓછો થતો હોય પરંતુ શાકાહારી માટે તે પ્રોટીન મેળવવાનો સ્ત્રોત છે.સાથે તેમાં લોહતત્વ અને કેલ્શિયમ પણ ઉચ્ચ માત્રા માં હોય છે. આપણે તેને જરૂર થી સુપર ફૂડ ની કક્ષા માં મૂકી શકીએ. આજે તેમાંથી પેનકેક્સ બનાવ્યા છે જે નાસ્તા તથા ભોજન માટે એક સ્વસ્થયસભર અને શક્તિદાયક વિકલ્પ બની શકે છે. Deepa Rupani -
"વાટી દાળના ઢોકળાં"(vatidal dhokal in Gujarati)
#માઈઈબુક૧પોસ્ટ ૨૩#વીકમીલ૩પોસ્ટ ૪#સ્ટીમ અથવા ફ્રાઈડ'ઢોકળાં' જાતજાતના બને,ખાટા ,લસણ0l ડુંગળી ના,વેજ,ઢોકળાં, લાઈવ ,ખમણઢોકળા,સ્પ્રાઉટના,મિક્સ દાળના.હું આજે વાટીદાળના ઢોકળાં ની રેશિપી લાવી છું જે એકદમ કણીદાર અને જાળીદાર પોચાં બને છે. Smitaben R dave -
More Recipes
ટિપ્પણીઓ