પનીર ચીઝ સ્ટફ્ડ મેથી પરાઠા

પનીર ચીઝ અને દહીં ત્રણેય ના ઉપયોગ સાથે ના પરાઠા તૈયાર છે.જે ખાવામાં ખુબજ હેલ્થી છે. મેથી માં પણ કેલ્શ્યમ હોય છે જેથી બધી વસ્તુ કેલ્શિયમ વાડી જ વાપરી છે. #મિલ્કી
પનીર ચીઝ સ્ટફ્ડ મેથી પરાઠા
પનીર ચીઝ અને દહીં ત્રણેય ના ઉપયોગ સાથે ના પરાઠા તૈયાર છે.જે ખાવામાં ખુબજ હેલ્થી છે. મેથી માં પણ કેલ્શ્યમ હોય છે જેથી બધી વસ્તુ કેલ્શિયમ વાડી જ વાપરી છે. #મિલ્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો બે વાટકી લોટ લાઇ તેમાં મીઠું તેલ અને મેથી નાખી લોટ પરોઠા જેવો મીડિયમ કઠણ બાંધવો ત્યાબદ તેને રેસ્ટ કરવા 5 મિનિટ ઢાંકી ને મૂકવો.
- 2
ચીઝ(અમુલ સિમ્પલ ચીઝ) અને પનીર ને છીણીને તૈયાર કરવુ. આછી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ધાણા જીરું,મીઠું અને કોથમરી નાખી બરાબર મિક્ષ કરવું.
- 3
હવે લોટ માંથી એક મોટી સાઈઝ નું ગુલ્લુ લઇ તેમાં પનીર ચીઝ વાળું સ્ટફિંગ ભરી ને પરોઠું વણી લેવું અને તેને લોઢી પર તેલ અથવા ઘી વડે શેકી લેવું.
- 4
તૈયાર છે કેલશ્યિમ રીચ નાસ્તા માટેના પનીર ચીઝ સ્ટફ્ડ મેથી પરાઠા..જેને દહીં સાથે સર્વ કરવા.
Similar Recipes
-
-
-
-
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
-
સ્પ્રાઉટેડ રાગી સ્ટફડ ક્રીમી પરાઠા
#મિલ્કી મેં પનીર અને દહીં નો ઉપયોગ કરીને કેલ્શિયમ રીચ પરાઠા નું બનાવેલું છે અને પરાઠાના લોટ માટે સ્પ્રાઉટેડ રાગીનો ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી પરાઠા બનાવેલ છે. Bansi Kotecha -
હોમમેડ પનીર ટીક્કા ચીઝ પીઝા
#મિલ્કીઆ પીઝા મા બેઝ પણ ઘરમાં તૈયાર કરેલ છે. જેમાં મેંદાના બદલે ઘઉં ના લોટનો ઉપયોગ કર્યો છે. ચીઝ અને પનીર નું ટોપીંગ છે. Bijal Thaker -
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
-
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
પનીર પરાઠા
#પનીર-પનીર ના પરાઠા નાસ્તા માટે સારી વાનગી છે,પનીર મા કેલ્શિયમ અને પ્રોટીન નું પ્રમાણ સારૂ હોય છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
બાજરી મેથી નાં પરાઠા(bajri methi na paratha recipe in Gujarati)
#ML ઓલ ઈન વન પરાઠા જેમાં બાજરા નો લોટ,મેથી ની ભાજી,તલ અને રુટીન મસાલા ઉમેરી બનાવવામાં આવે છે.જે કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર છે. Bina Mithani -
-
પાલક-કોથમીર-ફુદીના ના પરાઠા
#બ્રેકફાસ્ટસવાર નો નાસતો હેલ્થી હોવો જોઇએ અને સાથે સાથે સ્વાદિષ્ટ પણ. તો લીલોતરી ના ઉપયોગ થી બનેલ પરાઠા બધાને જરૂર પસંદ આવશે. Bijal Thaker -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
ચીઝ પનીર પરાઠા
#goldenapron3#week-2#પનીર , ચીઝ , મેંદો#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા. જે તમે ટીફીન માં પણ આપી શકો. બાળકો અને વડીલો સૌને પસંદ પડે તેવો નાસ્તો. Dimpal Patel -
મીની સ્ટફ પરાઠા
#એનિવર્સરી#સ્ટાર્ટરહેલો કેમ છો મિત્રો,આજે અહીંયા મેં પરાઠા નું એકદમ હેલ્ધી વર્ઝન રેડી કર્યું છે. પરાઠાના મીની બાઈટસ બનાવ્યા છે. કલર્સ માટે નેચરલ ફૂડ યુસ કર્યા છે. જેથી જે બાળકોને પાલક અને બીટ ના ભાવતા હોય એ પણ attract થઈને મજાથી ખાઈ શકે. નાના-મોટા સૌને ભાવે એવા ટેસ્ટી પરાઠા ની રેસીપી પ્રસ્તુત કરું છું. Dhruti Ankur Naik -
પનીર ફ્રાઈસ ચીઝ લોડેડ મસાલા ઢોસા
#મિલ્કી#goldenapron3#week9અહી મે બટેકા ની ફ્રાઈસ ની જેમ પનીર ની ફ્રાઈસ બનાવી છે તેમજ ચીઝ સોસ બનાવવા માટે 4 પ્રકાર ના ચીઝ નો ઉપયોગ કર્યો છે. Anjana Sheladiya -
-
કોરા મગ,ભાખરી અને મેથી કઢી
ગઈ કાલે રાતે જમવામાં બનાવેલ સપ્રઉટેડ મગ કોરા અને સાથે કાઠિયાવાડી ભાખરી અને મેથી વાળી કઢી બનાવેલ જે આપની સાથે શેર કરું છું. બહુ સરસ હેલ્થી ડિશ છે આ. જરૂર બનાવજો.#માઇલંચ Yogini Gohel -
આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
#આલૂઝટપટ બની જાય છે આ સ્વાદિષ્ટ પરોઠા.બટાટા નું સ્ટફિંગ વગર, પણ એનાં સ્વાદ જેવા..આલૂ મેથી પરાઠા બનાવવાની રેસિપી છે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ગાર્લિક પરાઠા(Methi garlic paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreekમેથી ગાર્લિક પરાઠા ઝડપ થી બની શકે એવી રેસિપી છે. આ પરાઠા સવારે ચા સાથે માણી શકાય અથવા લંચ કે ડિનર માં કોઈ શાક સાથે પણ સરસ લાગશે. મેથી પસંદ ના હોય તો આવી રીતે ઉપયોગ કરી ને આપી શકાય. જેથી મેથી માં રહેલ પોષક તત્વો મળી શકે. Shraddha Patel -
મલાઈ પરાઠા
#મિલ્કીઆ પરાઠા બનાવવા માટે મલાઇનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી આ પરાઠા એકદમ નરમ તૈયાર થાય છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ (4)