ઢાબા સ્ટાઇલ પનીર ભૂરજી

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

ઊતર ભારતમાં સફર મા રોડ સાઇડ ના ઢાબા મા બનતું આ પનીર ભૂરજી છે. પરાઠા અને લસ્સી સાથે પીરસાય છે.

ઢાબા સ્ટાઇલ પનીર ભૂરજી

ઊતર ભારતમાં સફર મા રોડ સાઇડ ના ઢાબા મા બનતું આ પનીર ભૂરજી છે. પરાઠા અને લસ્સી સાથે પીરસાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 જણ
  1. 200 ગ્રામપનીર
  2. 2સમારેલી ડુંગળી
  3. 1સમારેલુ ટામેટુ
  4. 1/2કેપ્સીકમ
  5. 1 ચમચીબટર
  6. 1 ચમચીતેલ
  7. લસણ આદુ મરચાં ની પેસ્ટ
  8. મીઠું સ્વાદ પ્રમાણે,ધાણા જીરુ પાઉડર, હળદર,
  9. લીંબુ નો રસ
  10. 1/2 ચમચીપાઉભાજી મસાલો
  11. 1/2 ચમચીસંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધા શાક ઝીણા સમારેલા લો.

  2. 2
  3. 3

    પનીર ને મસળી લો

  4. 4

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં લસણ આદુ મરચાં ની પેસ્ટ સાતળો

  5. 5

    પછી ડુંગળી સમારેલી ટામેટાં અને કેપ્સીકમ ઊમેરો. મીઠું સ્વાદ પ્રમાણે ઊમેરો.

  6. 6

    થોડા સમય પછી બટર લીંબુ નો રસ લીલા ધાણા બધા મસાલા ઊમેરો

  7. 7

    થોડા સમય પછી પનીર અને ગરમ પાણી નાખી દો

  8. 8

    5 મિનિટ સુધી હલાવી દો. ઊપર થી બટર લીંબુ નો રસ નાખી દો. તૈયાર છે પનીર ભૂરજી...

  9. 9

    મેં સાથે પરાઠા અને લસ્સી સવ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes