ઇન્સ્ટન્ટ ચીઝ પનીર ઢોસા

#goldenapron3
#Dhosa.#weak9. આ ઢોસા ઘઉં ના લોટ અને રવા માંથી તૈયાર કર્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
રવો, ઘઉં નો લોટ અને દહી મીઠું ભેગુ કરીને થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ઈનો હમણાં ના ઉમેરવો ખીરા ને બ્લેન્ડર થી બરાબર મિક્સ કરો પછી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ રેવા દો.
- 2
હવે ચીઝ પનીર ને છીણી લો એમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી લસણ ધાણા અને મરચા નાખી બરાબર મિક્સ કરી દો હવે ૧૦ મિનિટ પછી ઢોસા નું ખીરું જોય લ્યો એના પર સરસ બબ્લસ આવી ગયા હસે.
- 3
હવે એક નોનસ્ટિક તાવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુધીમાં ખીરા માં ઈનો ઉમેરી બરાબર હલાવી લ્યો. હવે તવી પર તેલ લગાવી ટિસ્યુ પેપર થી લુછી લો. પછી પાણી ના છાંટા નાખી લુછી લો. હવે ધીમા ગેસ પર જ તવી માં ખીરું નાખી ગોળ ગોળ ફેરવી ઢોસો પાથરી દો. ઢોસા પર જરાક માખણ લગાવી કિનારી પર તેલ મુકી થવા દો. થોડી કિનાર ઉખડે એટલે ઢોસા પર ચીઝ પનીર વાળુ મિશ્રણ પાથરી દો. ઢોસો ક્રિસ્પી થાય એટલે રોલ વાડી કાઢી ને કોપરા ની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in Gujarati)
જ્યારે ડિનર માં શું બનાવવું એ ખબર નઈ પડે તો આ એક બેસ્ટ ઓપ્શન છે. સાદા રવા ઢોસા બધા ના ઘરે બનતા હશે. અહી મે ચીઝ સાથે થોડા ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી તૈયાર કર્યા છે.નાના છોકરાઓ ને તો બહુ ભાવશે.#GA4#Week3#Dosa Shreya Desai -
ક્રિસ્પી પનીર ચીઝ બોલ્સ વિથ મોનેકો બેઝ (crispy paneercheeseballwithMonaco baserecipein gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ4 Aneri H.Desai -
ચીઝી ટોમેટો ઢોસા
#નાસ્તો#ઇબુક૧#૨#teamtreesટોમેટો ઢોસા એક હેલ્ધી વિકલ્પ છે બ્રેકફાસ્ટ માટે આ એક પ્રકાર ના ઈન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા છે જેમાં તમારે દાળ ચોખા પલાળવા ના નથી કે નથી આથો લાવવાનો સવારે વિચારો અને તૈયાર થઈ જાય એવો નાસ્તો છે... અને ઘરમાં રહેલા ઘટકો માંથી જ ઝટપટ તૈયાર થઈ જાય છે.. અને બાળકો ને ટીફીન માં પણ આપી શકો છો... Sachi Sanket Naik -
હોમમેડ પનીર ટીક્કા ચીઝ પીઝા
#મિલ્કીઆ પીઝા મા બેઝ પણ ઘરમાં તૈયાર કરેલ છે. જેમાં મેંદાના બદલે ઘઉં ના લોટનો ઉપયોગ કર્યો છે. ચીઝ અને પનીર નું ટોપીંગ છે. Bijal Thaker -
પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati)
ઢોસા સાઉથ ઇન્ડિયન ની વાનગી છે.. ઢોસા ખાવાની ખૂબ જ મજા આવે છે.. તો આજે આપણે ઢોસા બનાવવાની રીત જોઈશું..#GA4#Week3 Hiral -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
રવા ના ઢોસા
#ઇબુક૧#૨૬#રવા ના ઢોસા બનાવવા સરળ અને ઝડપી બની જાય છે રોટલી વણવા ની આળસ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય એવું બાળકો ને પણ મજા આવી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
રવા ઢોસા
#EB#Week13#cookpadindia#cookpadgujaratiઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે નોર્મલી ચોખા અને અડદની દાળ માથી બને છે પરંતુ આજે મે રવા નો use કરી ને instant રવા ઢોસા બનાવાયા. રવા ઢોસા અને બટાકા ના કોમ્બિનેશન થી બનેલ આ perfect combo dish ખુબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
-
વેજ ચીઝ સમોસા (Veg. cheese Samosa Recipe in Gujrati)
#બજારના સમોસા ખાધાં પછી આ પ્રથમ વખત ઘરે બનાવ્યા છે. અને એદદમ સરસ બન્યા છે. Urmi Desai -
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.#RB15#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
પાલક પનીર ઢોસા
#goldenapron3#week9આ રીતે પાલક ના ઢોસા ખુબજ સરસ બને છે . સરળ છે ને મારા ફેમિલી ને ખૂબજ પસંદ છે . Shital Mojidra -
સરપ્રાઈઝ ઈડલી(Surprize idli recpie in Gujarati)
#goldenapron3#week7#potatoનામ પ્રમાણે અમાં મે જુદા જુદા સ્ટુફ્ફિંગ નો ઉપયોગ કરી ને ઈડલી બનાવી છે એટલે એનું નામે સરપ્રાઈઝ ઈડલી આપ્યું છે.જેમાં એક સ્તુફ્ફિંગ બટાકા નું છે. બીજું પનીર અને કોર્ન નું છે અને ચીઝ અને કેપ્સકમ નું છે. એટલે તમે જ્યારે ખાસો ત્યારે તમને ખબર પડી કે કઈ સ્તુફફિંગ છે એટલે એનું નામ સરપ્રાઈઝ ઈડલી રાખ્યું છે. Aneri H.Desai -
હેલ્દી વાઈટ પાસ્તા
આપણે વાઈટ સોસ હમેશા મેંદા મા થી બનાવ્યે છે. એની જગ્યા એ ઘઉં ના લોટ થી બનાવી શકાય. સ્વાદ માં જરાય ફેર નહિં પડે. Tejal Hiten Sheth -
ઘઉં ના ઢોસા
#ઇબુક૧#પોસ્ટ૧૮#goldenapron2#week15#karnatakaનાસ્તા માટે પરફેક્ટ અને ઈન્સ્ટન્ટ ઢોસા બનાવ્યા છે... જે એકદમ હેલ્થી છે ઘઉં ના લોટ ના એટલે બાળકો માટે પણ એકદમ બેસ્ટ છે... અને આથા ની પણ જરૂર નથી. Sachi Sanket Naik -
ચીઝ પનીર ઢોસા
#ઇબુક૧#૨૪બાળકો નાં ફેવરિટ ઢોસા એટલે ચીઝ પનીર ઢોસા. સૌથી સ્પેશીયલ અને સાવ સરળ રીત થી બનાવી શકાય છે.આ ઢોસા જોડે સંભાર કે ચટણી ની જરૂર હોતી નથી એટલે આને બનાવવો બવ સરળ પડે છે. Chhaya Panchal -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3 # week -9#pzal-વર્ડ-ઢોસા હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે. Krishna Kholiya -
પનીર ચીઝી કોન બાઈટ્સ
#મિલ્કી#પોસ્ટ-૩આ વાનગી માં પનીર, ચીઝ, અને દૂધ નો ઉપયોગ કરેલો છે. અને વધેલા ભાત નો પણ ઉપયોગ કરેલો છે. Kalpana Solanki -
પીઝા ઢોસા
#સાઉથ#ઇબુક#day20ઢોસા નું બીજુ એક નવુ રૂપ પીઝા ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય અને નાના મોટા સૌને ભાવશે તો જરૂર બનાવજો Sachi Sanket Naik -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
-
ચીઝ ગારલિક કેક
#ડિનર#સ્ટારઆ સોલ્ટી કેક છે. જેમાં ગારલીક અને મિક્સ હર્બસ નો ઉપયોગ કર્યો છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. પાસ્તા સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
-
-
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ